ચીઝ ગાર્લિક ઢોસા(Cheese Garlic dosa Recipe in Gujarati)

Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3વાટકા ચોખા
  2. ૧ વાટકીઅડદની દાળ
  3. 1/2વાટકીદહીં આથવા માટે
  4. સ્વાદ અનુસારમીઠું
  5. લસણ ની ચટણી ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને દાળ મિક્સ કરી છથી સાત કલાક પલાળી રાખો પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો ને પછી પાંચથી છ કલાક રાખી મૂકો

  2. 2

    લસણની પેસ્ટ તૈયાર કરી લો

  3. 3

    તવા ઉપર ઢોસો બનાવો પછી તેમાં ગાર્લિક પેસ્ટ લગાડો અને પછી તેના ઉપર ચીઝ પાથરો

  4. 4

    ગરમ ચીઝ ગાર્લિક ઢોસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

Similar Recipes