ખારી બુંદી નું રાઇતું (Khari Boondi Raita Recipe In Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar
શેર કરો

ઘટકો

10મિનિટ
2વ્યક્તિ
  1. 1 વાટકીબુંદી ખારી
  2. 1બાઉલ દહીં
  3. મીઠું ટેસ્ટ મુજબ
  4. મરચુ ટેસ્ટ મુજબ
  5. ધાણા જીરું ટેસ્ટ મુજબ
  6. કોથમીર

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    દહીં માં બીટર ફેરવી લેવું જે બાઉલ માં સર્વ કરવું હોય તેમાં બુંદી રાખવી દહીં ઉમેરવું તેની પર મીઠું મરચુ ધાણા જીરું કોથમીર છાંટવી ને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes