સુંઠ ની લાડુડી (Sundh ladudi Recipe In Gujarati)

Bina Samir Telivala @Bina_Samir
#VR
નાના મોટા , બધા માટે પૌષ્ટિક આહાર છે. શિયાળાની સવારમાં 1 ગોળી ખાઈ લો 1 કપ ગરમ દૂધ સાથે, તો શિયાળામાં શરદી - કફ ને દુર રાખે છે.
Cooksnapthemeoftheweek
@KUSUMPARMAR
સુંઠ ની લાડુડી (Sundh ladudi Recipe In Gujarati)
#VR
નાના મોટા , બધા માટે પૌષ્ટિક આહાર છે. શિયાળાની સવારમાં 1 ગોળી ખાઈ લો 1 કપ ગરમ દૂધ સાથે, તો શિયાળામાં શરદી - કફ ને દુર રાખે છે.
Cooksnapthemeoftheweek
@KUSUMPARMAR
Top Search in
Similar Recipes
-
સુંઠ ની લાડુડી (Sunth Ladudi Recipe In Gujarati)
આ લાડુડી સુકી ઉધરસ કફ શરદી વગેરે મા ખાસ ખવાય છે હળદર એન્ટી બેક્ટેરિયલ નો ગુણ હોવાથી ગળા ના વાયરલ ઇન્ફેક્શન સામે ખાસ રક્ષણ આપે છે #VRKusum Parmar
-
હળદર સુંઠ ની લાડુડી
#પીળીફ્રેન્ડ્સ, શિયાળા માં ખાવાની જેટલી મજા આવે એવું જ બાળકો ને કે મોટેરા ઓ ને શરદી કફ ની તકલીફ પણ શરુ થઇ જાય. મેં અહીં ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય એવી આયુર્વેદિક દવા કે જે હળદર માંથી બને છે. અને આમપણ નાના બાળકો ને રાત્રે જ ખાંસી ની તકલીફ થતી હોય છે એવાં માં ઘર માંથી જ અવેલેબલ ઓસડીયા હોય તો ઘણી રાહત રહે છે. મારા દાદા અમને આ લાડુડી બનાવી આપતા ત્યારબાદ હું મારા બાળકો માટે અને મારા પપ્પા એમના પૌત્રો માટે હજુ પણ આ લાડુડી બનાવી ને આપીએ છીએ .શરદી ના હોય તો પણ આ એક લાડુ બાળકો ને કે મોટેરા ને શિયાળામાં શરીર માં ગરમાટો લાવે છે અને હિમોગ્લોબીન ની માત્રા પણ વઘારે છે. આમપણ હળદર લોહી શુદ્ધ બનાવે છે અને સુંઠ ગરમ પ્રકૃતિ ની હોય પણ શિયાળામાં ગરમ નથી પડતી. તો ખૂબ જ ઉપયોગી એવી આ લાડુડી રેસિપી ની નોંઘ લેવા વિનંતી. asharamparia -
સૂઠ ની ગોળી (Sunth Goli Recipe in Gujarati)
#VR#cookpadindiaઆ સુઠ ની ગોળી શરદી,ઉધરસ માં ખૂબ ગુણ કારી છે રોજ સવારે એક ગોળી ચૂસી ને લેવાથી ખૂબ ફાયદા કારક છે શિયાળા મા આ ગોળી ધણી ગુણકારી છે. Rekha Vora -
સૂંઠ ની લાડુડી (Sunth Ladudi Recipe In Gujarati)
#VR#MBR8#Cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
સૂંઠ ની ગોળી (Sunth Goli Recipe In Gujarati)
શિયાળા માં શરદી તથા ઉધરસ માટે બહુ ફાયદાકારક છે.. આ ગોળી નાના મોટા બધા લઇ શકે. Ankita Mehta -
સૂંઠ ની લાડુડી (Dry Ginger Ladu Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#VRશિયાળાની શરૂઆત થાય અને ઘરે ઘરે વસાણા બનવા લાગે છે. શિયાળામાં ખૂબ ઠંડી લાગે તે માટે શરીરને ઘરમાં આપવા માટે વસાના ખાવા જરૂરી છે. સૂંઠની લાડુડી ખાંસી અને શરદી માં રાહત આપે છે. જો શરદી ખાંસી થઈ હોય તો રોજ સવારે સૂંઠ ની લાડુડી ખાવાથી કફ છૂટો પડી જાય છે. અહીં મેં સૂંઠ ની લાડુડીની રેસીપી શેર કરી છે. Parul Patel -
સુંઠ હળદળ ના લાડુ
હાલ કોરોના જેવો મહામારી નો રોગ ચાલે છે જેમાં આ લાડુ નો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છેસુંઠ શરદી કફ થવા નથી દેતી.હળદર ઉધરસને દૂરકરે છે.અને શકિત વધારે છે.દેશીગોળ શરીર માં હીમોગ્લોબીન વધારે છે.દેશી ધી શકિત વધઁક છે.દરેકે સવારે નાસ્તા પહેલા અને સાંજે જમ્યા પછી લેવી ફાયદા કારક છે. Jyoti Ramparia -
સુંઠ અને ગંઠોડા ની રાબ (Sunth Ganthoda Raab Recipe In Gujarati)
#CB6આ રાબ શિયાળા માં બૂસ્ટર નું કામ કરે છે. ગરમી આપે છે. શરદી માં રાહત આપે છે. Dhara Jani -
સુંઠ ની ગોળી(Sunth Goli Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ..ઘર માં બધા નું સ્વાસ્થ્ય ગૃહિણી ના હાથ માં હોય છે. અત્યારે જે વાતાવરણ બન્યું છે.કોરોના ના કહેર વચ્ચે ડર નો માહોલ બનતો જાય છે.આ સુઠ ની ગોળી બનાવી ઘરના બધા ને દિવસ માં એક વાર લેવાનું કહો.ગરમી ને લીધે 2 ટાઈમ કદાચ નહીં લઇ શકો.તો એક વાર તો જરૂર લઇ શકો. Jayshree Chotalia -
સુંઠ લડ્ડુ (Sunth Ladoo Recipe In Gujarati)
#GA4#Week15#Jaggeryસુંઠ નાં લડ્ડુ આ સીઝન માં દરેક નાં ઘરે બનતા હોય છે. અને ગુજરાતી માં ફેમસ કહેવત પણ છે કે કોની માં એ સવા સેર સુંઠ ખાધી છે!! તો મેં બનાવ્યા આ શક્તિ વધૅક લડ્ડુ. Bansi Thaker -
સુંઠ પાઉડર ની રાબ (Ginger Powder Raab Recipe In Gujarati)
#VR#MBR8#cookpadindia#cookpadgujaratiસુઠ પાઉડર ની રાબ શિયાળા મા સવારે આ સુંઠની રાબ પીવાથી શરીર મા ગરમાવો & સ્કુર્તિ તો આવે જ છે સાથે સાથે વાયુ... કફ & સાંધા કમર ના દુખાવા મા પણ ધીરે ધીરે રાહત થાય છે.... ૧ વાર ૧ અઠવાડિયા માટે બનાવી ને પીવો.... Ketki Dave -
સૂંઠ ગોળી (Sunth Goli Recipe in Gujarati)
#GA4#week15#jeggaryગોળ તો ગુણકારી છે પણશિયાળા માં સુંઠ, હળદર પણ વધુ ગુણ કરે છે... ઠંડી માં આ ગોળી થી શરદી, કફ વગેરે થી રાહત મળે છે... અને દવા લેવા ની જરૂર પડતી નથી. KALPA -
-
સૂંઠ ની લાડુડી જૈન (Dry Ginger balls Jain Recipe In Gujarati)
#VR#sunth#VASANA#SUNTHNILADUDI#MBR8#WINTER#HEALTHY#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
આરોગ્ય વર્ધક સૂંઠની લાડુડી (Healthy South ladudi Recipe In Gujarati)
#VR#Winter Vasana recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે વિવિધ વસાણા નો ઉપયોગ કરીએ છીએ જેથી આખા વર્ષ દરમિયાન શારીરિક કૌવત શક્તિ પ્રાપ્ત કરી શકાય વસાણામાં જેવા કે અડદિયા મેથીપાક ખજૂર પાક ગુંદર પાક કચરિયું વસાણા આદુ પાક સૂંઠની લાડુડી વગેરેનો સમાવેશ કરી શકાય આજે સૂંઠની આરોગ્યપ્રદ લાડુડી બનાવી છે Ramaben Joshi -
સૂંઠ પીપરીમૂળ ની ગોળી (South Pipramul Goli Recipe In Gujarati)
#VR ઠંડીની સિઝનમાં આ ગોળી લેવામાં આવે તો આખા વર્ષ દરમિયાન કફ કે ગેસ થવાની તકલીફ રહેતી નથી Kajal Solanki -
તુલસી આદુનો ઉકાળો (Tulsi Ginger Ukalo Recipe In Gujarati)
