ગોળ ચૂરમાના લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)

#SGC
ગણેશ ચતુર્થી નિમિત્તે..શ્રી દેવા ને ખાસ ગોળના લાડુ નો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે અને ગણેશજી ના પ્રસાદમાં ખસખસ નો બિલકુલ ઉપયોગ કરવામાં નથી આવતો. એટલે મેં બદામ, પિસ્તાની ચીરી અને કાજુ, કિસમિસ અને જાયફળ નો ઉપયોગ કરીને બનાવ્યા છે.
ગોળ ચૂરમાના લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)
#SGC
ગણેશ ચતુર્થી નિમિત્તે..શ્રી દેવા ને ખાસ ગોળના લાડુ નો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે અને ગણેશજી ના પ્રસાદમાં ખસખસ નો બિલકુલ ઉપયોગ કરવામાં નથી આવતો. એટલે મેં બદામ, પિસ્તાની ચીરી અને કાજુ, કિસમિસ અને જાયફળ નો ઉપયોગ કરીને બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લાડવાના લોટમાં મુઠ્ઠી પડતું મોણઉમેરી મિક્સ કરો... હુંફાળા ગરમ થી એકદમ કઠણ લોટ બાંધી લો..થોડી વાર ઢાંકીને રેસ્ટ આપો. લોટને મસળવાનો નથી હળવા હાથે મીડીયમ સાઈઝના મુઠીયા વાળીને તૈયાર કરો.
- 2
હવે ગેસ પર એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરવા મુકો...ગરમ થાય એટલે મધ્યમ ફ્લેમ પર મુઠીયા તળી લો. એક વાર તળેલાં મુઠીયાના ટુકડા કરી ફરીવાર તળો એટલે અંદરથી કાચા ન રહે.
- 3
મુઠીયા ઠંડા થાય એટલે હાથે થી ભૂકો કરી મિક્સર જારમાં પીસી લો..હવે એક મોટા વાસણમાં ઘી અને સમારેલો ગોળ ગરમ કરવા મુકો...માત્ર ગોળ ઓગળે એટલું જ ગરમ કરો...મુઠીયાનો ભૂકો ઉમેરી તાવેથા વડે મિક્સ કરો...કાજુ, કિસમિસ, છીણેલું જાયફળ ઉમેરો...જરૂર પડે તો બીજું ઘી ઉમેરી શકો... મનપસંદ સાઈઝના લાડુ તૈયાર કરો.આ લાડુ 8 - 10 દિવસ તાજા રહે છે.
- 4
લાડુ તૈયાર થાય એટલે બદામ પિસ્તાની કતરણ મૂકીને સહેજ દબાવી દો... બાઉલમાં કાઢી શ્રી ગણેશજીને પ્રસાદ અર્પણ કરો.
Similar Recipes
-
લાડવા (Wheat ladoo recipe in Gujarati)
#GC #વેસ્ટ#ગણેશ_ચતુર્થી_સ્પેશિયલપોસ્ટ -1 આમ તો દરેક ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ જી ને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે...પરંતુ આ ચતુર્થી તો આખા દેશમાં ઉજવવામાં આવે છે નાના માં નાનો માણસ શક્તિ મુજબ ઘી ગોળ ના ઉપયોગ થી પ્રસાદ બનાવી પ્રભુને અર્પણ કરેછે....લાડવા અનેક પ્રકારનાબને છે...પણ ઘઉંના કરકરા લોટમાં થી બનતા દેશી ગોળના ઘી થી લસ લસતા લાડુ ની જ પારંપરિક પ્રસાદમાં ગણના થાયછે ચાલો બનાવીએ પરંપરાગત પ્રસાદ લાડવા...ખાસ નોંધ:- ગણેશજી ને ખસખસ ધરાવતી નથી પરંતુ થાળ ધરાવી નેપછી થી મેં ખસખસ લગાવી છે...🙏 Sudha Banjara Vasani -
ચુરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC સર્વ કુકપેડ એડમીન શ્રી સખીઓ ને ગણેશ ચતુર્થી ની શુભેચ્છા 💐 HEMA OZA -
ચૂરમાં ના લાડુ (Churma's Ladoo recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જપોસ્ટ-2 આ એક પારંપરિક મિષ્ટાન્ન ની વાનગી છે શુભ પ્રસંગો કે વાસ્તુ પૂજા...ગણપતિ પૂજન માં પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે....શિવજી ને પણ લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે.. સૌની પ્રિય વાનગી છે. Sudha Banjara Vasani -
