રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક પેનમા ધી ગરમ થાય એટલે અજમો નાખી સાતરવો તરત લોટ સેકવો ધીમા તાપે બદામી સેકવો એક પેન મા પાણી ને ગોળ નાખી હલાવી ગરમ કરવુ લોટ સેકાય જાય એટલે ગરણી થી ગારીને ગોળ નુ પાણી નાખી સતત હલાવવુ ને સૂઠ પાવડર નાખી મિકસકરી ચમચી મા ચીપકી જાય એવુ પેલી રાખવી તૈયાર
- 2
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24849810
ટિપ્પણીઓ