ગળી પૂરી (Sweet Poori Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#ff3
અમારા ઘર ની બધાં ને ભાવતી ખાસ સાતમ આઠમ માં બને. સાતમ ના મેળા માં જવું હોય ને બધાં ભેગા થયા હોય ત્યારે કોરા નાસ્તા કરી મેળા માં જઈએ.

ગળી પૂરી (Sweet Poori Recipe In Gujarati)

#ff3
અમારા ઘર ની બધાં ને ભાવતી ખાસ સાતમ આઠમ માં બને. સાતમ ના મેળા માં જવું હોય ને બધાં ભેગા થયા હોય ત્યારે કોરા નાસ્તા કરી મેળા માં જઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનીટ
3 સર્વિંગ્સ
  1. 1 વાટકો ઘઉં નો લોટ
  2. 3 ચમચીમેંદાનો લોટ
  3. 75 ગ્રામ ગોળ
  4. 20ગ્રામ દળેલી ખાંડ
  5. 3 ચમચીતલ
  6. 3 ચમચીટોપરા નુ છીણ
  7. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો ચાળી લો. પછી તેમાં ઘઉં નો લોટ મિક્ષ કરો. પછી એક બાઉલ માં સમારેલો ગોળ લઈ ગોળ ભીનો થાય તેટલું જ પાણી નાખી દો.

  2. 2

    ત્યારબાદ તેમા મુઠી પડતું મોણ નાખી ગોળના પાણી ને દળેલી ખાંડ તલ ટોપરાનું છીણ નાખી લોટ બાંધવો

  3. 3

    એક કડાઈ માં તેલ મૂકી દો ત્યાં લોટ નો મોટો લુવો લઈ રોટલો વણી ને નાની વાટકી થી એક સરખી પૂરી કટ કરી તળી લો.

  4. 4

    પૂરી બહુ આકરી તાવડા માં નહી કરવા ની ધીમા તાપે તળવી. શરૂ માં પોચી લાગશે પછી 10 મિનિટ માં કડક થઈ જાય છે. અમારે ત્યાં આ પૂરી ને ડાળા સાથે ખાઈ છે. આ પૂરી ને રાઈતા મરચાં સાથે સૅવ કરી છે. આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes