રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથ તલ ને ડ્રાય રોસ્ટ કરી લેવા.
- 2
હવે એ જ વાસણમાંથી તલ બીજા વાસણમાં લઈ ને ગોળ ઉમેરો અને ગોળને ઓગળે ત્યાં સુધી ચલાવતા રહેવું.
- 3
હવે તેમાં તલ ઉમેરવા અને હળવા હાથે મિક્સ કરીને તરત જ તેલ ચોપડેલી ચકલા ઉપર મિશ્રણ ઉમેરીને ફટાફટ તેને વણી લેવો અને ઠંડુ થવા દેવું.
- 4
તૈયાર છે તલપાપડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
તલ નુ કચરીયું
શિયાળાની હેલ્ધી અને ઝડપથી બની જતી રેસિપી છે.#GA4#week15#jaggery Bhavita Mukeshbhai Solanki -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14292069
ટિપ્પણીઓ (6)