કાેન (મકાઈ) કિ્સ્પી મસાલા

#india
બહુ સરળ અને થાેડા જ સમય મા બની જતી વાનગી છે. બાળકાે ને કંઇક નવું બનાવી આપવા માટે બેસ્ટ વાનગી છે. સ્ટાટર મા પણ લઇ શકાય એવી છે. નાના-માેટા બધા ને પસંદ આવશે.
કાેન (મકાઈ) કિ્સ્પી મસાલા
#india
બહુ સરળ અને થાેડા જ સમય મા બની જતી વાનગી છે. બાળકાે ને કંઇક નવું બનાવી આપવા માટે બેસ્ટ વાનગી છે. સ્ટાટર મા પણ લઇ શકાય એવી છે. નાના-માેટા બધા ને પસંદ આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કાેનના દાણા ને બાફી લાે.
- 2
હવે એક તપલે મા લઇ લાે અને ઠંડું પડવા દાે. પછી એમા મીઠું, મેંદા નાે લાેટ, ચાેખા નાે લાેટ, બ્લેક પેપર બધું ઉમેરી બરાબર મીક્ષ કરી લાે.
- 3
પછી કાેનના મિશ્રણ ને ફી્ઝર મા ૧૫ મીનીટ માટે મકાે.
- 4
૧૫ મીનીટ પછી એક બાજુ તેલ ગરમ કરવા મૂકાે અને ગરમ થયા બાદ કાેન ને એમા તરી લાે. થાેડું ગાેલ્ડન બા્ઉન થાય ત્યાસુધી ધીમા તાપે થવા દાે.
- 5
તળાય ગયા બાદ ઉપર થી ચીલી ફલેક્સ અને માયાેનીઝ થી પીરસાે ગરમા ગરમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાખરવડી
#flamequeens#તકનીકએક જલ્દી બની જતી અને નાના માેટા સૈવને પસંદ આવે એવી વાનગી છે. આને તમે નાસ્તામાં લઇ શકાે અને લાંબા સમય સુધી સ્ટાેર પણ કરી શકાે છાે. Ami Adhar Desai -
ટાેમેટાે ગા્લીક બૂ્શેટા
#ટમેટાએકદમ સરળ વાનગી છે. નાસ્તા મા લઇ શકાય છે અને તમે સ્ટાટર મા પણ મહેમાન ને આપી શકાય એવું છે. Ami Adhar Desai -
મગના ઢાેસા
#હેલ્થી#indiaઆ એક ઢાેસાની હેલ્થી રેસીપી છે. એકદમ સરળ અને હેલ્થી છે,જે વિટામિન અને પ્રોટીન ભરપૂર છે. તમે આને ડાઇટ રેસીપીમા પણ લઇ શકાે છાે. નાના બાળકાે ને ટિફિન મા પન આપી શકાય છે. Ami Adhar Desai -
મકાઇ દમ મસાલા
#indiaમકાઇ દમ મસાલા એ એક સરળ અને બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. બધા ને ભાવે એવી વાનગી છે તાે એકવાર જરૂર થી ઘરે બનાવાે. Ami Adhar Desai -
કાદાં-બટાકા ભજીયા પ્લેટર
#indiaભજીયા એક બહુ જ લાેકપિ્ય ફરસાણ છે. બધા જ ઘરાે મા બનતા જ હાેય છે અને નાના-માેટા સૈને પિ્ય હાેય છે. ગમે ત્યારે પણ બનાવી ને ખાવીની મજા આવે એવી વાનગી છે. આજે અહિ મે કાંદાની રીંગ જેવા ભજીયા બનાવ્યા છે. Ami Adhar Desai -
ચીઝી ચીલા રૈપ
#indiaચીલાને અહીં થાેડાે અલગ ટેસ્ટ આપ્યાે છે અને અલગ રીતે રૈપ બનાવ્યું છે.એક સરળ અને સારી વાનગી છે. Ami Adhar Desai -
પિઝા કપ્સ
#જુલાઈ આ એક એવી રેસીપી છે જે બહુ સરળ રીતે બની જાય અને નાના-મોટા સૌ ને ખૂબ પસંદ આવશે. Cook with Dipika -
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB #cookpad #cookpadindia #cookpadgujarati ફટાફટ બની જતી ફ્રેન્ચ ફ્રાઈસ નાના મોટા બધા ને પસંદ હોય છે. Bhavini Kotak -
#બુરેતાે બાઉલ
અત્યાર ના સમય મા બહુ જ લાેક પિ્ય વાનગી છે. અને મેક્ષીકન હાેટલમા મલી પન રહે છે. આ ડીશમા રાઇશ, રાજમા, સાેર કી્મ થી બનતું હાેય છે. ચાલાે તાે હવે રેસીપી જાઉં લીએ.#નાેનઇન્ડિયન Ami Adhar Desai -
ચોકલૅટ પેન કેક (Chocolate Pan Cake Recipe In Gujarati)
