ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#FDS
#friendship day special

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#FDS
#friendship day special

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2વ્યક્તિ
  1. 1 બાઉલ ગાજર નું છીણ
  2. 500 ગ્રામદૂધ
  3. 100 ગ્રામમોળો માવો
  4. 1 ચમચીઈલાયચી પાઉડર
  5. 1 ચમચો ડ્રાયફ્રુટ ની કતરણ
  6. જરૂર મુજબ ખાંડ (1વાટકી)
  7. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    પેનમાં ઘી લઈ ગાજરનું છીણ શેકી લેવું ત્યાર પછી તેમાં દૂધ નાખી અને ઉકળવા દેવું

  2. 2

    ગાજરની છીણ ચડી જાય અને દૂધ બળી જાય એટલે તેમાં ખાંડ અને મોળો માવો નાંખી બધું બરાબર મિક્સ કરીને ફરી ખાંડ નું પાણી બળવા દેવું સતત હલાવતા રહેવું

  3. 3

    ત્યાર પછી તેમાં ઈલાયચી નો ભૂકો અને થોડું અડધુ ડ્રાયફ્રુટ ની કતરણ નાખી બધું બરાબર મિક્સ કરી લેવું ઘી છૂટે એટલે હલવો તૈયાર થઈ ગયો

  4. 4

    સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી ડ્રાયફ્રુટની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes