રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ના દાણા ને ગરમ પાણી માં હળદર અને ખાંડ ઉમેરી ને બાફી લેવા. પછી તેને ચારણી માં નીતારી લેવા.
- 2
હવે એક કડાઇ માં બટર ગરમ કરી તેમાં મકાઈ ના દાણા, ચાટ મસાલો, લાલ મરચું, મરી પાઉડર અને મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી લો.
- 3
તો તૈયાર છે મસાલા સ્વીટ કોર્ન.
- 4
Similar Recipes
-
ચીઝ બટર સ્વીટ કોર્ન મસાલા (Cheese Butter Sweet Corn Masala Recipe In Gujarati)
#MVF#JSR#cooksnap challenge Rita Gajjar -
મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati)
#PS મકાઈના ડોડા ને આપણે શેકીને, બાફીને, મકાઈ નો શાક, મકાઈ નું છીણ વગેરે બનાવીયે છીએ, મેં આજે અમેરિકન મકાઈની ચાટ બનાવી છે જે નાના છોકરા અને મોટા બધાને ગમશે. મેં અમેરિકન મકાઈ લીધી છે ચાટ માં તમે સાધા મકાઈ ડોડા પંલાયી શકો છો.🙏 Harsha Israni -
ચીઝ બટર મસાલા સ્વીટ કોર્ન (Cheese Butter Masala Sweet Corn Recipe In Gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. #GA4#Week8#sweetcorn Vidhi V Popat -
મસાલા સ્વીટ કોર્ન (Masala Sweet Corn Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiInspired by @Hemaxi79વરસાદની ૠતુમાં મકાઈ ખાવી કોને ન ગમે? સ્વીટ કોર્ન હોય કે દેશી મકાઈ, આ બંને સ્વાદમાં અદભૂત હોય છે. મકાઈ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જેથી ચોમાસામાં મકાઈ ખાવાની સલાહ આપવામાં આવે છે. મકાઈમાં ઘણા મહત્વના પોષકતત્વો અને ફેટી એસિડ હોય છે. જે આપણને આખું વર્ષ સ્વસ્થ રાખી શકે છે. રોટલી, પરોઠાથી લઈ કચુંબર, ચાટ સુધી અલગ અલગ ઘણી રીતે આપણે મકાઈને આહારમાં સમાવી શકીએ છીએ. ફાઇબરથી ભરપૂર મકાઈમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો મળે છે. Riddhi Dholakia -
-
-
-
-
મસાલા સ્વીટ કોર્ન (Masala Sweet Corn Recipe In Gujarati)
આ રેસિપી ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય તેવી છે સાથે સાથે આ રેસિપી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે. કોર્નને બોઈલ કરી તેમાં મનગમતા ફ્લેવર ફુલ મસાલા અને બટર ઉમેરીને મસાલા સ્વીટ કોર્ન બનાવવામાં આવે છે. આ રેસિપી સ્ટાર્ટર તરીકે તેમજ સ્નેક્સ માટે લઈ શકાય છે.#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar -
-
સ્વીટ કોર્ન સુપ (Sweet corn soup recipe in Gujarati)
હવે વીંટર ની શરૂવાત થઈ ગઈ છે તો સવારે ગરમા - ગરમ સુપ પીવાની ખુબજ મઝા આવે. સાંજે પણ આ સુપ લઈ શકાય.#GA4#Week10Post 1 Nisha Shah -
સ્વીટ કોર્ન ઍન્ડ વેજિટેબલ સુપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
આ સુપ નાના મોટા સહુ ને ભાવે છે.ચોમાસા માં આ સુપ પીવાની બહુજ મઝા આવે છે.શરીર માં ગરમાટો લાવે છે. Bina Samir Telivala -
-
રોસ્ટેડ કોર્ન બટર મસાલા ભુટ્ટા (Roasted Corn Butter Masala Bhutt