ગોળ ચૂરમા નાં લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)
#SGC#ganeshchaturthirecipesચૂરમાનાં ગોળ ના લાડુ એ પારંપરિક રીતે ગણપતિ બાપાને ગણેશ ચતુર્થી એ ધરાય. બધાને ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ 🙏🙏ગણપતિ બાપા મોરિયા 🙏🙏 Dr. Pushpa Dixit -
ચૂરમા ના સ્વાદિષ્ટ લાડુ (Churma Swadist Ladoo Recipe In Gujarati)
#SGC#post1# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaગણેશ ચતુર્થી એ પવિત્ર હિન્દુ તહેવારો માનો એક તહેવાર છે મહારાષ્ટ્ર અને સમગ્ર ભારતમાં ભાવપૂર્વક અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી ને દિવસે ગણપતિનું સ્થાપન અને દસમા દિવસે વિસર્જન કરવામાં આવે છે Ramaben Joshi -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી શ્રી ગણેશ જી ની ચતુર્થી આવે એટલે સાથે એના પ્રસાદ માટે ના પ્રિય લાડુ ની પણ યાદ આવે.અહીંયા મેં પરંપરાગત રીતે બનતા ચૂરમાં ના લાડુ ની રેસીપી શેયર કરી છે. Nita Dave -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR# ગણેશ ચતુર્થી સ્પેશિયલ વાનગીગણેશ ચતુર્થી માટે બનાવેલા પ્રસાદી ના લાડુગણેશ ચતુર્થી નિમિત્તે પરંપરાગત રીતે બનાવેલા ચુરમાના લાડુ Ramaben Joshi -
મલ્ટી ગ્રેઇન લાડુ (Multy Grain Ladoo recipe in Gujarati)
#GCRગણેશ ચતુર્થીરેસીપી ચેલેન્જ Sudha Banjara Vasani -
ચુરમાનાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGCગણેશ ચતુર્થી એ શ્રી ગણેશની ઘરે તથા જાહેર સ્થળો એ સ્થાપના કરવામાં આવે છે. ગણેશજી ના પ્રસાદ માટે વિવિધ લાડુ અને મોદક બનાવવામાં આવે છે. અહીં મેં ચુરમાનાં લાડુ બનાવ્યા છે. Jyoti Joshi -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC#SSRગણેશ ચતુર્થી આવે અને ચુરમાના લાડુ તો બધા ના જ ઘર મા બને.આ એક પરંપરાગત છે. Hetal Vithlani -
શાહી ચુરમા લાડુ.(Shahi Churma Ladoo Recipe in Gujarati)
#SGC#SJR#Ganeshchaturthi#Cookpadgujrati#Cookpadindia ચુરમાના લાડુ ગણેશ ચતુર્થી ના દિવસે બનાવવા માં આવે છે. જે ભગવાન ગણેશ ને ખૂબ પ્રિય છે. ચુરમાના લાડુ એક પારંપરિક મીઠાઈ છે. Bhavna Desai -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC#ગણેશ ચતુર્થી રેસિપી#RB18#Week18 Vandna bosamiya -
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી#SGC : ચુરમાના લાડુગણપતિ દાદા ને ભોગમાં ચુરમાના લાડુ ધરવામાં આવે છે. કેમકે લાડુ ગણપતિ દાદા નું પ્રિય ભોજન છે. એટલે ગણપતિના દિવસોમાં બધાના ઘરમાં લાડુ બને છે અને ગણપતિ દાદા ને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો આજે મેં ચુરમાના લાડુ બનાવ્યા. Sonal Modha -
ચૂરમાના લાડુ(Churma na ladoo recipe in Gujarati)
#GC#PRગણેશ ચતુર્થીનો તહેવાર આવે એટલે ચૂરમાના લાડુ તો બધાના ઘરમાં બનાવતા જ હોય છે.મે આ લાડુ મારા મમ્મી પાસેથી શીખેલા છે. Hetal Vithlani -
ગોળ ના લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચલેંજ#SGC બાપ્પા મોરયા, બાપ્પા ને ભાવતા લાડુ. Sushma vyas -
ભાખરી ચુરમાના લાડુ (Bhakhri Churma Ladoo Recipe In Gujarati)
