ટામેટા નું સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#SJC
#MBR3
ટામેટા, ગાજર અને બીટને બાફીને આ નેચરલ સૂપ શિયાળામાં શરીરને પોષણ અને વિટામિન સાથે હિમોગ્લોબીન વધારે છે..

ટામેટા નું સૂપ (Tomato Soup Recipe In Gujarati)

#SJC
#MBR3
ટામેટા, ગાજર અને બીટને બાફીને આ નેચરલ સૂપ શિયાળામાં શરીરને પોષણ અને વિટામિન સાથે હિમોગ્લોબીન વધારે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગટામેટા
  2. 2 નંગ ગાજર
  3. 1 નંગબીટ
  4. 1/4 ચમચીમરી પાઉડર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1/4 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટા અને ગાજર અને બીટને ટુકડા કરી ને બે ગ્લાસ પાણી ઉમેરી કુકરમાં પાંચ થી છ સીટી પાડી લો..

  2. 2

    હવે ઠંડું પડે એટલે મિક્સરમાં ક્રશ કરી લો.. તેમાં મીઠું અને મરી પાઉડર ઉમેરો અને લીંબુનો રસ નાખી ને મિક્સ કરી લો..

  3. 3

    ટોસ્ટ સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

Similar Recipes