બુંદી ફ્રૂટસ રાયતા (Boondi Fruits Raita Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

બુંદી ફ્રૂટસ રાયતા (Boondi Fruits Raita Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 સવિઁગ
  1. 1 મોટો બાઉલ સીઝનલ ફુટસ
  2. 1 નંગ કટ કરેલ કાકડી
  3. 1 નંગકાંદો
  4. 1 નંગ કેપ્સીકમ
  5. 50 ગ્રામમસાલા બુંદી
  6. કોથમીર
  7. ફેશ ફુદીનો
  8. ટેસ્ટ મુજબ સોલ્ટ
  9. ચપટીમરી પાઉડર
  10. 1/2 ચમચી જીરા પાઉડર
  11. 500 ગ્રામથીક દહીં

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બધા વેજીટેબલ, ફ્રૂટસ ને ધોઇ શાક કરી કટ કરો ત્યાર બાદ તેને એક વાસણ મા નાખી દહીં એડકરી લો.

  2. 2

    તેને બરાબર મિક્સ કરી મીઠું મરી જીરા પાઉડર નાખી ચિલ્ડ થવા ફીજ મા રાખો લગભગ એક કરી કલાક માટે ત્યાર બાદ સવિઁગ ટાઇમ પર બુદી એડકરી દો

  3. 3

    ત્યાર બાદ તેને મટકા મા કાઢી સવિઁગ કરો

  4. 4

    તો તૈયાર છે બિરયાની ફેમસ બુંદી ફુટસ રાયતા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes