કોબીજ વટાણા નું શાક (Cabbage Vatana Shak Recipe In Gujarati)

Krishna Dholakia @krishna_recipes_
કોબીજ વટાણા નું શાક (Cabbage Vatana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ,મેથી અને જીરું ઉમેરો.
- 2
તે તતડે એટલે તેમાં હીંગ, હળદર, આદુ-મરચાં ની પેસ્ટ ઉમેરી ને સરસ ભેળવી લો.
- 3
પછી તેમાં કોબીજ અને વટાણા અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી સરસ હલાવી લો.
- 4
કોબીજ, વટાણા ચઢી જાય ત્યાં સુધી અધખુલુ ઢાંકણ ઢાંકી ચડવા દો,વચ્ચે હલાવતાં રહેવું.
- 5
૫ થી ૭ મિનિટ પછી ચેક કરો...શાક ચડી જાય એટલે તેમાં પાવભાજી મસાલો અને ધાણા નો ભૂકો ઉમેરી ને સરસ મિક્ષ કરી લો.
- 6
૨ મિનિટ પછી શાક તૈયાર...ગરમાગરમ પીરસો.
- 7
નોંધ :
કોબીજ વટાણા નું શાક ખરેખર ઠંડી ઋતુમાં ટેસ્ટમાં સરસ લાગે છે...લાલ મરચાં ની જગ્યાએ પાવભાજી મસાલો અને ધાણા નો ભૂકો મસ્ત સ્વાદ વધારી દે છે.કોથમીર થી સજાવો.. અમારા મમ્મી ન ખાય એટલે નથી ઉમેરી.
Similar Recipes
-
કોબીજ અને તુવેર દાણા નું શાક (Kobij Tuver Dana Shak Recipe In Gujarati)
#CB7#week7#છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
-
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#WEEK10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# તાવો ચાપડી Krishna Dholakia -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ માં આખી ડુંગળી નું શાક (કાઠીયાવાડી સ્ટાઈલ) બનાવવાં માટે કહ્યું હતું...મેં કાઠીયાવાડી સ્ટાઈલમાં બનાવ્યું છે. Krishna Dholakia -
-
-
-
-
બાજરી ના લોટ નું ખીચું (Bajri Flour Khichu Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
-
-
-
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી તુવેર ના ઠોઠા Krishna Dholakia -
-
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7છપ્પનભોગ રેસીપી ચેલેન્જ Week 7કોબીજનું શાક ઘરમાં બધાને ઓછું ભાવે એટલે વેરિયેશન લાવવા ટામેટા અને બટાકા સિવાય ગાજર અને વટાણા પણ નાંખ્યા છે.. જેથી વધુ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#Week 5 Krishna Dholakia -
-
-
-
આખી ડુંગળી નુ શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7 (છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15754425
ટિપ્પણીઓ (8)