રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
12 પીસ
  1. 1 કપઘઉં નો જાડો લોટ
  2. 6 ટેબલસ્પૂનઘી
  3. 1 કપસમારેલો ગોળ
  4. 1/4 ચમચીએલચી
  5. 1 ટેબલસ્પૂનતલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક કડાઈ માં ઘી ને ગરમ કરો
    તેમાં જાડો ઘઉં નો લોટ ઉમેરી ને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.

  2. 2

    હવે તેમાં ગોળ ને એલચી ઉમેરી ને ભેળવી લો. અને ગોળ ઓગડે ત્યાં સુધી હલાવતા રહો.

  3. 3

    હવે ગેસ પર થી ઉતારી લો અને ઘી ચોપડેલી થાળી માં આ મિશ્રણ ને ઠારવા પાથરો. ઉપર નાની વાડકી થઈ હળવે હાથે દબાવી ને એકસમાન પાથરો. અને તલ ભભરાવો.

  4. 4

    થોડું ગરમ હોય ત્યારે કાપા પાડી લો. ઠંડુ થાય બાદ કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Prerna Desai
Prerna Desai @cook_17542942
પર

Similar Recipes