કાકડીનું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)

#SJR
ફરાળી- જૈન
ગુજરાતી ઘરોમાં મુખ્ય ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે રાઇતું બનાવવાનું ચલણ છે...રાયતા માં મુખ્ય ઘટક તરીકે રાઈ ની પેસ્ટ વાપરવામાં આવે છે જો ફરાળ માં રાઈ ન વાપરતા હોય તો શેકેલ જીરુનો ભૂકો લઈ શકાય. માર્કેટમાં હવે "મસ્ટર્ડ સોસ" તૈયાર પણ મળવા લાગ્યા છે. તેમાં કાકડી, કેળા વિગેરે ઉમેરીને સ્વાદિષ્ટ રાઇતું બને છે..
કાકડીનું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#SJR
ફરાળી- જૈન
ગુજરાતી ઘરોમાં મુખ્ય ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે રાઇતું બનાવવાનું ચલણ છે...રાયતા માં મુખ્ય ઘટક તરીકે રાઈ ની પેસ્ટ વાપરવામાં આવે છે જો ફરાળ માં રાઈ ન વાપરતા હોય તો શેકેલ જીરુનો ભૂકો લઈ શકાય. માર્કેટમાં હવે "મસ્ટર્ડ સોસ" તૈયાર પણ મળવા લાગ્યા છે. તેમાં કાકડી, કેળા વિગેરે ઉમેરીને સ્વાદિષ્ટ રાઇતું બને છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીંને એક મિક્સિંગ બાઉલમાં લઈ ફેંટી લો. તેમાં ફરાળી મીઠું ઉમેરો. કાકડીના છીણ ને બે હાથેથી દબાવીને પાણી નિતારીને કાઢી નાંખો..તેમાં પીસેલી રાઈ(ફરાળ માં ન ખાતા હોય તો જીરુનો ભૂકો વાપરવો)..આદુ -મરચાની પેસ્ટ, કોથમીર ઉમેરી મિક્સ કરો.
- 2
હવે આ રાયતાને ઢાંકીને 10 મિનિટ ઢાંકીને સાઈડ પર રાખો...ત્યાર પછી સર્વિંગ બાઉલ માં લઈ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બીટ ગાજર રાઇતું (Beet Carrot Raita Recipe In Gujarati)
#RC3Red recipesરેઇન્બો ચેલેન્જ આ રાઇતું જ્યારે ભાવતું શાક ન હોય ત્યારે બેસ્ટ ઓપશન છે...હિમોગ્લોબીન...વિટામિન A અને C તેમજ ફાઈબર રીચ છે...બીટના ઉપયોગ થી એકદમ લાલ કલરફુલ બને છે...બાળકો પણ લઈ શકે છે...ભોજન સાથે સાઈડમાં કે બ્રેકફાસ્ટ સાથે પીરસી શકાય છે. Sudha Banjara Vasani -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#સાઈડરાઇતું આમ જોઈ તો બિરયાની અને પુલાવ સાથે હંમેશા પીરસવા માં આવે છે અને બનાવવા માટે દહીં એ બેઝિક ઘટક છે. આજે હું અહીં કાકડી નું રાઇતું બનાવું છું. કાકડી ની પ્રકૃતિ આમ ઠંડી કહેવાય અને આ ભાદરવા મહિના ની ગરમી માં ઠંડક આપે છે. અને કાકડી આમ પણ બહુ જ ગુણકારી છે એમાં રહેલ ફાઇબર આપણને પચવા માં મદદ કરે છે. અને એ વિટામિન c પણ મળે છે. સાથે હું અહીં રાઈ ના કુરિયા ની બદલે જીરું પાઉડર વાપરું છું જેની પ્રકૃતિ પણ ઠંડી છે અને પાચન માં મદદ કરે છે. Vrunda Shashi Mavadiya -
બુંદી રાઇતું (boondi raita recipe in Gujarati)
#GA4 #Week1#yogurtઆ રાઇતું અમારે ત્યાં બધા ને ખુબ જ પસંદ છે. અવારનવાર બને છે.તેમાં અધકચરી પીસેલી રાઈ, પીસેલી ખાંડ, સંચળ પાઉડર એ બધું રાયતાના સ્વાદ ને બેલેન્સ કરે છે. ખુબ જ સરસ લાગે છે. Jigna Vaghela -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Nita Dave -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#ff3 સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#GA4 #Week2 #cookpadindia#cookpadgujratiદરેક ગુજરાતી રાયતા ઓ થી પરિચિત જ હોય મે અહી કેળા નું રાઇતું બનાવ્યું છે જેમાં ભરપૂર માત્ર માં કેલ્શિયમ રહેલું છે.જેને થેપલા કે પરોઠા જોડે ખાવા માં આવે.મોટા ભાગે તો સાતમ માં જ્યારે ઠંડુ જમવાનું હોય ત્યારે આ રાઇતું થેપલા જોડે ખુબ જ સરસ લાગે છે.રાયતા માં મોટાભાગે લોકો રાઈ ના કુરિયા વાપરતા હોય મે અહી આખી રાઈ ક્રશ કરી ને બનાવ્યું છે માટે રાયતા નો ટેસ્ટ અને સુગંધ ખૂબ જ સરસ લાગે છે. Bansi Chotaliya Chavda -
રાઇતું (Raita Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD રાઇતુંગરમી માં ઠંડું ઠંડું રાઇતું ખાવાની મજા આવે. તો આજે મેં બિરયાની સાથે રાઇતું બનાવ્યું છે.આપણે બોલીએ છીએ રાઇતું પણ રાયતા મા કોઈ રાઈ તો નથી નાખતું.હું નાની હતી ત્યારે મારા મમ્મી રાઇતું બનાવવા એક ચમચી રાયના કુરિયા નાખતા એ લોકો હજુ પણ નાખે છે. અને હું પણ રાયતા મા રાઈ ના કુરિયા નાખી ને બનાવું છું એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
ઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય છે.દહીં ઉનાળા માં આપણા શરીર માટે સારું,કાકડી જે ઠંડક આપે કગે અને કેળા થી શક્તિ વધારે છે તો મેં બધી વસ્તુ ને ભેગી કરી ને રાઇતું બનાવ્યું જે ટેસ્ટ માં સરસ અને નાના મોટા સૌ ને ભાવે છે. Alpa Pandya -
કાકડી નું રાઇતું(kakadi nu raitu recipe in Gujarati)
#સાઇડરોજિંદા ભોજન માં એક જ પ્રકારની વાનગીઓ હોય તો કંટાળી જવાય છે, તેને બદલે એમા કોઇ વધારો કરવા માં આવે જેમ કે ચટણી, અથાણું, રાઇતું વગેરે... તો બધા હોંશે હોંશે ખાઇ લે. આજે મે કાકડી નું રાઇતું બનાવ્યું છે જે અમારે ત્યાં અવારનવાર બનતું હોય છે. તમે પણ બનાવજો, આ રાઇતું કોઈપણ પુલાવ કે બિરિયાની સાથે ખુબ જ સરસ લાગે છે... Jigna Vaghela -
કાકડી કેળા નું રાઇતું (Cucumber Kela Raita Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
આ રાઇતું શીતળા સાતમ ને દિવસે ખાસ બનાવવા માં આવે છે.#RC2#Week2 Bina Samir Telivala -
કોર્ન કુકૂમ્બર રાઇતું (Corn Cucumber Raita Recipe In Gujarati)
કેલ્શિયમ, સ્ટાર્ચ અને ફાઇબર્સ થી ભરપૂર એવું આ રાઇતું ગ્રીષ્મ ઋતુમાં શીતળતા પ્રદાન કરે છે One-Pot-Meal તરીકે અથવા ભોજન સાથે સાઈડ ડીશ તરીકે લઈ શકાય છે...બાળકો અને વડીલોને સુપાચ્ય છે. Sudha Banjara Vasani -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
કાકડીનું રાઇતું મારું ફેવરેટ રાઇતું છે.. એકદમ લાઈટ..ઝટપટ બની જાય. Dr. Pushpa Dixit -
રાયતા પ્લેટર (raita platter recipe in Gujarati)
#સાઈડઅહીં મે 3 પ્રકાર ના રાયતા બનાવ્યા છે..1.કેળા નું રાઇતું2.બુંદી નું રાઇતું3.કાકડી નું રાઇતું.. latta shah -
કાકડીનું રાઇતું (Kakdi Raitu Recipe in Gujarati)
ગરમી માં કાકડી - દહીં ખૂબજ સારું લાગે છે. Hetal Shah -
ડુંગળીનું રાઇતું (Onion Raita Recipe In Gujarati)
#NFR દરેક પ્રદેશ માં અવનવા રાયતા બનતા હોય છે...જ્યારે શાકભાજી ની અછત હોય કે ઘરમાં કંઈ શાક ઉપલબ્ધ ન હોય ત્યારે રાઇતું બેસ્ટ ઓપશન છે..તેમાં પણ ડુંગળીનું રાઇતું ખૂબ સ્વાદિષ્ટ બને છે.આ વાનગી ગેસ ના ઉપયોગ વગર બનાવી શકાય છે. Sudha Banjara Vasani -
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani -
કાકડી અને દાડમ નુ રાઇતું (Cucumber Pomegranate Raita Recipe In Gujarati)
ગરમી શરૂ થઈ ગઈ હોવાથી જમવામાં કંઈક ઠંડુ હોય તો ગમે. કાકડી અને દાડમ નુ રાઇતું પુલાવ, થેપલા કે પરાઠા સાથે સર્વ કરી શકાય અને ઝટપટ બની જાય છે. અગાઉથી બનાવી ફ્રીઝમાં રાખી શકાય. Dr. Pushpa Dixit -
કુકુમ્બર રાયતા
આજે આપણે બનાવીશું કુકુમ્બર(કાકડી) નુ રાઇતું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જમવામાં રાઇતું ના હોય તો જમવાનો સ્વાદ અધુરો લાગે છે અને કાકડી રાયતા બનાવવામાં ખૂબ જ સરળ છે.તો ચાલો આજે આપણે બનાવીશું કુકુમ્બર રાયતા.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
દરરોજ ના જમાનામાં સલાડ બનાવતા હોય તો ક્યારેક આ રીતે રાયતુ બનાવીને સર્વ કરીએ તો થોડું અલગ લાગે નાના મોટા બધાને આ રાઇતું બહુ જ પસંદ હોય છે રાયતા ને સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે તો આજે મેં કાકડીનું રાઇતું બનાવ્યું. Sonal Modha -
કેળા કાકડી નું રાઇતું (Kela Cucumber Raita Recipe In Gujarati)
વેજીટેબલ બિરયાની, પુલાવ , મટર ભાત સાથે રાઇતું બનાવ્યું હોય તો રાઈસ સાથે ખાવાની મજા આવે. તો આજે મેં કેળા કાકડી નું રાઇતું બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
-
રતાળુ ની સૂકી ભાજી (Purple Yam Dry Sabji Recipe In Gujarati)
#SFRશ્રાવણ માસ ફરાળી વાનગી રતાળુ એક જાંબલી કલરનું સ્ટાર્ચ, ફાઇબર્સ થી ભરપૂર અને બળવર્ધક કંદમૂળ છે...જેની વાનગી One-Pot-Meal તરીકે ઉપયોગ માં લેવાય છે...ભોજન સ્કીપ કરીને પણ આ વાનગી લઈ શકાય છે...ખૂબ ઓછા તેલથી તેમજ માત્ર બોઈલ કરીને બનાવી શકાય છે. Sudha Banjara Vasani -
