રાંધવાની સૂચનાઓ
- 1
મરચા ને ધોઈ ને કોરા કરી ને ચીરી માં કટ કરી લો આખા રાખવા હોય તો ખાલી કાપો મૂકી ને બિયા કાઢી લેવા
- 2
પછી તેમાં મીઠું નાખી ને 1 દિવસ રાખી મુકો,પછી તેને ચારની માં કાઢી ને કોરા કરી લો.
- 3
પછી તેમાં રાઈ ના કુરિયા ઉમેરી ને હલાવી દો અને તેલ ગરમ કરી તેમાં હિંગ નાખી ને મરચા માં ઉમેરી ને મિક્સ કરી દો તેમાં લીંબુ નો રસ ઉમેરી દો પછી બરની માં ભરી દો.
Similar Recipes
-
-
-
-
-
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ રેસિપી#WK1ભરેલા મરચાઅત્યારે વઢવાણી મરચા ને આથવા ની બેસ્ટ સીઝન છે.. મેં ઈનસ્ટંટ મરચા બનાવી લીધા છે.. Sunita Vaghela -
-
-
-
-
રાઈતા મરચા જૈન (Raita Marcha Jain Recipe In Gujarati)
#WP#RAITA_MARCHA#PICKLE#CHILI#LEMON#SIDEDISH#WINTER#STORAGE#COOKPADINDIA#COOKPADGUJARATI Shweta Shah -
-
-
-
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EBથીમ 11અઠવાડિયું 11#RC4ગુજરાતી જમણ હોય એટલે અથાણા સાથે રાયતા મરચાં તો હોય જ. આ વાનગી ગુજરાતમાં આથેલા મરચા તરીકે પણ ઓળખાય છે. રાયતા મરચા બનાવવાની રીત ઘણી આસાન છે અને તે બનાવવામાં 10થી 15 મિનિટ કરતા વધુ સમય પણ નથી લાગતો. પરંતુ આ એક વાનગી એવી છે જે જમવામાં સાથે હોય તો જમવાની મજા ડબલ થઈ જશે. Juliben Dave -
-
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EBWeek11#RC3Red recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી ગુજરાતીઓની ખાસ મનપસંદ છે...તેમના ઘર માંથી લાલ અથવા લીલા રાઈતા મરચા મળી જ જાય.... પીકનીક-પ્રવાસમાં કે પ્રસંગો માં રાઈતા મરચા તો હોય જ...સ્વાદમાં અવ્વલ અને બનાવવામાં સરળ એવા રાઈતા મરચા પીરસાય છે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ રાયતા મરચા (Instant Raita Marcha Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
મિક્સ રાઈતા મરચા(Mixed raita marcha recipe in Gujarati)
શિયાળામાં બધાને તીખું ને ટેસ્ટી ખવાનું ખુબજ મનથાઈ છે વળી આ ગુજરાતી ઓ ની બહુ પ્રિય છે એમ કહી શકાય Daksha pala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15295565
ટિપ્પણીઓ (5)