શિયાળામાં દરેકના ઘરમાં કોઇ એક જણને તો શરદી કફ હોય જ છે. એવા સમયે આ ગરમા ગરમ ઉકાળો 1/2 1/2 કપ દિવસમા ત્રણ વાર પીવામાં આવે તો બે દિવસ માં શરદી ગાયબ. Tejal Vaidya -
રાગી સૂંઠ લાડુડી (Ragi Sunth Ladudi Recipe In Gujarati)
#VR#WinterVasanaRecipe#WEEK8#MBR8#Ragishunthladdudirecipe#રાગીસૂંઠલાડુડીરેસીપી Krishna Dholakia -
સૂઠ ની ગોળી (Sunth Goli Recipe in Gujarati)
#VRઆમ તો શિયાળામાં બધા અલગ અલગ વસાણા ખવાતા હોય છે પણ આ એક એવી વાણગી છે જે નાનાં મોટાં સૌને ભાવે આ ખાવા થી શિયાળામાં થતી શરદી અને ખાસી મા ખૂબ જ ગુણકારી છે Hiral Panchal -
સૂંઠની ગોળી (Sunth goli recipe in Gujarati)
#MW1 આ ગોળી શિયાળામાં સવારે ખાલી પેટે ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ અને ગરમાવો આવી જાય છે..દિવસ દરમિયાન પાચન સારી રીતે થાય છે....શરદી ઉધરસ થતાં નથી,નાના મોટા સૌ કોઈ ખાઈ શકે છે,ખૂબ ફાયદાકારક છે....... Bhagyashree Yash -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી પૌષ્ટિક આહાર છે.. એમાંય સુંઠ અને ગંઠોડા,સુકોમેવો ઉમેરી ને શિયાળામાં ગરમાવો તથા શરીર ને ઇમ્યુન સિસ્ટમ ને મજબુત બનાવે છે.. Sunita Vaghela -
સુંઠ લાડુ
#શિયાળાઠંડી મસ્ત મજાની જામી ગઈ છે એટલે શરીર ને ગરમી આપવા વસાણા નું સેવન જરૂરી છે તો આવી જ શરીર મા ગરમાવો લાવી દે એવી નાની નાની લાડુની રેસીપી લઇને આવી છું. Hiral Pandya Shukla -
રાબડી
#VR#cookpadindiaઆ રાબડી ડિલિવરી વખતે સવારે આપવા માં આવે છે.આ રાબડી ને કપ રકાબી માં પીવાની મજા જ કઈક અલગ આવે છે. Rekha Vora -
સુંઠ પીપરામુળ ની ગોળી (Sonth Piplamool Goli Recipe In Gujarati)
જૈનો ની આગવી ઓળખ એટલે સુંઠ પીપરીમુળ ની ગોળી. બધા જૈનો ના ઘર માં આ સુંઠ પીપરીમુળ ગોળી નો ડબ્બો હોય જ છે. આંબીલ, વર્ષીતપ, ચોવિહાર અને બીજા એવા ઘણા આકરા તપ પછી આ ગોળી બહુ જ ઉપયોગી થાય છે. શકિતવર્ધક તો છે જ એ ઉપરાંત આ ગોળી ખાવા થી શરદી, ઉધરસ,કફ, કમર નો દુખાવો, ઘુંટણ ના દુખાવા માં ધણી રાહત મળે છે. આ ગોળી ખાઈ ને એના ઉપર તરત જ ગરમ દૂધ પીવું જોઈએ, તો સૂંઠ પીપરીમુળ જલદી અસર કરે છે. (નોન ફ્રાઈડ ફરાળી વાનગી / નોન ફ્રાઈડ જૈન વાનગી)#ff1 Bina Samir Telivala -
-
બાજરી લોટ ની રાબ (Bajara na lot ની Raab recipe in Gujarati)
ડિલિવરી બાદ બાજરી ના લોટ ની રાબ હેલ્થ માટે બહુ જ સારી.......પણ હાલ ગરમી હોય સવારે આ રાબ પીવડાવી શકાય.....શરદી કફ માટે પણ પીવાય પણ ત્યારે તેમાં ઘી નો ઉપયોગ ઓછો કરવો... Sonal Karia -
કોરોના ફાઈટર સુંઠ અને ગંઠોડા ની લાડુડી(Ginger And ganthoda Ni Laduli Recipe In Gujarati)
#ફટાફટ રેસિપી કોન્ટેસ્ટ Bindiya Shah -
સૂંઠ ગોળી(Sunth Goli Recipe In Gujarati)
#GA4#Week15ગોળ અને સૂંઠની ગોળી એ શિયાળામાં શરદી અને તાવ સામે રક્ષણ આપવા માટે ઘરેલુ ઉપાય છે. Apexa Parekh -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16703269
ટિપ્પણીઓ