શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#EB
Week16

શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

#EB
Week16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનીટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકો ઘઉં નો લોટ
  2. 150 ગ્રામ ગોળ
  3. તેલ
  4. 2 ચમચીતલ
  5. 2 ચમચીટોપરા નુ છીણ
  6. 3 ચમચીદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    સૌ પ્રથમ 1 બાઉલ માં ગોળસમારી લઈ તેમાં થોડું પાણી નાખી પલાળી રાખો.

  2. 2

    ત્યારબાદ એક બાઉલ માં ઘઉં નો લોટ લઈ તેમાં મુઠી પડતું મોણને તલ ટોપરાનું છીણ નાખી ને પલાળેલા ગોળ ના પાણી થી લોટ બાંધો જો ગળણ પણ ઓછું લાગે તો આ સ્ટેપ માં થોડી દળેલી ખાંડ ઉમેરી ને લોટ બાંધવો.

  3. 3

    પછી એક કડાઈ માં તેલ મૂકી ને લોટ નો મોટો લૂવો લઈ તેનો રોટલો વણી શકકરપારા કાપી તળી લો.

  4. 4

    આ વાનગી એકદમ સહેલી ને કોઈ પણ ખાઈ શકે. ગોળ હિમોગલોબીન વધારે ને છોકરાવ ને ખાંડ ન આપવી હોય તો આ સોથી સરસ સાતમ માં ઠંડા નાસ્તા મા લઈ શકીએ. આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes