રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#Summer
ઉનાળામાં લોકો દહીનું સેવન સૌથી વધારે કરે છે.દહીંમાં કેલ્શિયમ, વિટામીન બી-૨, વિટામીન બી-૧૨, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા આવશ્યક પોષક તત્વ મળી આવે છે.
દહીંની લસ્સી અથવા તો છાશ બનાવીને પીવાથી પેટની ગરમી શાંત થાય છે 

દહીં ખાવાથી થતા ફાયદા:

પેટની ગરમીને દૂર કરે
મોઢાના છાલાને દૂર કરે
ઇમ્યુનીટી સિસ્ટમમાં વધારો
પાચન ક્રિયા સારી રાખવામાં કરે છે મદદ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 150 ગ્રામમોળું દહીં
  2. 3 - 4 ચમચીરોઝ સીરપ
  3. 1 ચમચીડ્રાય ગુલકંદ પાઉડર
  4. 2 ચમચીખાંડ (વઘુ કે ઓછી લ‌ઈ શકો)
  5. 5-7બરફના ટુકડા
  6. ગુલાબ ની તાજી અને સૂકી પાંખડીઓ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.
    સર્વીગ ગ્લાસ માં રોઝ સીરપ સ્પ્રેડ કરી 10 મિનિટ માટે ફ્રીઝરમા મૂકી દો.

  2. 2

    મિક્સર જારમાં બધી સામગ્રી ઉમેરી બરાબર ચર્ન કરી લો અને એક બાઉલમાં લસ્સી કાઢી લો.

  3. 3

    હવે ફ્રીઝરમાથી ગ્લાસ કાઢી તૈયાર લસ્સી ઉમેરો. ગુલાબ ની તાજી અને સૂકી પાંખડીઓ વડે ગાર્નિશ કરી સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes