મિક્સ વેજ ભજિયાં (Mix Veg Bhajiya Recipe In Gujarati)

#HR
હોળીનાં તહેવાર માં બધા ભેગા થાય ત્યારે મનગમતી વાનગીઓ બને અને સૌ તેનો આનંદ માણે.
સામાન્ય રીતે ગરમીમાં તળેલું ઓછુ ખવાય અને ભજિયાં ની મોજ તો ચોમાસામાં જ આવે. પણ આજે મિક્સ ભજિયાં ની ડિમાન્ડ આવી.
તો ડુંગળી, બટાકા, રીંગણ, ફલાવર અને મરચા નાં ભજિયાં બનાવ્યાં.
મિક્સ વેજ ભજિયાં (Mix Veg Bhajiya Recipe In Gujarati)
#HR
હોળીનાં તહેવાર માં બધા ભેગા થાય ત્યારે મનગમતી વાનગીઓ બને અને સૌ તેનો આનંદ માણે.
સામાન્ય રીતે ગરમીમાં તળેલું ઓછુ ખવાય અને ભજિયાં ની મોજ તો ચોમાસામાં જ આવે. પણ આજે મિક્સ ભજિયાં ની ડિમાન્ડ આવી.
તો ડુંગળી, બટાકા, રીંગણ, ફલાવર અને મરચા નાં ભજિયાં બનાવ્યાં.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક ધોઈને સમારી લો. પછી પાણીમાં ડૂબાડી રાખો જેથી શાક કાળું ન પડી જાય.
- 2
ચણાનાં લોટ માં ચોખા નો લોટ અને કોર્ન ફ્લોર નાંખી, ચીલી ફ્લેકસ, મીઠું, હળદર અને કોથમીર તથા જરુંર મુજબ પાણી નાંખી ખીરું તૈયાર કરો. તેલ ગરમ મૂકો તેમાંથી ૨ ચમચી તેલ નાંખી ખીરાને એક જ દિશામાં બરાબર હલાવી દો.
- 3
તેલ ગરમ થાય એટલે વારા ફરથી બધા ભજિયાં ગોલ્ડન બ્રાઉન થાય એવા તળી લો.
- 4
અહીં આપણે સોડાનો ઉપયોગ કર્યો નથી તો પણ સોફ્ટ અને ક્રિસ્પી ભજિયાં બનશે. ગરમાગરમ ભજિયાં ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
Similar Recipes
-
ડુંગળી-બટાકા અને અજમાનાં પાન નાં ભજિયાં
વરસાદ આવે એટલે ભજિયાં ની ડિમાન્ડ થાય.. આજે મસ્ત વરસાદ આવ્યો અને ગરમાગરમ ભજિયાં ની મજા.. Dr. Pushpa Dixit -
મિક્સ વેજ બ્રેડ ભજીયા (Mix Veg Bread Bhajiya Recipe In Gujarati)
#CB7 Week-7 🍞 પકોડા બ્રેડ ના કુરકુરા ભજીયા. ફ્રીજ માં થોડા થોડા વધેલા શાકભાજી નો ઉપયોગ કરી ઝટપટ બનતા સ્વાદિષ્ટ ભજીયા. બાળકોને પસંદ આવે એવું સ્ટાર્ટર. આજે ખૂબ વરસાદ છે, તો ચ્હા સાથે સર્વ કરવા માટે ઉત્તમ નાસ્તો. તો બનાવવાના ચાલુ કરીએ વેજ બ્રેડ ભજીયા. Dipika Bhalla -
મિક્સ વેજ ભજીયા (Mix veg Bhajiya Recipe In Gujarati)
#મિક્સ વેજ ભજીયાફ્રેન્ડ્સ ચોમાસુ આવી ગયું છે પહેલો વરસાદ પણ પડી ગયો અને કોન્ટેસ્ટ પણ સ્નેકસ ની હોય ત્યારે પહેલા ભજીયા નિજ પસન્દગી થાય તો મેં બનાવ્યા ડુંગળી /બટાકા/મરચા ના ભજીયા અને સાથે બતાકાવડા પણ સાથે ટોમેટો કેચપ અને લીલી ચટણી..તો ચાલો રીત જોઈએ. Naina Bhojak -
ભરેલા મરચા નાં ભજિયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 #વિન્ટર કિચન ચેલેન્જમરચાનું નામ પડતાં જ મોં માં પાણી આવી જાય.ભરેલા મરચા નાં ભજિયા ચોમાસામાં તો બને જ પણ શિયાળામાં પણ તીખું તમતમતું ખાવાની મજા પડે... Dr. Pushpa Dixit -
-
-
વેજ સૂપ (Veg Soup Recipe In Gujarati)
ટેસ્ટી અને હેલ્ધી સૂપ સાંજની છોટી ભૂખમાં બહુ બનાવું. કોઈ વાર કોર્ન સૂપ કે મનચાઉં સૂપ. આજે મિક્સ વેજ સૂપ બનાવ્યું.. કોઈ પ્લાનીંગ વગર.. ડિમાન્ડ અને વરસાદી વાતાવરણને માન આપી available 🥦🥕🌽vegetables માંથી બનાવ્યું. Dr. Pushpa Dixit -
-
-
કાંદા લચ્છા ભજીયા (onion laccha bhajiya recipe in Gujarati)
#સુપરશેફ3#week3 #મોન્સુન સ્પેશિયલઆ ભજીયા ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા આવે છે તેમજ ચા, લીલી ચટણી અને સોસ હોય તો મજા પડી જાય.... Kala Ramoliya -
મિક્સ ભજિયા (Mix Bhajiya Recipe In Gujarati)
#cooksnape#DFT#Diwali(kali chaudas special) શીતલ ભાનુશાલી ની રેસીપી અનુસરી ને મે બટાકા ,મરચા અને વડા બનાયા છે Saroj Shah -
મિક્સ વેજ સુપ (Mix Veg Soup Recipe In Gujarati)
#SJCઆ સૂપમાં તમે તમારા મનગમતા કોઈપણ પ્રકારના વેજીટેબલ ઉમેરી શકો છો સ્વીટકોર્ન બ્રોકોલી ગાજર ફણસી કોબીજ ફ્લાવર વટાણા કેપ્સીકમ મનપસંદ કોઈપણ ઉમેરી શકાય એકાદી વસ્તુ ન હોય તો પણ ચાલે. કોઈ વાર શુભ પીવાનું મન થાય અને આમાંથી બે કે ત્રણ વેજીટેબલ ઘરમાં પડ્યા હોય તો પણ તમે સૂપ બનાવી શકો. Hetal Chirag Buch -
-
સ્વીટ કોર્ન પકોડા(sweet corn pakoda recipe in gujarati)
#સાઈડસાઈડ ડિશ માટે કંઈક ચટપટું અને તળેલું હોય તો તેમાં ભજીયા ,પકોડા એ સૌથી સારામાં સારો ઓપ્શન છે .મે મકાઇ ના ક્રિસ્પી પકોડા બનાવ્યા છે. Pinky Jain -
-
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
બપોરે tea time માં આ ભજીયા વધારે suit થાય છે .મે આજે મેથીના ગોટા ના બેટર માંથી ગોટા,મરચાના ભજીયા, ડૂંગળી ના ભજીયા અને બટાકા ના ભજિયાં બનાવ્યા છે.. Sangita Vyas -
મિક્સ વેજ ભજીયા (Mix Veg Bhajiya Recipe In Gujarati)
#માઇઇબુકચોમાસુ આવે ને બધા ને ભજીયા ખાવાનું મન થાય .એમાયે બધી જાત ના શાકભાજી ના ભજીયા હોય તો ટેસ્ટી અને હેલ્ધી .સોનામાં સુંગધ .મે આજે બનાવ્યા છે દૂધી ,રીંગણ,કેળુ,મરચું,ડુંગળી,બટેકા,લીમડાના મિક્સ ભજીયા . Keshma Raichura -
ડુંગળી બટાકા નાં ભજિયા (Dungli Bataka Bhajiya Recipe In Gujarati)
વરસાદ પડે એટલે ભજિયા જ યાદ આવે.. આમ તો ડુંગળી-બટેટાનાં પતીકા કરીને ભજિયા બનાવું છું પણ આજે મહારાષ્ટીયન સ્ટાઈલ કાંદા ભજ્જી બનાવ્યા. Dr. Pushpa Dixit -
મિક્સ વેજ પુડલા (Mix Veg Pudla Recipe In Gujarati)
પુડલા માં નવું વેરિયેશન કર્યું..મિક્સ વેજ પુડલા બનાવ્યા સાથે બાઉલ of curd.બહુ જ યમ્મી ડિનર થઈ ગયું.. Sangita Vyas -
આચારી મિક્સ સબ્જી (Aachari Mix Sabji Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું આચારી રીંગણ, બટાકા અને ટામેટાં ની મિક્સ સબ્જી.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ફટાફટ બની જાય છે તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
વેજ. ભાખરી પીઝા (veg. Bhakhri Pizza Recipe In Gujarati)
#amazing august -week2#AA2પીઝા બધા ને ભાવે પરંતુ મેંદો અને યીસ્ટ જેવી સામગ્રી ને લીધે હું પીઝા ઓછા prefer કરું છું. આજે ભાખરી બનાવીને પીઝા બેસનો ઉપયોગ કરી સરસ ટોપીંગ કરી સર્વ કર્યું છે. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વર્જન બનાવ્યું. બધાને ખૂબ ભાવ્યા નો આનંદ તથા કુકપેડની ચેલેન્જ માં participate કરવાનો આનંદ છે. Dr. Pushpa Dixit -
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MFF ચોમાસાનું ડિનર સહેલું ને સટ.... ગરમાગરમ મિક્ષ ભજીયા ને સાઈડમાં પુલાવ.....ને કાચા મરચાની લિજ્જત....ખૂબ ઝડપ થી બની જતી આ વાનગી બધાની ફેવરિટ છે... Sudha Banjara Vasani -
ક્રીમી મિક્સ વેજ સૂપ (creamy mix veg soup recipe in gujarati)
વરસાદ ચાલુ હોય અને કંઈક ગરમ ગરમ ચૂસકી સાથે પીવા મળી જાય તો વરસાદ નો આનંદ જ અનેકગણો વધી જાય છે..મે મિક્સ વેજ સૂપ બનાવ્યો છે જે પોસકતત્વ થી ભરપૂર અને ઠંડી મા ગરમી આપે એવો છે.. #સુપરશેફ3 Dhara Panchamia -
મિક્સ વેજ શાક (Mix Veg Shak Recipe In Gujarati)
શિયાળાની સિઝન છે તો ભરપૂર પ્રમાણ માં શાક આવતા હોય છે અને બધા શાક ખાવાજ જોઈએ..બાળકોને અમુક શાક ભાવતા હોત નથી તો આ રીતે મિક્સ શાક બનાવીને આપશું તો હોંશે હોંશે ખાઈ લેશે.. Sangita Vyas -
-
કોર્ન પકોડા અને બટાકાની પૂરી(Corn Pakoda And Bataka Ni Puri Recipe In Gujarati)
ભજીયા એટલે સુરતીઓનું મનગમતી વાનગી જયાં સુરતી હોય ત્યાં ભજીયા તો હોય જ સુરતી કોઈ પણ તહેવાર હોય કે પછી પાટી ભજીયા તો હોય જ અને વરસાદ ની મોસમ માં તો દર બીજા દિવસે ઘરે ભજીયા બને અને રવિવારે સવારે લોકો ડુમમ્સ ભજીયા ખાવા માટે જાય તો આજે હું લઈ ને આવી છુ કોન પકોડા અને બટાકાની પૂરી. Tejal Vashi -
વેજ ચીઝ બોલ્સ (Veg. Cheese Balls Recipe In Gujarati)
#GA 4#Week 17મારા ઘરમાં ચીઝ બધાને ભાવે છે.. આજે હું તમારી સાથે શેર કરી રહી છું.. ચીઝ ની રેસિપી.. Bhoomi Gohil -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#FDS@Sangitમારી સહેલી સંગીતા જે મોમ્બાસા કૅન્યા રહેછે જે, ઈન્ડીયા આવે ત્યારે ઝટપટ ઘરમાં જ રહે લી સામગ્રી માંથી બનાવી શકાય એવો ગરમાગરમ નાસ્તો એટલે મિક્સ ભજીયા હુ એને ખવડાવું , Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (5)