#RC1#yellowrecipe #week1#corn#cookpadgujarati#cookpadIndia વરસાદ પડતો હોય અને મસ્ત ચટપટો મસાલો લગાવી ને મકાઈ નો દોડો ( ભુટ્ટો) ખાવા મળી જાય તો એની એક અલગ જ મઝા છે. જો સગડી પર દોડા શેકેલા હોય એ ખુબ જ મીઠ્ઠા લાગે છે. મારી પાસે એવી સગડી નથી એટલે હું ગેસ પર શેકી ને, મસાલો લગાવી ને એનો આનંદ લઉ છું. તમે પણ એક વાર આ મસાલો ને બટર અને લીંબુ લગાવીને ખાઈ જુઓ; ખુબ સરસ લાગશે. ચટપટો મસાલો અને લીંબુ ની ખટાશ.. . બહું મઝા આવશે. મોં મા પાણી આવી ગયું હોય તો જલદી બનાવી ને ખાવ અને મને જણાવો કે કેવો લાગ્યો? Daxa Parmar -
સ્વીટ કોર્ન કેરેટ સૂપ (Sweet Corn Carrot Soup Recipe In Gujarati)
#FFC1#food festival Jayshree Doshi -
-
કોર્ન પનીર બટર મસાલા જૈન (Corn Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#RC1(નો onion, નો garlic) Hemaxi Patel -
-
ચીઝ મસાલા કોર્ન (Cheese Masala Corn Recipe In Gujarati)
#MFF#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
સ્વીટ કોર્ન સલાડ(Sweet Corn Salad Recipe in Gujarati)
#GA4#Week5મેં આ રેસિટલે બનાવી છે કારણ કે મકાઈ બધા લોકો ને ખૂબ જ ભાવતી હોયછે. ને તે સલાડ અથવા તો સ્ટાર્ટર તરીકે પણ ખાય શકાય છે. મેં આજે અહીં 3 પ્રકાર ની મકાઈ કરી છે ખાલી બટર વાળી, બટર મસાલા અને ચીઝ બટર મસાલા. Keya Sanghvi -
ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન (Crispy Cheesy Butter Masala Corn)
#MVF#JSR#cookpadgujarati#cookpadindia#cookpad ચોમાસાની સિઝનમાં વરસાદ પડે અને જમીનમાંથી ખૂબ જ મીઠા મકાઈના ડોડા ઉગી નીકળે. આમ તો હવે આધુનિક ખેતીને લીધે અમેરિકન મકાઈ બારેમાસ મળે છે પરંતુ ચોમાસામાં આ મકાઈની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલા માટે મેં આજે ચોમાસુ સ્પેસિયલ વાનગીમાં અમેરિકન મકાઈનો ઉપયોગ કરીને એક ખુબ જ સરસ વાનગી બનાવી છે. અમેરિકન મકાઈના દાણાને ટૂથપીકમાં ભરાવી તેને ફ્રાય કરી તેમાં બટર, ચીઝ અને બીજા મસાલા ઉમેરી ખૂબ જ સ્વાદિષ્ટ એવા ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન બનાવ્યા છે. આ કોર્ન નાના બાળકોથી માંડી મોટા બધાને ખૂબ જ પસંદ પડે તેવા બને છે. Asmita Rupani -
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#GA4 #Week8ભેળ તો નાના મોટા બધા ને પ્રિય હોય છે.ભેળ નો ટેસ્ટ જ એવો ચટપટો હોય છે કે જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. Arpita Shah -
સ્વીટ કોર્ન સૂપ
#ફટાફટચોમાસા માં મકાઈ ખુબ સરસ મળે છે.મકાઈ નો ચેવડો, વડા પકોડા બધી testy અને હેલ્ધી recipe છે. હવે ડાયેટ recipe માં જો કોર્ન સૂપ બનાવવામાં આવે તો ખુબ મજા પડી જાય. આસૂપ ખુબ સરસ લાગે છે અને કોર્ન સૂપ પીધા પછી વધુ સમય સુધી ભૂખ પણ લાગતી નથી. જોઈ લો recipe.. Daxita Shah -
સ્વીટ કોર્ન મસાલા પોંક (Sweet Corn Masala Pok Recipe In Gujarati
#GA4 #Week8 #sweetcorn #post8 Shilpa's kitchen Recipes -
-
સ્વીટ કોર્ન ઉપમા (Sweet Corn Upma Recipe In Gujarati)
#MFF#suji#રવો#cookpadindia#cookpadgujarati Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16353879
ટિપ્પણીઓ (28)