હેલ્થી સૂપ (Healthy Soup Recipe In Gujarati)

#MFF
ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની લિજ્જત હોય છે...કેલ્શિયમ, ફાઇબર્સ, વિટામિન C ,હિમોગ્લોબીન અને પ્રોટીન થી ભરપૂર આ સૂપ ફીલિંગ ઈફેક્ટ આપે છે અને ખૂબ પૌષ્ટિક પણ છે...આ સિઝન ના શાકભાજી પણ ખૂબ તાજા અને કલરફુલ હોય છે.
હેલ્થી સૂપ (Healthy Soup Recipe In Gujarati)
#MFF
ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની લિજ્જત હોય છે...કેલ્શિયમ, ફાઇબર્સ, વિટામિન C ,હિમોગ્લોબીન અને પ્રોટીન થી ભરપૂર આ સૂપ ફીલિંગ ઈફેક્ટ આપે છે અને ખૂબ પૌષ્ટિક પણ છે...આ સિઝન ના શાકભાજી પણ ખૂબ તાજા અને કલરફુલ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સૂપની સામગ્રી તૈયાર કરી લો...ટામેટા ધોઈને વચ્ચે થી બે ભાગમાં સમારો,સરગવાના માપસર ટુકડા કરી લો...બીટ ને ધોઈ, છોલીને નાના ટુકડા કરી લો.મસૂરની દાળને બે ત્રણ પાણીએ ધોઈ લો.
- 2
બધી જ સામગ્રી એક પ્રેશર કૂકરમાં લઈને 3 કપ જેટલું પાણી ઉમેરીને ઢાંકણ ઢાંકીને ત્રણ થી ચાર વિસલ થી કુક કરી લો....કુકર ઠંડુ થાય એટલે ઢાંકણ ખોલી ને ચિપિયા વડે સરગવો એક ડીશમાં બહાર કાઢી ને તેનો ગર કાઢી લો...ટામેટાની છાલ ચિપિયા વડે કાઢી લો.
- 3
હવે બોઇલ કરેલ મિશ્રણ માં બ્લેન્ડર ફેરવીને તેને સૂપની ગરની વડે ગાળી લો...સંચળ, જીરું પાઉડર અને મરી પાઉડર ઉમેરી સર્વ કરો...આ હેલ્થી સુપમાં ઘી, તેલ કે ક્રીમ નો ઉપયોગ કરેલ નથી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કંદમૂળ સરગવા સૂપ (Roots Drumstick Soup Recipe In Gujarati)
#MBR8Week 8 આ સૂપ સવારના સમયે ગરમ ગરમ લેવામાં આવે તો તેમાંથી આખા દિવસની ઊર્જા (energy) મળી રહે છે...બીટ માં રહેલ હિમોગ્લોબીન, સરગવાનું કેલ્શિયમ, ગાજરમાં રહેલ વિટામિન્સ અને આદુ, હળદર તેમજ આંબા હળદર જેમાં રોગપ્રતિકારક શકિત રહેલી છે તેના થી સ્ફૂર્તિ, શકિત અને ગરમાવો મળી રહે છે...ટામેટા ને લીધે અતિ સ્વાદિષ્ટ અને કલરફૂલ સૂપ બને છે. Sudha Banjara Vasani -
ટામેટા ગાજર નું સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
વરસાદી મૌસમમાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા પડે. સૂપ હેલ્ધી અને ટેસ્ટી છે. 🍅 and 🥕 soup જરૂરથી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit -
બીટ દૂધી સરગવા નું સૂપ(Beetroot Dudhi Saragva Soup Recipe In Gujarati)
#Immunityઆ સૂપ પીવાથી લોહી ની કમી દૂર થાય છે. શરીર detox માટે પણ આ સૂપ પીવા માં આવે છે. વજન ઉતારવા માં આ સૂપ પીવાથી ભૂખ નથી લાગતી અને સાથે સાથે વિટામિન્સ પણ મળી રહે છે. Riddhi Patel -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
બીટ ગાજર રાઇતું (Beet Carrot Raita Recipe In Gujarati)
#RC3Red recipesરેઇન્બો ચેલેન્જ આ રાઇતું જ્યારે ભાવતું શાક ન હોય ત્યારે બેસ્ટ ઓપશન છે...હિમોગ્લોબીન...વિટામિન A અને C તેમજ ફાઈબર રીચ છે...બીટના ઉપયોગ થી એકદમ લાલ કલરફુલ બને છે...બાળકો પણ લઈ શકે છે...ભોજન સાથે સાઈડમાં કે બ્રેકફાસ્ટ સાથે પીરસી શકાય છે. Sudha Banjara Vasani -
રેડ વેલ્વેટ સૂપ (Red velvet Soup recipe in Gujarati)
#RC3#cookpadindia#cookpad_gujસૂપ એ પ્રવાહી સ્વરૂપ માં પીરસાતું શાકભાજી, નુડલ્સ, મીટ આદિ ના સંયોજન થી બનતું એક વ્યંજન છે. સૂપ શબ્દ ફ્રેન્ચ શબ્દ "soupe" પર થી આવેલ છે. સૂપ એ વર્ષો થી પ્રયોગ માં આવતું વ્યંજન છે, આપણે એમ પણ કહી શકીએ કે જ્યાર થી રસોઈ બનાવાનું ચાલુ થયું ત્યાર થી સૂપ બને છે. સૂપ સામાન્ય રીતે ગરમ પીરસાય છે પરંતુ અમુક સૂપ એકદમ ઠંડા પણ પીરસાય છે.આજે મેં રેડ વેલ્વેટ સૂપ બનાવ્યું છે નયનરમ્ય તો છે જ સાથે સાથે સે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. Deepa Rupani -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20ચોઈસ ઓફ ટોમેટો સૂપશિયાળામાં અને ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે છે. ફ્રેશ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે. સૂપ જાતજાતના બનાવવામાં આવે છે. અહીં મેં ટોમેટો સૂપ બનાવ્યો છે. તેમાં ડુંગળી અને ગાજર એડ કર્યું છે અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ સૂપ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ટામેટા નું સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3ટામેટા, ગાજર અને બીટને બાફીને આ નેચરલ સૂપ શિયાળામાં શરીરને પોષણ અને વિટામિન સાથે હિમોગ્લોબીન વધારે છે.. Sunita Vaghela -
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
#Immunity# cookpad# cookpadindiaઆજ ના સમય માં આપડી Immunity ને જાળવવી અને તેને વધારવી ખૂબ જ જરૂરી છે.... ચાલો આજે તેના માટે એક સરસ મજાનો સૂપ બનાવીએ. આ સૂપ નાના મોટા સૌ માટે ખૂબ જ લાભદાયી છે. સરગવો, દૂધી અને આદુ આ ત્રણ વસ્તુ એવી છે જે આપડી હેલ્થ માટે ખૂબ ફાયદકારક છે. તમે પણ આ સૂપ બનાવી ને પીવો અને પીવડાવો. Urvee Sodha -
રતાળુ ચિપ્સ (Purple Yam Chips Recipe In Gujarati)
#FFC3Week3 રતાળુ ઔષધીય ગુણો ધરાવતું જમીનમાં થતું એક કંદમૂળ છે...જે એન્ટિઓક્સિડન્ટ છે...પોટેશિયમ અને વિટામિન "C" થી ભરપૂર અને કેન્સર, ડાયાબીટીસ, હૃદય રોગ જેવી બીમારી માટે ઉત્તમ ઔષધ છે... Sudha Banjara Vasani -
વેજ ટોમેટો સૂપ.(Veg Tomato Soup Recipe in Gujarati)
#SJC#Cookpadgujarati આ વેજ ટોમેટો સૂપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા દરમ્યાન ઠંડીમાં ગરમાગરમ સૂપ મળી જાય તો મજા આવી જાય. આ પોષ્ટીક સૂપ ઘરે બનાવવો ખૂબ જ સરળ છે. Bhavna Desai -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupશિયાળાની ઠંડીમાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે. જ્યારે સુપ નું નામ આવે ત્યારે ટોમેટો સૂપ જ યાદ આવે. ટોમેટો સૂપ ફટાફટ બની જાય છે. અને હેલ્ધી પણ છે. તો હું આજે ટોમેટો સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC વેજીટેબલ ક્લીયર સૂપશિયાળા ની ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે . અને શાકભાજી પણ તાજા અને સરસ આવતા હોય છે . તો આજે મે વેજીટેબલ ક્લીયર સૂપ બનાવ્યુ. Sonal Modha -
રેડ વેજ. ફ્રૂટ સલાડ (Red Veg. Fruit Salad Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ આ રેસીપી એક One-Pot-Meal તરીકે લઈ શકાય....તેમજ ભોજન સાથે સાઈડમાં પીરસી શકાય...પ્રસંગોમાં આવા કલરફુલ સલાડ સજાવીને સર્વ કરવામાં આવતા હોય છે...આ સલાડ સ્વાદ....વિટામિન...કેલ્શિયમ અને ફાઈબર થી રીચ છે... Sudha Banjara Vasani -
-
ટામેટા અને બીટ રૂટ નો સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
આ સૂપ કેન્સર સામે લડવામાં મદદરૂપ બને છે અને તે હેલ્થ માટે ફાયદાકારક સાબિત થાય છે અને તે પ્રોટીન થી ભરપૂર માત્રામાં હોય છે Falguni Shah -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week7#Tomatoશિયાળા ની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે સાથે હેલ્થી સૂપ પણ બધા ના ઘરે બનવા માંડ્યા જ હશે. મારું તો ઓલ ટાઇમ ફેવરીટ સૂપ એટલે ટોમેટો સૂપ.જે એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે. જેની રેસીપી મે અહી શેર કરી છે. Darshna Mavadiya -
રતાળુ ના ભજીયા (Purple Yam Fritters Recipe In Gujarati)
#RB2Week2 આ ભજીયા દક્ષિણ ગુજરાતની ખાસ વાનગી છે...તેને કંદ પૂરી પણ કહેવાય છે...દરેક ઘરમાં બનતી અને સ્ટ્રીટ ફૂડ તરીકે પીરસાતી વાનગી છે..રતાળુ એક કંદમૂળ પ્રકાર નું શાક છે જે સ્ટાર્ચ, ફાઇબર્સ , કેલ્શિયમ અને વિટામિન્સ થી ભરપૂર છે. Sudha Banjara Vasani -
બીટ ગાજર ટોમેટો સુપ (Beet, Carrot,Tomato Soup Recipe In Gujarati)
આ સુપ સ્વાદ માં ખૂબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Pina Chokshi -
કેલ્શિયમ રીચ સૂપ
#લોકડાઉનનમસ્કાર મિત્રો... લોકડાઉન ની પરિસ્થિતિ ને અનુલક્ષીને ઘરમાં જ પડેલી સામગ્રી નો ઉપયોગ કરીને મેં આલુ પરાઠા અને સાથે કેલ્શિયમ થી ભરપૂર ingredients વડે રીચ સૂપ બનાવ્યો છે....આલુ પરાઠા તો આપ સૌ બનાવતા જ હશો પણ સૂપ હું આપની સાથે share કરું છું...ચાલો બનાવીએ....👍 Sudha Banjara Vasani -
બીટ ટામેટા નું સૂપ (Beet Tomato Soup Recipe In Gujarati)
શિયાળા માં આપણે રોજ અલગ અલગ સૂપ લેતા જ હોય છે.બીટ આખું વરસ તમને મળી શકે છે.તેમાંથી હિમોગ્લોબીન ભરપુર માત્રા માં મળે છે જેને આયર્ન ની કમી રહેતી હોય તોઓ ને આ સૂપ રોજ પીવા થી કમી દૂર કરી શકે છે #GA4#Week5 Jayshree Chotalia -
ફ્રેશ પીઝ સૂપ (Fresh peas soup recipe in Gujarati)
શિયાળામાં કોઈપણ પ્રકારના સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. શિયાળા દરમિયાન લીલા વટાણા ખૂબ જ તાજા અને સરસ મળે છે. વટાણાનો ઉપયોગ કરીને મેં સૂપ બનાવ્યું છે જે એકદમ ક્રિમી અને સ્વાદિષ્ટ બને છે. આ સૂપ ને સ્ટાર્ટર તરીકે બ્રેડ સાથે સર્વ કરી શકાય.#WLD#MBR8#cookpadindia#cookpad_gu spicequeen -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
શિયાળામાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે તો આજે મેં મારા બાળકો માટે બનાવ્યું છે ટમેટાનું સૂપ. Deval maulik trivedi -
ડ્રમ સ્ટીક વેજ. સૂપ(Drum stick veg. Soup recipe in Gujarati)
#સાઉથ#week3#Tamil_Naduપોસ્ટ -8 સાઉથ ઈન્ડિયા ની આ ખૂબ જ લોકપ્રિય રેસિપી છે....ત્યાંના કોઈ રેસ્ટોરન્ટ કે ઘર એવા નહી હોય કે જ્યાં સરગવાનો ઉપયોગ ના થતો હોય...કુદરતે સરગવા ના રૂપમાં એક જાદુઈ વનસ્પતિ ની ભેટ આપણને આપી છે....તેમાં કેલરી...ફેટ low છે ...શરદી કફ...ગળાના સોજા ને cure કરે છે...વિટામિન "A"...કેલ્શિયમ અને આયર્ન થઈ ભરપૂર છે...ચાલો બનાવીએ હેલ્ધી સૂપ.... Sudha Banjara Vasani -
પ્લમ- બીટરૂટ-વોલ્નટ સૂપ
#ઈબુક#Day1ગરમાગરમ સ્વાદિષ્ટ સૂપ પીવાની મજા જ કંઈક ઔર છે.નવું બોર્શ્વ..પ્લમ -બીટ નો સ્વાદ વાળો અને અખરોટ સાથે ગિર્નિશ કરેલું, સ્વાદિષ્ટ સૂપ બનાવીને સ્વાદ માણો. Jasmin Motta _ #BeingMotta -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
છોકરા બધા શાક ના ખાય એટલે વેજીટેબલ સૂપ બનાવી દેવા થી છોકરાઓને પૌષ્ટિક તત્વો મળે છે. Pinky bhuptani -
ક્રીમ ઓફ બ્રોકલી સૂપ (Cream of broccoli soup recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં અલગ-અલગ પ્રકારના ઘણા બધા તાજા લીલા શાકભાજી મળે છે જેમાંથી સૂપ બનાવવાની અને પીવાની ખૂબ જ મજા પડે છે. બ્રોકલી એમાંનું એક શાકભાજી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક છે. ક્રીમી બ્રોકલી સૂપ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી અને ખૂબ જ સરળતાથી બની જતું સ્વાદિષ્ટ સૂપ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
સ્પિનચ એન્ડ મિન્ટ સૂપ (Spinach Mint Soup Recipe In Gujarati)
શિયાળાની ઋતુ મને ખૂબ જ પસંદ છે કેમકે એમાં અઢળક તાજા લીલા શાકભાજી ની મજા માણી શકાય છે. ઠંડીની સીઝનમાં ગરમાગરમ સૂપ પીવાની મજા જ કંઇક અલગ છે. પાલક માંથી બનાવવામાં આવતું સૂપ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ સૂપ માં મેં ફુદીનો ઉમેરીને એક અલગ ટ્વિસ્ટ આપ્યો છે. ફુદીનો ઉમેરવાથી સૂપ ને એક ફ્રેશનેસ અને સરસ ફ્લેવર મળે છે જે એને રેગ્યુલર સ્પિનચ સૂપ કરતા અલગ પાડે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ટોમેટો સૂપ વિથ બ્રેડ(Tomato Soup Recipe in Gujarati)
#week7#tometo#GA7ટમેટો સૂપ... બનાવવા માં ખુબ સરસ અને ટેસ્ટી લાગે છે. અને તે હેલ્થ માટે પણ ખૂબ સારું રહે છે. Uma Buch -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ચોમાસા અને શિયાળામાં કોર્ન સૂપ પીવાની બહુ મજા પડે. આજે માવઠાને લીધે શિયાળો+ચોમાસા નું વાતાવરણ હોઈ ગરમાગરમ સ્વીટ કોર્ન સૂપ બનાવ્યું છે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (2)
Wow very nice colour 👌👌