ઘઉંના પિઝા બેઝ(Wheat Pizza Base recipe in gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

ઘઉંના લોટમાંથી યિસ્ટ વિનાના પિઝ્ઝા બેઝ વડે પરિવારને સ્વાદ સાથે સ્વાસ્થ્યની મોજ કરાવીએ...ઘઉંના થીન ક્રસ્ટ પિઝ્ઝા બેઝ એટલે પાતળા બેઝના પિઝ્ઝા બેઝ
તે પણ ઓવન વિના બનાવીએ...(માસ્ટર શેફ નેહા શાહની પધ્ધતિ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. 1/2ટીસ્પુન બેકિંગ પાઉડર
  3. 1/4ટીસ્પુન બેકિંગ સોડા
  4. 1/2 કપદહીં
  5. 3-4ટીસ્પુન તેલ
  6. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંમાં બધું મિક્સ કરી દહીંથી રોટલી ના કણક જેવો કણક બાંધો. (ઘઉંની ગુણવત્તાને આધારે દહીંનું પ્રમાણ ઓછું-વધતું થઈ શકે છે.)

  2. 2

    કણકને ઢાંકી 10-15 મિનિટનો રેસ્ટ આપો.

  3. 3

    કઢાઈ કે કુકરમાં મીઠું પાથરી, વચ્ચે રીંગ કે સ્ટેંડ ગોઠવો તેના પર ડિશ ગોઠવી કઢાઈને ઢાંકી મિડીયમ તાપે 10 મિનિટ પ્રીહીટ થવા દો. (કુકરમાં મુકો તો તેની સીટી કાઢી લેવી)

  4. 4

    કણકના ત્રણ ભાગ કરો. લોટ વડે નાના પિઝ્ઝા રોટલા વણો.

  5. 5

    કાંટાથી કાણાં પાડી ડિશને ગ્રીસ કરી તેમાં મુકો.

  6. 6

    કઢાઈને ઢાંકી મિડીયમ તાપે 10 મિનિટ માટે શેકી લો.

  7. 7

    પિઝ્ઝા બેઝ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

Similar Recipes