રાંધવાની સૂચનાઓ
- 1
રીત દારને ધોઈ વીસ મિનિટ પલારી દેવી કૂકરમા બાફવીએકપેનમા તેલગરમથાય એટલે ખડા મસાલા રાઈ જીરૂ નાખી હીગ નાખી દાર નો વધારકરવો આદુમરચાનીપેષ્ટ બધામસાલા નાખી ડુગરી સાતરવી નિમકનાખી કલરબદલે એટલે ટમેટાની પેસ્ટ નાખીસમિકસકરવીટમેટા ચડીજાયબધા શાક નાખવા નેસાતરવા બાફેલી દાર નાખી ગરમપાણી જરૂરમુજબ નાખી દસમિનિટ ગરમકરવુ બધુ એકરસ થાય એટલે તૈયાર
- 2
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24871036
ટિપ્પણીઓ