રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાને ધોઈને તેની તેની નીચેની નીચેની સાઇડે કટ મુકો. ત્યારબાદ તેને ગરમ પાણીમાં ઉમેરો.
- 2
ગરમ પાણીમાં તેની ઉપરની છાલ નીકળવાનું ચાલુ થાય ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી ઠંડા થવા દો ત્યારબાદ તેને તેની છાલ અને બીયા કાઢી તેને સમારી લો
- 3
એક પેનમાં તેલ અને બટર લઈ તેમાં લસણ ઉમેરીને સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો. તેમાં સમારેલા ટામેટાં ઉમેરો.
- 4
ટામેટાને બરાબર થવા દો.ત્યારબાદ તેમાં મીઠું, મરચું ચીલી ફ્લેક્સ કેચપ,ઓરેગાનો વગેરે ઉમેરી બરાબર મિક્સ કરી થોડું ઘટ્ટ થવા દો. આમાં ખાંડ ઉમેરવી છે તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. પીઝા સોસ રેડી છે.
- 5
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
આજે મેં પીઝા સોસ બનાવ્યો છે જે બનાવવામાં ખૂબજ સહેલો છે અને તેને સેન્ડવીચ, પીઝા મા યુઝ કરી શકાય છે Chandni Dave -
-
પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
આજે મેં પીઝા સોસ બનાવ્યો છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને તેને સેન્ડવીચ, પીઝા અથવા તો કોઈ પણ સ્નેક્સ પર ટોપિંગ માં પણ યુઝ કરી શકાય છે આ પીઝા સોસ તમે પહેલાથી બનાવી તેને સ્ટોર પણ કરી શકો છો.#GA4#week22#SauceMona Acharya
-
પીઝા સોસ(Pizza Sauce Recipe in Gujarati)
#GA4#week7 પીઝા તો આપણે સૌ ઘરે બનાવીએ છે પરંતુ એમાં વપરાતો source આપણે બહારથી લાવીએ છે જે ખૂબ જ મોંઘો પડે છે પરંતુ આસોંસ આપણે ઘરે બનાવી એ તો તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે મેં આજે પીઝા સોસની રેસિપી શેર કરી છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
-
પીઝા સોસ(Pizza sauce recipe in gujarati)
#GA4 #week22Sauceપોસ્ટ -33 સામાન્ય રીતે પીઝા સોસ ઘણી રીતે બનતો હોય છે...પણ દરેક રેસીપી માંથી કંઈક નવું જાણવા મળે છે મેં ટામેટા ને સીધા જ ક્રશ કરી પ્યુરી બનાવી પછી કુક કર્યા છે...અને થોડા તેજાના પણ ઉમેર્યા છે...આ સોસ ને ફ્રીઝમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.... Sudha Banjara Vasani -
-
-
-
-
-
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#week22#સોસ ઘણી જાતના બને છે ચીલી સોસ tomato sauce મેં આજે પીઝા સોસ બનાવ્યો છે ઘરે બનાવેલો ખુબ જ સરસ બને છે અને સસ્તું પણ પડે છે Kalpana Mavani -
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#week22આ પીઝા સોસ બે મહિના સુધી ફ્રીઝ માં રાખી શકાય છે. Richa Shahpatel -
પીઝા સોસ (Pizza Sauce Recipe In Gujarati)
#GA4 #Week7 #Tomatoપીઝા બનાવતી વખતે પીઝા સોસ નો ટેસ્ટ એમાં બહુ મહત્વ નો હોય છે, અહી મારી પીઝા સોસ ની રેસિપી શેર કરું છુ... Kinjal Shah -
હોમમેડ પીઝા સોસ(Honemade Pizza Sauce recipe in Gujarati)
ફેસ પીઝા સોસ નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે, બહુ જલ્દી બની જાય છે ઘરે બનાવો ખુબ જ સરળ છે.#માઇઇબુક Devika Panwala -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ પીઝા સોસ (Instant Pizza Sauce Recipe In Gujarati)
બહાર તી મળતા ખૂબ જ મોંઘા પીઝા સોસ લાવવાને બદલે આ સરળ ને સહેલાઈથ થી બનતો ઇન્સ્ટન્ટ પીઝા સોસ જરૂરથી બનાવો Mishty's Kitchen -
-
-
પીઝા સોસ (Pizza Sauce Recipe In Gujarati)
સામાન્ય રીતે પીઝા ટોપિંગ કે પીઝા સોસ એ બહાર સરળતાથી મળે છેપણ આવા વાતાવરણ માં બહાર નું જેટલું ઓછું ખાઈએ એટલું સારું.એટલે જ મે ઘર માં મળી રહે તેવી વસ્તુ થી જ પીઝા સોસ બનાવ્યો છે. Deepika Jagetiya -
પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati)
#GA4#Week22#સોસપીઝા કે પાસ્તા આપણને બધા ને ભાવતા હોય છે તો જયારે જલ્દી માં હોઈએ તો આ રીતે પહેલે થી સોસ બનાવેલો હોય તો સારું પડે. Vijyeta Gohil -
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#week22#sauce#cookpadgujarati કોઈપણ જાતના પીઝા બનાવીએ તેમાં પીઝા સોસ નો ઉપયોગ તો કરવાનો જ હોય છે. પીઝા સોસ બજારમાં તૈયાર પણ મળે છે પરંતુ ઘરે જે પીઝા સોસ બને છે તેનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. ખૂબ જ ઓછા સમયમાં ટોમેટો માંથી બનતો પીઝા સોસ ઘરે ઈઝીલી બની જાય છે. તો ચાલો જોઈએ આ સોસ કઈ રીતે બને છે. Asmita Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14584370
ટિપ્પણીઓ (2)