પીઝા બેઝ (નો બેક નો મેંદા)

રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં મીઠું સોડા અને બેકિંગ પાઉડર ઉમેરી બે થી ત્રણ વખત ચાળી લ્યો, હવે તેમાં દહીં અને તલ મિક્સ કરી લોટ બાંધી લ્યો, લોટ માં પાણી ઉમેરવું નહી, દહીં થી જ લોટ બંધાઈ જશે. હવે આ લોટ ને 20 મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે એક નોન સ્ટીક પેન ને ગેસ પર લો ટુ મીડિયમ ફ્લેમ પર ગરમ થવા મૂકી, લોટ માંથી ભાખરી થી થોડો વધુ જાડાઈ નો એક રોટલો વણો, કાટા ચમચી ની મદદ થી રોટલા પર કાણા પાડી લ્યો જેથી તે ફૂલે નહી, હવે આ રોટલા ને ધીમા ગેસે પેન માં મૂકો ઉપર ઢાંકણ ઢાંકી બે મિનિટ થવા દયો, ત્યાર બાદ સાઈડ બદલી ફરી બે મિનિટ રાખી બંને બાજુ થી બરોબર શેકી લો
- 3
જો પીઝા બનાવવાના હોય તો સોસ અને ટોપિંગ પાથરી પીઝા તૈયાર કરી લો, બાકી આ બેઝને એક થી બે દિવસ માટે સ્ટોર કરી શકાય છે. ગમે તેટલી જાડાઈના અને ગમે તેટલી સાઈઝના તમે બેઝ તૈયાર કરી શકો છો..આ માપથી મીડિયમ સાઇઝના છ થી સાત બેઇઝ તૈયાર થશે
Top Search in
Similar Recipes
-
-
હોમ મેડ પીઝા બેઝ (Home Made Pizza Base Recipe In Gujarati)
#cookpad#cookpadgujaratiએ વાત સાચી કે બહારના પીઝાની વાત કઈક અલગ હોય છે પણ જો ઘરે પીઝા બનાવીને ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. Vaishakhi Vyas -
ઘઉંના પિઝા બેઝ(Wheat Pizza Base recipe in gujarati)
ઘઉંના લોટમાંથી યિસ્ટ વિનાના પિઝ્ઝા બેઝ વડે પરિવારને સ્વાદ સાથે સ્વાસ્થ્યની મોજ કરાવીએ...ઘઉંના થીન ક્રસ્ટ પિઝ્ઝા બેઝ એટલે પાતળા બેઝના પિઝ્ઝા બેઝતે પણ ઓવન વિના બનાવીએ...(માસ્ટર શેફ નેહા શાહની પધ્ધતિ) Urvi Shethia -
-
નો યીસ્ટ પીઝા
#NoOvenBaking શેફ નેહા શાહ ની રેસીપી જોઈ મેં આજે યીસ્ટ વગર ઓવન વગર ઘઉંના લોટના પીઝા બનાવેલા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે બાળકો માટે આ પીઝા હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. Khushi Trivedi -
ફાર્મ હાઉસ ટોમેટો બેઝ પીઝા
#ટમેટાસાદા બેઝ માંથી બનતો પિઝા તો સમયે ખાધો હશે હવે પીઝા નો રોટલો બનાવો ટમેટા માંથી અને બનાવો ફાર્મ હાઉસ ટોમેટો બેઝ પીઝાજે ખૂબ જ ટેસ્ટી લાગે છે.અને એ પણ માત્ર પેનનો ઉપયોગ કરીને. Mita Mer -
-
-
-
પીઝા બેઝ હોમમેડ રેસિપી (Pizza Base Homemade Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MFF Sneha Patel -
-
નો મેંદા નો શુગર કેક (No Maida No Sugar Cake Recipe In Gujarati)
આપડે જો સૈલી રીતે કેક બનાઉ હોય તો ચાલો બનાવિએ લોટ અને ગોળ નો કેક.નો ફેલ બેસીક કેક. જે સ્વાદ માં બઉ જ સરસ લાગે. આ બઉ સોફ્ટ થાય છે.ઘણી બેનો નો જોઈતી આ કેક ની રેસિપી. 🙏🙏 Deepa Patel -
નો ઓવન નો યીસ્ટ વ્હીટ પીઝા(no oven no yeast whole wheat pizza)
