કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#TT2
Post - 3
કોથંબીર વડી
Hamko.... Aaj Kal Hai Intezaar....
Koi Aaye Leke KOTHIMBIR VADI
COOKPAD ની Challenge ને કારણે India ના જુદા જુદા રાજ્યો ની અવનવી વાનગીઓ પહેલી જ વાર બનાવી & એના સ્વાદ મા હું ખોવાઇ ગઇ.... કાશ મેં COOKPAD પહેલા joine કર્યું હોત તો.... આજે પણ કોથંબીર વડી મેં પહેલીજ વાર બનાવી છે & મજ્જા પડી ગઇ બાપ્પુડી....💃💃💃💃💃💃💃💃

Similar Recipes
-
સેવ ટામેટા અને કોથંબીર વડી સબ્જી (Sev Tomato Kothambir Vadi Sabji Recipe In Gujarati)
#TT2Post 4કોથંબીર વડી & સેવ ટામેટા Ketki Dave -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
આ એક મહારાષ્ટ્રીયન Breakfast છે .તો મેં પણ આજે કોથંબીર વડી બનાવી છે .#TT2 કોથંબીર વડી Sonal Modha -
કોથંબીર વડી (Kothmbir Vadi)
#goldenapron3Week 1#Besan#Snackકોથંબીર વડી એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વડી સાઈડ ડીશ અથવા નાસ્તા માં પીરસવામાં આવે છે .. તળીને અથવા સાંતળી નેપણ આ કોથંબીર વડી બનાવી શકાય. Pragna Mistry -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 મોનસુન ની સિઝન માં સવાર ના નાસ્તા માં કે રાત્રી ના ડીનર માં ગરમાગરમ કોથંબીર વડી ખાવા ની ઓર મજા આવે છે, બેસન અને કોથમીર ના સંયોજન થી બનતી મહારાષ્ટ્ર ની આ વાનગી ગુજરાતીઓ હોંશે હોંશે ખાય છે. 😋 Bhavnaben Adhiya -
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 કોથંબીર વડી મહારાષ્ટ્ર ની ફેમસ ડીશ છે .મેં પહેલીવાર બનાવી છે .ટેસ્ટ માં ખુબ મસ્ત લાગે છે .આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
-
-
-
-
-
-
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#MAR#maharashtrian_special#cookpadindia#cookpadgujarati#breakfast#બેસન#ફરસાણ#નમકીન#side _dishકોથંબીર વડી એ સવાર કે સાંજે નાસ્તા માં લઇ શકાય, જમવામાં સાઈડ ડિશ તરીકે પણ સરસ લાગે છે. .અને આ રીત થી બનાવશો તો તેને તળ્યા વગર પણ ખાઈ શકાય . આ વડી ટ્રાવેલિંગ માં લઇ જવા માં ખુબ કામ લાગે છે . Keshma Raichura -
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2#cookpadguj#cookpadindiaઆ વાનગી મેં ભાવનાબેન દેસાઈ ની રેસીપી મુજબ બનાવી છે એમની રીત એકદમ સરળ અને ઝડપી છે... ભાવનાબેન આપનો ખૂબ ખૂબ આભાર.. 🥰🙏🏻 Noopur Alok Vaishnav -
-
-
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 મેં આજે પહેલીવાર બનાવી છે. જે સ્વાદમાં ખુબ જ સરસ બને છે તમે પણ જરૂરથી બનાવવા ટ્રાય કરજો. Nasim Panjwani -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
કોથંબીરવડી એ મહારાષ્ટ્રની ટ્રેડિશનલ વાનગી છે.મહારાષ્ટ્રીયન લોકો સવારના નાસ્તામાં કે સાંજના હળવું જમવાનું જમવું હોય તો એ આ ડીશ બનાવે છે. આ ડીશ સ્ટાર્ટર ડીશ તરીકે પણ આપી શકાય. કોથંબીરવડી ત્યાં ના લોકો તળીને બનાવતા હોય છે પણ અમારા ઘરમાં બધાં તળેલું ખાતા નથી એટલે મેં અહીં થોડા તેલમાં સાંતળીને કડક કરી બનાવી છે.Week 1#SN1#Vasantmasala#aaynacookeryclub Vibha Mahendra Champaneri -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
આ એક મહારાષ્ટ્ર ની વાનગી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT2 chef Nidhi Bole -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2મહારાષ્ટ્રીયન ફેમસ વાનગી..ગુજરાતી માં ઢોકળા એમ આ એમની વડી..મે પણ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને ઘણી સારી,ક્રિસ્પી અને ટેસ્ટી બની છે . Sangita Vyas -
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 કોથીમબિર વડી એ મહારાષ્ટ્ર ની ફેમસ રેસિપી છે. ગુજરાતી ઢોકળા અને મુઠીયા ને મળતી આવતી વાનગી છે. Jyoti Joshi -
કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 કોથમ્બીર વડી એ મહારાષ્ટ્રીયન વાનગી છે.મહારાષ્ટ્રીયન આ વાનગી અમારે ત્યાં બનાવીએ મારા મમ્મી(સાસુજી) મુળ મહારાષ્ટ્ર જલગાંવના એટલે અમારે ત્યાં આ વાનગી બને.તેઓ આ વાનગી બાફી,કટકાં કરી ને તળી ને કરતાં પણ મેં પીંઠડા ની જેમ કરી,કટકાં કરી ને તેલ અને તલ માં શેકી ને બનાવી છે.સ્વાદિષ્ટ અને ક્રિસ્પી આ કોથમ્બીર વડી ને એકવાર મારી રીતે બનાવી ને પછી મને 'કૉમેન્ટ' લખશો. Krishna Dholakia -
-
-
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 કોથમીર વડી એ મહારાષ્ટ્રીયન રેસીપી છે .જે કોથમીર માંથી બનાવવામાં આવતી હોવાથી તેનું નામ kothimbir vadi રાખવામાં આવ્યું છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Ankita Tank Parmar -
કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
#TT2#Kothimbirvadiwaffels#CookpadIndia#Cookpadgujaratiકોથંબીર વડી મહારાષ્ટ્રિયન ભોજનની એક વિશેષતા છે. એક અદ્ભુત સ્ટાર્ટર નાસ્તો છે જે મહારાષ્ટ્રીયનમાં અત્યંત લોકપ્રિય છે તેને કોથમીરના પાનથી બનાવવામાં આવે છે. તમે તેને ચા સાથે નાસ્તા તરીકે અથવા ખોરાકના મુખ્ય કોર્સ સાથે ફરસાણ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. Vandana Darji
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15521723
ટિપ્પણીઓ (27)