જુવાર ની વઘારેલી ધાણી (હોળી સ્પેશિયલ)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

હોળી માં અમે જુવાર ની ધાણી ખાઈએ છીએ.બધા ની રીત અલગ અલગ હોય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ જુવાર ની ધાણી
  2. ૫૦ ગ્રામ ચણા
  3. ટે. સ્પૂન તેલ
  4. ટી. સ્પૂન રાઈ
  5. ૬-૮ કળી લસણ
  6. ૨ નંગલીલા મરચાં
  7. ટે. સ્પૂન હીંગ
  8. ૧/૨-ટે. સ્પૂન હળદર
  9. ટે. સ્પૂન લાલ મરચું પાઉડર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ટી. સ્પૂન દળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બધી વસ્તુ એક જગ્યા એ ભેગી કરી લેવી.એક મોટા કડિયા માં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે તેમાં સમારેલું લસણ ઉમેરી ગુલાબી થવા દો પછી તેમાં ચણા ઉમેરી ૧ મિનિટ થવા દો.

  2. 2
  3. 3

    તેમાં હીંગ અને હળદર ઉમેરી હલાવી તેમાં જુવાર ની ધાણી ઉમેરી હલાવી દો. તેમાં મીઠું ઉમેરો અને ધાણી શેકાય ત્યાં સુધી ધીમા ગેસ પર શેકાવા દેવી.

  4. 4

    છેલ્લે તેમાં લાલ મરચું પાઉડર અને દળેલી ખાંડ ઉમેરી ગેસ બંધ કરી લેવો.તેને ગરમ ગરમ ખાવા ની ખૂબ જ મઝા આવે છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes