ટોમેટો ગાર્લીક ચટણી (Tomato Garlic Chutney Recipe In Gujarati)

Krishna Kholiya @krishna26
#RC3
Red
ટામેટા લસણ ની મસ્ત એવી ચટણી બનાવી છે જે તમે જેની સાથે ખાવી હોઈ તો તમે ખાઈ શકો. જેમ કે ... તેમાં કાશ્મીરી મરચા હોવાથી તે વધુ તીખી નથી લાગતી. તો બાળકો પણ આરામ થી ખાઈ શકે છે
ટોમેટો ગાર્લીક ચટણી (Tomato Garlic Chutney Recipe In Gujarati)
#RC3
Red
ટામેટા લસણ ની મસ્ત એવી ચટણી બનાવી છે જે તમે જેની સાથે ખાવી હોઈ તો તમે ખાઈ શકો. જેમ કે ... તેમાં કાશ્મીરી મરચા હોવાથી તે વધુ તીખી નથી લાગતી. તો બાળકો પણ આરામ થી ખાઈ શકે છે
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મરચા લસણ ટામેટા લો.
- 2
મરચાં ને ગરમ પાણી માં 10 મિનિટ પલાળી રાખો. ટામેટા,અને લસણ ને ગેસ પર સેકી લો.ટામેટા ની છાલ ઉતારી,લસણ ને પણ છોલી નાખવું.
- 3
મિક્સર જાર માં બધી સામગ્રી નાખો.અને ચટણી બનાવો. પછી પેન માં તેલ મૂકી ચટણી અને કાશ્મીરી લાલ મરચા પાઉડર નાખો.અને 2-3મિનિટ માટે ગરમ કરો.
- 4
તો મસ્ત લાલચટ્ટક એવી ટોમેટો ગાર્લીક ચટણી તૈયાર છે. સર્વ કરો.
Similar Recipes
-
ગાર્લિક ટોમેટો ચટણી(Garlic Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week24#cookpadindia પાકેલા ટામેટાં, મરચાં અને લસણથી બનેલી રેસીપી. , તેને ચપાતી અને રોટલી સાથે પણ પીરસી શકાય છે. અન્ય પરંપરાગત ચટણીની વાનગીઓથી વિપરીત, આ ચટણીમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવતો નથી અને ટામેટા નો શેકીને ઉપયોગ કરવામાં આવે છે....ખાવામાં ખુબ જ ટેસ્ટી અને સાઇડ ડિશ તરીકે ઉપયોગ માં આવી શકે છે...લસણ ખાવામાં ખુબ ગુણકારી છે તે કોલેસ્ટ્રોલ ને કન્ટ્રોલ માં રાખે છે....તો આપને a ટેસ્ટી ચટણી ની રેસિપી જોઈએ.. Twinkal Kalpesh Kabrawala -
-
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA ટામેટા ની ચટણી એકદમ ચટાકેદાર અને ફટાફટ તૈયાર થઇ જાય છે. આ ચટણી રોટી, પરાઠા, ભાખરી, ચીપ્સ, રોલસ્, કટલેસ વગેરે સાથે ખાઈ શકાય છે. Shweta Shah -
ગોળ લસણ ની ચટણી (Jaggery Garlic Chutney Recipe In Gujarati)
#RC3Week-3Red recipe ushma prakash mevada -
-
-
-
-
ગાલૅિક ચટણી(Garlic Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Chutney#Post1મેં તીખી તમતમતી લસણ અને લાલ સૂકા મરચા ની ચટણી બનાવી છે જે ઘણી બધી વાનગીઓ ની સંગીની છે. જેને સાઈડ માં તો લઇ જ શકાય છે સાથે અમુક ગ્રેવી નાં વઘાર માં પણ યુઝ થાય છે. Bansi Thaker -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#RC3Red recipe.ચટણી એ એવી સાઈડ ડીશ છે જે બધી આઈટમ જોડે સવઁ કરી શકાય. અમુક ડીશ તો ચટણી વગર સવઁ જ ના થઇ શકે. ચટણી કેટલીય ટાઇપ ની બનતી હોય છે. મે અહીં લસણ ની બનાવી છે. mrunali thaker vayeda -
લસણ ટામેટા ની ચટણી (Garlic Tomato Chutney Recipe in Gujarati)
#લસણ_ટામેટા_ની_ચટણી ( Garlic Tomato Chutni Recipe in Gujarati )#ઢોકળાં ની સ્પેશિયલ ચટણી આ લસણ ટામેટા ની ચટણી કોઈ પણ ફરસાણ જેમ કે ઢોકળાં, ખમણ, ભજીયા, પકોડા કે પરાઠા, રોટલી કે નાન સાથે સર્વ કરી સકાય છે. આ ચટણી ખાવા માં એકદમ ચટાકેદાર ને સ્પાઇસી હોય છે. ઢોકળાં માં જો વઘાર ના કર્યો હોય તો આ ચટણી સાથે ઢોકળાં ખાવા માં બવ જ મજા આવે છે. મે આ ચટણી સ્પેશિયલ ખાટ્ટા ઢોકળાં માટે જ બનાવી હતી. Daxa Parmar -
બીટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#red recipes#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
લસણ ટમેટાં ની ચટણી (Garlic Tomato Chutney recipe In Gujarati)
#સાઈડ આજે મેં લસણ ટમેટાં ની ચટણી બનાવી,જે તમે ઢોકળા,પકોડા કે પાત્રા ગમે તેની સાથે ખાઈ શકો,ફ્રીઝ માં એક વીક સુધી સારી રહે છે. Bhavnaben Adhiya -
ટોમેટો ગાર્લિક ચટણી (Tomato Garlic Chutney Recipe In Gujarati)
#30minsસાઉથ ઇન્ડિયન રેસિપી નું quick version છે..મહેમાન આવ્યા હોય અને ઢોકળા કે કોઈ ઝટપટ ફરસાણ બનાવ્યા ની સાથે આવી ચટણી બનાવી ને પીરસી શકાય છે Sangita Vyas -
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે વખણાતા એવા વડાપાઉં માં વપરાતી તીખી અને ચટાકેદાર એવી સૂકી લસણની લાલ ચટણી મેં અહીં બનાવી છે.#RC3 Vibha Mahendra Champaneri -
-
ટામેટા ધાણા ની ચટણી (Tomato Coriander Chutney Recipe In Gujarati)
#GA4#Week4Keyword: chutney#cookpad#cookpadindiaટામેટા ની ચટણી એક ખુબજ ટેસ્ટી સાઇડ ડીશ છે. જે બધીજ dishes જોડે સારી લાગે છે. તમે શાક રોટલી સાથે પણ ખાઈ શકો. અથવા, ભજીયા, ડોસા, ઈડલી, ઢોકળા, મેન્દુ વડા સાથે પણ ખાઈ શકો. Mitali Chavda (Mitali Darshan Vala) -
વડાપાવ ની સૂકી લાલ ચટણી (Vadapav Dry Red Chutney Recipe In Gujarati)
#RC3#cookpadgujrati#cookpadindia#Red recipe Jayshree Doshi -
ટામેટા મરચાની ચટણી(tomato chilli chutney recipe in Gujarati)
#GA4#Week13#Red & Green chillyઆ ચટણીને તમે લાઇવ ઢોકળા,ઇદડા તેમજ ભાખરી સાથે થઇ શકો છો. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Trushti Shah -
-
લસણ ની લાલ ચટણી (Garlic Red Chutney Recipe In Gujarati)
#RC3# Rambo challenge# Red recipe Vaishali Prajapati -
-
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી બિહારમાં સ્ટફ્ડ ટામેટા વડા સાથે પીરસવામાં આવે છે.#RC3 Vibha Mahendra Champaneri -
-
-
કાચા ટામેટા લીલા લસણ ની ચટણી (Raw Tomato Green Lasan Chutney Recipe In Gujarati)
લીલી ચટણી કોથમીર ફુદીના ની તો ઘર ઘર માં બનતી હોય છે પણ કાચા ટામેટા ની ચટણી સાથે લીલું લસણ તો કઈંક ટેસ્ટ જ ઔર આવે છે. મેં વિતેર માં ખાસ બનતા સ્ટાર્ટર્સ અને ભજીયા કે ટિક્કી સાથે ખવાતી ઓલ પર્પઝ કાચા ટામેટા અને લીલા લસણ ની ચટણી બનાવી છે જે ખુબ જ ટેસ્ટી લાગે છે. Bansi Thaker -
ટોમેટો ચટણી ઢોંસા (Tomato Chutney Dosa Recipe In Gujarati)
#GA4#week2#Fenugreekઢોસા એ સાઉથ ઇન્ડિયનની પ્રખ્યાત વાનગી છે પણ ઢોસા ઘણીવાર બનાવતા બનાવતા બહુ મિસ્ટેક થઈ જાય છે .તો તેમાં એક સિક્રેટ ઉમેરવાથી તેમાં હોટલ જેવો સ્વાદ આવે છે મેથીના દાણા ઉમેરવાથી ઢોસા ક્રિસ્પી અને બહુ ટેસ્ટી બને છે. Pinky Jain -
ઇન્સ્ટન્ટ ટામેટા ની ચટણી(instant tomato chutney recipe in Gujarati)
#ફટાફટજ્યારે ઘરમાં કોઈ શાક ન હોય તો આ ચટણી ફટાફટ બનાવી શકો છો.બહુ જલ્દીથી બની જાય છે ફક્ત 10 -15 મિનિટમાં જ બની જાય છે આ ચટણી તમે બનાવીને પણ સ્ટોર કરી શકો છો. આ ચટણી તમે ખાખરા ,બ્રેડ ,રોટલી સાથે પણ ખાઈ શકો છો.જો તમે વધારે બનાવતા હશો તો પંદર મિનિટ લાગશે અને જો તમે થોડીક જ બનાવતા હોય ,,એક દિવસ માટેની તો લગભગ સાત કે આઠ મિનિટમાં તમારી ચટણી બની જશે.મેં આમાં લસણ અને ડુંગળી નથી ઉમેરી તમારે જમવું હોય તો તમે ડુંગળી અને લસણ પણ ઉમેરી શકો છો.જો તમે વધારે દિવસ માટે સ્ટોર કરવા માંગતા હો તો તમે આ ચટણીને થોડી વધારે ચઢવા દેજો અને તેમાં પાણીનો ભાગ વધારે રહેવા દેતા નહીં. Pinky Jain
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15295497
ટિપ્પણીઓ (2)