બનાના કુકુમ્બર રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ સ્પેશિયલશીતળા સાતમને દિવસે સૌ કોઈ ના ઘરે બનતું એવુ ઝટપટ બની જતું કેળા અને કાકડીનું રાઇતું. Shilpa Kikani 1 -
-
બીટરૂટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)
ઘણા રાયતા બનાવ્યા પછી આજે બીટરૂટ રાઇતું અજમાવ્યું. ગુલાબી કલર અને સ્વાદિષ્ટ બન્યું છે. Dr. Pushpa Dixit -
બીટ નું રાઇતું (Beetroot Raitu Recipe In Gujarati)
#MBR5Week 5 આ રાઇતું બીટમાં રહેલા હિમોગ્લોબીન અને દહીંમાં રહેલા કેલ્શિયમ થી ભરપુર છે. ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે પીરસી શકાય છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાનું ફેવરિટ છે. મલાઈદાર દહીંમાં કાચું જ છીણીને ઉમેરાય છે...અને તેના કલરનું તો પૂછવું જ શું...અતિ સુંદર..👌 Sudha Banjara Vasani -
કેળાનું રાઇતું(Kela Raita Recipe in Gujarati)
#GA4#week2આપણા ગુજરાતી ભોજનમાં રાઈતાનો સમાવેશ માત્ર સ્વાદ માટે કરવા માં નથી આવ્યો ,મૉટે ભાગે આપણું ગુજરાતી -કાઠિયાવાડી ભોજન ફરસાણ ,મીઠાઈ અને અથાણાં -પાપડથીસમાવિષ્ટ જ હોય છે ,,આ બધી ભારે વસ્તુ આસાની થી પાચન થઇ જાય એ માટે રાઈતાનોસમાવેશ કરેલો છે ,,કેમ કે દહીં અને રાઈ બન્નેમાં એવા ગુણ રહેલા છે કે તેનાથી ખોરાકઝડપથી પાચન થઇ જાય ,,રાઇતું ખાસ કરીને લાડુ-ભજીયા સાથે હોય જ ,,તેના વિનાલાડુનું જમણ અધૂરું ગણાય ,,રાઈતા જુદીજુદી રીતે કેટલીયે ખાદયસામગ્રીનો ઉપયોગકરીને બનાવાય છે ,,પણ તેનું મુખ્ય ઘટક તો દહીં અને રાઈ જ હોય છે ,,અને આદહીં-રાઈથી બનાવેલું રાઇતું જ સાચું રાઇતું,,,બાકી બધા તો આપણે કરેલા જુદા જુદાસઁશોધનો જ ,,,આ રાઈતામાં નવીનતા અને સ્વાદ માટે દાડમ ,સેવ ,બુંદી ,નૂટસ ,શીંગજુદા જુદા ફળો -શાકભાજી ઉમેરીને પણ બનાવી શકાય છે ,,પણ કહેવત છે ને કેજૂનું તે સોનુ ,,,અસલ તે અસલ ,,,મારા ઘરમાં મારા સસરાજીને રાઇતું અતિ પ્રિયા છેએટલે વારંવાર બને છે ,,,પણ હા,,આ પરંપરાગત રીતે જ બનાવેલું રાઇતું તેમનેવધુ ભાવે છે એટલે આજ રીતે વધુ બનવું છુ.... Juliben Dave -
કાકડીનુ રાઇતું(kakadi raitu recipe in gujarati)
ગુજરાતી થાળી અથાણાં, પાપડ, ચટણી, કચુંબર, રાયતા વગર અધૂરી ગણાય છે. કાકડી શાક, સલાડ, રાયતા માં વાપરી શકાય છે. બાળકો કાકડી નો ઉપયોગ સેડવીચમા જ થાય તેવું જાણે છે. જો તમે આ રીતે રાઇતું બનાવી ખવડાવાશો,દહીં પણ કાકડી ખાતા થઇ જશે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
ટિપ્પણીઓ (3)