#SGC#Cookpadgujaratiગણપતિ બાપા ને ગોળ ઘીના લાડુ બહુ પ્રિય છે.આથી મેં આજે ગણેશ ચતુર્થી ના દિવસે ગણપતિ બાપા ને પ્રિય એવા ભાખરી ચુરમાના લાડુ બનાવ્યા છે. ભાખરી બનાવી મિક્સરમાં દળી અને તેમાં ગોળ ઘીનો પાક કરી એડ કરવુ.મિક્સ કરી હાથેથી કે ફરમાના મદદ થી લાડુ બનાવવા તેમાં આપણે ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર, મનપસંદ ડ્રાઇ ફ્રૂટ્સ, ખસખસ એડ કરી અને સ્વાદિષ્ટ લાડુ બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુથી સ્પેશિયલગણેશ ચતુર્થી નિમિત્તે ગોળ ના લાડુ બનાવ્યા છેગણેશજી ના સૌથી પ્રિય એવા લાડવા અહી મે બનાવ્યા છે .. anudafda1610@gmail.com -
ચૂરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ગણેશ ચોથ પર બનતા એવાં ભાખરી ના ચૂરમા ના લાડવા. Meera Thacker -
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી ની આપ સહુને હાર્દિક શુભેચ્છા પાઠવું છું ( ચુરમા લાડુ અને ચોટીયા લાડુ)ગણેશ ચતુર્થી ના દિવસે ભગવાન શ્રી ગણેશ જી ને અતિ પ્રિય લાડુ લગભગ આજે બધા બનાવી ને પ્રસાદી ધરાવે છે...ને આરોગે છે.અમારે ત્યાં ઘઉં ના એક જ દળ બનાવી ને ખાંડ અને ગોળ ના અલગ અલગ લાડુ બનાવી ને પ્રસાદ થાય છે.એટલે મેં આજે ગોળ નો અને ખાંડ ના લાડુ ની રેસીપી મુકી છે.ને એક જ થાળી માં ભેગા રાખ્યાં છે. Krishna Dholakia -
ચુરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ભારત માં ગણેશ ચતુર્થી સૌથી મોટો મહત્વ નો તહેવાર છે.લાડુ અને મોદક ગણેશજી ને પ્રિય છે.આ લાડુ તળ્યાં કે ભાખરી શેક્યાં વગર સરળતા થી બનતા લાડવા બનાવ્યાં છે. Bina Mithani -
ચુરમા ના લાડુ.(Curma na Ladoo Recipe in Gujarati.)
#GCRPost 1 ગણેશ ચતુર્થી ની સૌને શુભેચ્છા.🙏🏻 ગણેશ ચતુર્થી નો પવિત્ર તહેવાર દર વર્ષની વિક્રમ સંવત ની ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવા માં આવે છે.ગણેશ ચતુર્થી રાષ્ટ્રભર માં ઉજવાતો તહેવાર છે. ગુજરાતમાં ગણેશ ચતુર્થી પર ચુરમા ના લાડુ પ્રસાદ તરીકે બને છે. Bhavna Desai -
બેસન લાડુ અને ચૂરમાં લાડુ (Besan Ane Churma Na Ladoo Recipe In Gujarati)
#GCઅપડે બધા જાનીએ છે કે ગણેશ ચતુર્થી ઍ આપણો બહુ મોટો તહેવાર છે.અને ગણેશજી ને લાડુ નો પ્રસાદ ધરાવવામાં અવે છે.એમાં મોદક,ચૂર માં લાડુબેસન લાડુ,માવા ના લાડુ..એવા અનેક પ્રકર ના ધરાવવામાં અવે છે.આજે મેં બેસન અને ચૂરમાં લાડુ બનાવ્યા છે.એની રીત નિચે મિજબ છે.સૌ પ્રથમ બેસન લડ્ડુ રીત. Manisha Maniar -
-
ગોળ નાં લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
#GCR માં ગોળ ના લાડુ લઇ ને આવી છું...ગણેશ ચતુર્થી નિમિત્તે અમારા ઘર માં વર્ષો થી ગોળ ના લાડુ બને..ગોળ ખૂબ જ ગુણકારી કહેવાય છે. .શરીર માં જ્યારે લોહતત્વ ની ઉણપ સર્જાય ત્યારે ગોળ નું સેવન કરવાથી તે ઉણપ ને દુર કરી શકાય છે .. Nidhi Vyas -
ચૂરમા રવા નાં લાડુ (Churma Rava Ladoo Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપા ને ધરાવવા માટે આ લાડુ શ્રેષ્ઠ છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ અને સ્વાદ માં લાજવાબ બને છે. Varsha Dave -
-
More Recipes
ટિપ્પણીઓ (4)