ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe In Gujarati)

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot
શેર કરો

ઘટકો

10 મીનીટ
8-10 લોકો
  1. 1 નાનો કપલસણ ની કળી
  2. 1/4 ચમચીજીરુ
  3. 1/4 ચમચીલીંબુનો રસ
  4. 4 ચમચીલાલ મરચુ પાઉડર
  5. પાણી જરૂર મુજબ
  6. મીઠુ સ્વાદમુજબ
  7. 2 ચમચીતેલ
  8. 1 ચપટીહીગ
  9. 1/2 ચમચીવરીયાળી

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    લસણ ની કળી ને સરસ છોલી લો.

  2. 2

    મીકસી જાર મા તેલ અને હીગ સીવાય ની બધી જ સામગ્રી ઉમેરી દો

  3. 3

    બધુ એકદમ સરસ સ્મુધ પીસી લો.

  4. 4

    તેલ નવશેકુ ગરમ કરી હીગ ઉમેરી બનાવેલી ચટણી ઉપર રેડી સરસ મીકસ કરી લો.

  5. 5

    આ ચટણી 1 મહીના સુધી એરટાઇટ કન્ટેનર મા ભરી ફ્રીજ મા સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

Similar Recipes