અહીં મેં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની પહેલી રેસીપી રિક્રિએટ કરી છે. આ પીઝા ઘઉં ના લોટ ના, ઓવન વગર, યીસ્ટ વગર બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે. મારા ફેમિલી માં એલુપિનો અને ઓલિવ ટોપિંગ માં ખાસ પસંદ કરે છે તો અહીં મેં વધારે લીધા છે.#NoOvenBaking#રેસીપી૧ Palak Sheth -
હોમમેડ પિઝા બેઝ
#માઇઇબુકહવે ઘરે પિઝા બેઝ બનાવવા એ ઝંઝટ નહી પરંતુ બનશે આસાન. એ પણ યિસ્ટ વિના. Urvi Shethia -
-
પીઝા (Pizza recipe in gujarati)
#NoOvenBakingNo yeast... નેહા મેમ ની રેસીપી શીખવાડ્યા મુજબ બનાવી છે Hiral A Panchal -
-
એગલેસ મેયોનિઝ (Eggless Mayonnaise Recipe In Gujarati)
પ્લેન મેયોનીઝ બનાવ્યું છેજો એમાં ફ્લેવર આપવા હોય તો ઓરેગાનો, સેઝવાન ચટણી, ફૂદીના,ધાણા ની પેસ્ટ નાખી ને અલગ અલગ રીતે બનાવી શકાય .મેયો સાથે મસ્ટર્ડ સોસ એડ કરીને meyochup સોસ બનાવી ને નવો ટેસ્ટ create કરી શકાય. Sangita Vyas -
નો યીસ્ટ પીઝા
#NoOvenBaking#post1 માસ્ટર ચેફ નેહાજી ની રેસીપી ને ફોલો કરીને મેં આજે નો ઈસ્ટ નો બેકિંગ પિઝા બનાવ્યો છે, જે ખૂબ સરસ થયો છે.... તો ચાલો જોઈ લઈએ તેને રેસીપી.... Khyati Joshi Trivedi -
પીઝા બેઝ (યીસ્ટ વગર)
ઘરે બનાવેલાં ફ્રેશ પીઝા બેઝ જે બનાવવા માં ખૂબ સરળ છે અને ટેસ્ટી પણ... તમે અડધો ઘઉં નો લોટ અને અડધો મેંદો પણ લઈ શકશો એ પણ ખૂબ ટેસ્ટી બનશે...#ઇબુક#day16 Sachi Sanket Naik -
રવા આટા કઢાઈ બેક વોલનટ કેક
ઘરમાં સહેલાઈથી અવેલેબલ હોય તેવા ઇનગ્ડીયન્સ થી કેક બની..હેલ્થી પણ છે..#કાંદાલસણવગર Meghna Sadekar -
ચીઝી ઇટાલિયન પીઝા(cheese italian pizza recipe in Gujarati)
#NoOvenBakingમે શેફ નેહા ની રેસિપી ટ્રાય કરી અને એ ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બની છે. Nayna Nayak -
ઘઉં ના પીઝા બેઝ
ઘઉં ના લોટ ના એકદમ હેલ્ધી પીઝા બેઝ બનાવ્યો છે જે મે યીસ્ટ વગર અને તવા પર બનાવ્યા છે ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જશે તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
-
કચરીયુ(Kachariyu Recipe in Gujarati)
#MW1 શિયાળા માં ઠંડક સામે શકિ્તવઘઁક વસ્તુ લેવી જોઈએ.કચરીયુ એક પ્રકાર નું વસાણું છે.દરરોજ 2 ગોળા લેવા થી ઠંડક સામે રક્ષણ પુરુ પાડે છે. Kinjalkeyurshah -
-
નો યિસ્ટ સીનેમોન રોલ (cinnomon roll recipe in gujarati (
મેં નેહા મેડમ ની રેસિપી જોઈને રોલ બનાવ્યા થોડા variation કરીને.....#noovenbaking#recipe2#cookpadindia#cookpad_gu#માઇઇબુક#week2 Khushboo Vora -
ચોકલેટ કેક
નાના મોટા સૌ કોઈને ભાવતી ચોકલેટ કેક અને તેમાં પણ વેકેશન ટાઈમ એટલે બાળકો ની ડિમાન્ડ ને ધ્યાન મા રાખીને તૈયાર કરેલી રેસિપી શેર કરું છું#RB7 Ishita Rindani Mankad -
વ્હીટ બેઝ પીઝા (Wheat base Pizza Recipe in Gujarati)
#GA4 #Week22ઓવન વગર વ્હીટ બેઈઝ અને તેમાં થી પીઝા કઈ રીતે બનાવી શકાય તે જોઈએ.ટેસ્ટ મા ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta
More Recipes
ટિપ્પણીઓ (4)