કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગુંદા નું શાક (Gumberry Sabji Recipe In Gujarati)
#EB#Week2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
#EB#week2Gunda shak...અત્યારે ઉનાળા ની સીઝન ચાલુ થાય એટલે માર્કેટ માં ગુંદનું આગમન થાય જાય છે. અને ગુંદા માથી શાક, સંભારો બનતા હોય છે. તેમ મે પણ આજે ગુંદા ના રવૈયા એટલે કે ગુંદા નું ભરેલું શાક બનાવ્યું છે. જે ટેસ્ટ મા ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Payal Patel -
-
-
-
-
ભરેલા ગુંદા
ભરેલા ગુંદા વારંવાર બનતી અને બધાને ભાવતી રેસીપી છે. ભરેલા ગુંદા અડદ ની છડી દાળ કે રસ સાથે અચૂક બનતી વાનગી છે#RB3 Ishita Rindani Mankad -
-
-
-
-
-
-
-
-
-
ભરેલાં ગુંદા નું શાક (Bharela Gunda Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_vegetable Keshma Raichura -
ગુંદા નું ભરેલું શાક (Stuffed Gumberries Recipe in Gujarati)
#EB#week_2#cookpad_gu#cookpadindiaગુંદા (Gum berry, Lasoda), અદૃશ્ય થઈ રહેલા જંગલી ફળનું ઝાડ.આપણે બધા લોકો ની બાળપણ ની એક યાદ હોઈ છે પોતાના પેરન્ટ્સ સાથે ની એમાં ની આ એક મારી મીઠી યાદ મારા પપ્પા સાથે ની 🥰આ વિસરાય રહેલા ગુંદા નું શાક જે હું બાળપણ થી મારા પપ્પા ના હાથ નું ખાધું છે (Yes બરાબર વાંચ્યું બધા એ પપ્પા. I know ખાસ કરીને બધા એમની મમ્મી પાસે થી શીખતા હોઈ છે પણ બાળપણ થી જ મારે તો પપ્પા જ મારી મમ્મી હતા અને છે😊) અને બનાવતા પણ પપ્પા પાસે શીખી છું. આજે મેં લાઈફ માં પહેલી વાર બનાવ્યું તો પહેલા ગઈ કાલે મેં પપ્પા ને કૉલ કરી ને આખી રેસિપી પૂછી હતી.રેસિપી ખૂબ જ સરળ છે. ઘણા લોકો ને નથી ભાવતા આ ગુંદા એના ચિકાશ યુક્ત ભાગ ને લઈ ને. પણ મને આ શાક મારા પપ્પા નાં હાથ નું ખૂબ જ ભાવે છે અને મને ખુશી છે કે મેં એમના જેવું એકદમ સ્વાદિષ્ટ શાક બનાવ્યું. બાળપણ ની યાદ તાજી થઇ ગઈ. તમે બધા પણ આ રીતે જરૂર થી બનાવજો.સિંધુના જુદા જુદા ભાગોમાં જંગલી ફળ પકાવતા ગમ બેરી, સ્થાનિક રીતે લાસોદા તરીકે ઓળખાય છે, જે પરંપરાગત લોકોને, ખાસ કરીને મહિલાઓ અને બાળકોને પ્રેરણા આપે છે, જે માણવાની રાહ જોતા હોય છે.મુખ્યત્વે કેટલાક ગામોમાં કેરીના બગીચા, ઘરો અને સાર્વજનિક સ્થળોએ તાજા પાણીની નદીઓના કાંઠે ઉભા રહેવું, આ જંગલી ફળ હંમેશાં લોકોને આકર્ષિત કરે છે જેઓ તેના ખાસ સ્વાદ અને મીઠાશને કારણે તેને શોખીન ખાય છે.અથાણાંના શાકભાજી તરીકે કાચી લાસોડા પસંદ કરવી એ ગામની મહિલાઓમાં સામાન્ય બાબત છે.આ ફળને ખનિજો, ફાઇબર, વિટામિન્સ અને અન્ય એન્ટી - ઓક્સિડેન્ટ્સનો મહત્વપૂર્ણ સ્રોત માનવામાં આવે છે, આવશ્યક પોષક તત્વો પૂરા પાડે છે.કેટલાક વૃદ્ધો યાદ કરે છે કે શેરી વિક્રેતાઓ તાજા લાસોદા ડોર-ટુ-ડોર તાજા વેચતા હતા. Chandni Modi -
-
ગુંદા નું લોટ વાળું ભરેલું શાક (Gunda Besan Bharelu Shak Recipe In Gujarati)
#MA આ રેસિપી મારા mummy એ શીખવાડી છે તે આ ભરેલા ગુંદા બહુ સરસ બનાવતી તો મે પણ ટ્રાય કરી છે..... Vandna bosamiya -
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2સીઝન - ઉનાળા માં ગુંદા મળે છે તેમાંથી શાક અને અથાણું બનાવી શકાય છે.મેં આજે શાક બનાવ્યું છે. Alpa Pandya -
ભરેલા ગુંદા અને મરચા નું શાક
આપણે સામાન્ય રીતે ગુંદા નું અથાણું બનાવીએ, પણ આજે ગુંદા અને મરચા નું શાક બનાવઈસુ, તો તમે લોકો પણ આ રેસિપી અજમાવી ને કોમેન્ટ જરૂર કરજો. Harsha -
-
-
ભરેલા લોટ વાળા ગુંદા નું શાક
#સમર#મોમ મારા mummy આ ભરેલા ગુંદા બહું સરસ બનાવતા તૌ મને પણ મન થઈ ગયુ એટ્લે મે પણ mummy જેવા ભરેલા ગુંદા બનાવ્યા Vandna bosamiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16199219
ટિપ્પણીઓ