પાનકી (Panki Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#Cooksnap

આ એક વિસરાતી જતી વાનગી જે મારા દાદી ખૂબ સરસ બનાવતા હતા.
જ્યારે પણ ઘી બનાવતા એટલે એના બચેલા બગરૂ/કીટ્ટુ વડે મિશ્ર લોટની બનતી આ વાનગી એટલે પાનકી.

પાનકી (Panki Recipe In Gujarati)

#Cooksnap

આ એક વિસરાતી જતી વાનગી જે મારા દાદી ખૂબ સરસ બનાવતા હતા.
જ્યારે પણ ઘી બનાવતા એટલે એના બચેલા બગરૂ/કીટ્ટુ વડે મિશ્ર લોટની બનતી આ વાનગી એટલે પાનકી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 +1/2 કપ જુવારનો ઝીણો લોટ
  2. 1 કપઘઉંનો ઝીણો લોટ
  3. 2+ 2 ચમચી જુવારનો+ ઘ‌ઉંનો જાડો લોટ
  4. 3 ચમચીદહીં
  5. 3-4 ચમચીબગરૂ
  6. 2 ચમચીઆદુ લસણની પેસ્ટ
  7. 1+1/2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1 ચમચીહળદર
  10. 1/2દૂધીનું છીણ (નાખવું હોય તો)

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો. હવે પાણી ઉમેરી ભાખરી જેવો લોટ બાંધી લો અને 5 થી 7 કલાક સુધી ઢાંકીને રહેવા દો.

  2. 2

    આ લોટ મેં અહીં આખી રાત ઢાંકીને મૂકી રાખ્યો છે.

  3. 3

    બીજા દિવસે સવારે લોટમાં દૂધીનું છીણ નાખવું હોય તો તે ઉમેરી બરાબર મિક્સ કરી લોટ થોડો ઢીલો કરી લો.

  4. 4

    હવે તવી પર તેલ ગરમ થાય એટલે તેમાં 2 ચમચા લોટ મૂકી હાથ વડે ફેલાવી દો.

  5. 5

    ઉપર ઢાંકણ ઢાંકી દો અને 4 થી 5 મિનિટ સુધી મધ્યમ તાપે થવા દો. હવે બીજી બાજુ ફેરવીને 2

  6. 6

    તૈયાર છે પાનકી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes