ગળ્યા શક્કપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

નાસ્તા તો બહુ બધા બજારમાં મળતા હોય છે , પણ મારો સહુથી પંસંદીતા નાસ્તો એ છે ગળ્યા સકરપારા.મને યાદ છે મારા મમ્મી ગળ્યા અને ખારા સકકરપારા બહુ જ બનાવતા, અને વેકેશન માં તો ગળ્યા અને ખારા સકકરપારા નો ડબ્બો તૈયાર જ હોય.
#childhood
#EB
Week16

ગળ્યા શક્કપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)

નાસ્તા તો બહુ બધા બજારમાં મળતા હોય છે , પણ મારો સહુથી પંસંદીતા નાસ્તો એ છે ગળ્યા સકરપારા.મને યાદ છે મારા મમ્મી ગળ્યા અને ખારા સકકરપારા બહુ જ બનાવતા, અને વેકેશન માં તો ગળ્યા અને ખારા સકકરપારા નો ડબ્બો તૈયાર જ હોય.
#childhood
#EB
Week16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
250  ગ્રામ
  1. 1/2 કપસાકર
  2. 1/2 કપદૂધ
  3. 4 ટે.સ્પૂન ઘી
  4. 1 1/2 કપમેંદો
  5. 2 ટી સ્પૂનરવો
  6. 1 ટી સ્પૂનમીઠું
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક સોસપેન માં દૂધ, સાકર અને ઘી મીકસ કરવું. મીડીયમ ફ્લેમ સાકર ઓગળે ત્યા સુધી ગરમ કરી, ઠંડું કરવું.

  2. 2

    ઘઉંનો લોટ, રવો, એલચીનો પાઉડર અને મીઠું નાખી મિક્સ કરવું.દૂધ નું મિક્ષણ લઈ, પરોઠા જેવી કણક બાંધવી. પાણી બિલકુલ નાંખવું નહીં. ઢાંકી ને 10 મીનીટ રાખવું.

  3. 3

    તેલ ગરમ મુકવું. કણક માંથી એક સરખા 5 લુઆ કરવા. ઢાંકી ને રાખવા.એક લુઓ લઈ, મોટો અને થોડો જાડો વણી, ડાયમંડ શેઈપ માં કાપવો.

  4. 4

    ગરમ તેલ માં સકકરપારા કડક તળવા. વચ્ચે 2-3 વાર હલાવવું. ગોલ્ડન કલરના તળવા.

  5. 5

    તેલ માં થી નિતારી ને કાઠી ઠંડા કરવા.એરટાઈટ ડબ્બામાં માં ભરી સ્ટોર કરવા.

  6. 6

    આ શક્કપારા 15 દિવસ સુધી સારા રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes