કચ્ચરીયું(Kachariyu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તલ ને બરાબર સાફ કરી લો,ગોળ ને સમારી લો.ખજૂર માં થી બી કાઢી લો.
- 2
હવે મિક્સર જારમાં તલ ને ક્રશ કરો,પછી તેમાં ગોળ અને ખજૂર અને સુંઠ,ગંઠોડા મગજતરી નાખી ને ફરી વાર મિક્સર માં ક્રશ કરો.
- 3
ફરી એમા થોડું તલ નું તેલ ઉમેરી ક્રશ કરો.બરાબર થઈ જાય એટલે બાઉલ માં કાઢી હાથ વડે બરાબર મિક્સ કરી લો.અને તેના નાના નાના બોલ વાળી લો.તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કચ્ચરિયું(Kachariyu Recipe in Gujarati)
તલ શિયાળા માં શરીર માટે ગરમાહટ આપનારું અને શક્તિ વર્ધક છે.#GA4#week15#jaggery jigna shah -
કચરીયુ (Kachariyu Recipe In Gujarati)
#GA4 #week15 કચરીયુ શરીર માટે હેલ્ધી છે શિયાળામાં ખાવું જોઈએ. Smita Barot -
કચરિયું(Kachariyu Recipe in Gujarati)
#GA4#Week15#Jaggery#ગોળકચરિયું નાનપણ થી અને અત્યાર સુધી મારુ ફેવરેટ. બાકી બધા વસણા મને ના ભાવે પણ કચરિયું કિલો હોય તોય પૂરું કરી શકું. જેટલા તલ હોય એની સાથે આટલી જ મીઠાશ નાખીને બનાવીએ એટલે માજા પડે ખાવાની. તો ચાલો ઘરે જ કચરિયું બનાવની રીત જોઈ લઈએ. Vijyeta Gohil -
કચરીયુ (સાની) (Kachariyu Recipe In Gujarati)
#GA4 #week15 #kachariyu #sani #golnirecipe #post15 Shilpa's kitchen Recipes -
-
-
કચરિયું (Kachariyu recipe in Gujarati)
#GA4#Week15#Jaggery#CCCઆજે હું તમારા માટે વિન્ટર સ્પેશ્યલ સૌરાષ્ટ ના લીમડી અને સુરેન્દ્રનગરનું ફેમસ કચરિયા ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદમાં સ્વાદીસ્ટ છે અને ઘાણી માં બનતું હોય છે પણ હું આજે તમને મિક્ષર માં ઘરે જ બનાવતા શીખવાડીશ જે સરળતા થી મિક્ષર માં ઘરે જ બની જાય છે તો તમે પણ આ રીતે ઘરે જ કચરિયું બનાવજો. Dhara Kiran Joshi -
-
કચરિયું (kachariyu recipe in Gujarati)
શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. આપણાં શરીરને પૌષ્ટિક આહાર ખાવા માટે કઈ ને કઈ બનાવતા હોઈએ છે. આજે મેં સફેદ તલનું કચરિયું બનાવ્યું છે.જે હેલ્થી અને ટેસ્ટી છે.#MW1#Post2 Chhaya panchal -
-
-
-
-
કચરીયુ (Kachariyu Recipe In Gujarati)
This Week's trending recipes(ઠંડીની સીઝન માં સવારે નાસ્તા પહેલાં આ ખાવામાં ખૂબ જ પોષ્ટીક છે. ) Trupti mankad -
-
-
-
-
-
તલ નું કચરિયું (Kachariyu Recipe In Gujarati)
શિયાળા માં તલ ને ગોળ ખાવો જોઈએ.#GA4 #Week15 Bina Talati -
-
-
-
કાળા તલનું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10 Week-10 કચરિયું શિયાળા માં ખવાતું ગુજરાત નું સ્પેશિયલ કાળા તલનું કચરિયું. ઝડપથી બનતી સરળ રેસિપી. શિયાળા નું ઉત્તમ વસાણું, ખૂબ જ હેલ્ધી અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારું હોય છે. Dipika Bhalla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14284649
ટિપ્પણીઓ (8)