#GA4#week2ચોકલૅટ એક એવી વસ્તુ છે કે નાના થી લઇ ને મોટા બધા ને ભાવે જ્યારે કાઈ ચોકલૅટી ખાવા નુ મન થઈ ત્યારે ફટાફટ બની જતી વાનગી એટલે પેન કેક. Disha vayeda -
સમોસા (samosa recipe in gujrati)
#આલુ#સ્નેક્સPost1બટેટા એ બહુ બધી વાનગી મા વપરાય છે અને બટેટા તબી બનતી બધી વસ્તુ નાના મોટા બધા ને ભાવતી હોય છે Varsha Karia I M Crazy About Cooking -
ચીઝ કોર્ન મસાલા ભેળ (Cheese Corn Masala Bhel Recipe In Gujarati)
#EB#WEEK8બહુ જ જલ્દી બની જતી અને નાના મોટા સૌ ને ભાવતું. Richa Shahpatel -
મગ ની દાળ ના ચીલા(moong daal chilla recipe in gujarati)
આ એક એવી પૌષ્ટિક અને તરત જ બની જતી વાનગી છે. આ વાનગી મારા ઘર મા બધા ને બહુ જ પ્રિય છે. Moxida Birju Desai -
બેક્ડ ફારફ્લલે (બટરફ્લાય પાસ્તા)
#ડીનર#પોસ્ટ3પાસ્તા એક એવી વસ્તુ છે જે નાના થી લઇ મોટા બધા ને પસંદ હોય છે. ખાસ કરી ને આવા લોકડાઉન ના સમય મા મૂડ પણ ફ્રેશ કરી દે. Khyati Dhaval Chauhan -
ચપાતી નૂડલ્સ કોન
બાળકો ને ખૂબજ પસંદ આવશે તો તમે પણ તમારા બાળકો માટે બનાવો ખૂબ ટેસ્ટી અને બનાવા ખૂબ જ ઈઝી છે. Bijal Samani -
મેક્સિકન રાઇસ
#ભાતઆ રાઇસ એકદમ હેલ્થી અને જલ્દીથી બની જાય એવી વાનગી છે. અહિ થાેડું ફ્યુઝન કયુઁ છે. ટાેમેટાે કેચપ ઉમેર્યું છે. આમાં તમે તમારી પસંદના કાેઇપણ શાકભાજી ઉમેરી શકાે છાે. આછી સામગ્રી બને એવી વાનગી છે. તાે તમે જરૂરથી એકવાર બનાવજાે. Ami Adhar Desai -
ગુજરાતી થાળી
#indiaએક ગુજરાતી થાળી એ ગુજરાતી દાળ વગર અધૂરી છે. અહિ ગુજરાતી થાળીમાં ગુવાર સીંગનું સાક, રાેટી, દાળ, ભાત, કચુંબર, છાસ અને પાપડ. Ami Adhar Desai -
સ્પ્રિંગ રોલ્સ
#india #GH આજે હું તમારા માટે લાવી છું vegetables spring rolls" જે નાના-મોટા બધા ને પસંદ આવશે. Sangita Shailesh Hirpara -
ચીઝ કોર્ન બોલ (cheee corn Ball recipe in gujarati)
#માઇઇબુક #માયઈબૂક #myebookpost6#માયઈબૂકપોસ્ટ6 #માઇઇબુકચીઝ કોર્ન બોલ મારા બહુ જ ફેવરિટ છે. બાળકો ને પણ બહુ પસંદ હોય છે. જે બનાવા માં ખૂબ જ સરળ છે અને જલ્દી બની જાય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે. Nidhi Desai -
વેજિટેબલ મસાલા ભાત(masala bhaat recipe in gujarati (
નાના બાળકો થી લઈ મોટા સુધી બધા ને ભાવે એવી વાનગી. Nirali F Patel -
ચીઝ-મેયોનીઝ ફ્રેન્કી (Cheese Mayonnaise Frankie Recipe in Gujarati)
ફ્રેન્કી નાના બાળકો થી લઈ મોટા બધા ને ભાવે છે.બનાવવા મા પણ ખૂબ સરળ છે. Trupti mankad -
ચાઈનીઝ સીઝલર
ચાઈનીઝ વાનગી એવી હોય છે જે નાના છોકરા થી લઇને મોટા બધા ને ભાવે છે.#નોનઈન્ડિયન #પોસ્ટ ૪ Bhumika Parmar -
મસાલા સેન્ડવીચ
#હેલ્થીફૂડ ફાસ્ટફૂ ડ મા સેન્ડવીચ બહુ જલદી બને એવી અને સ્વાદિષ્ટ વાનગી છે. લગભગ લોકો ને એ પસંદ હોય છે ટિફિન મા બાળકો ને પણ આપી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
ઝટપટ બની જતી આ વાનગી મોટા તથા નાના સહુ કોઈ ને ભાવે તેવી બને છે. Varsha Dave -
ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball)
#weekmeal3#માઇઇબુક#વીકમિલ3#માયઈબૂક#weekmeal3post1#myebookpost6#વીકમિલ3પોસ્ટ1#માયઈબૂકપોસ્ટ6ચીઝ કોર્ન બોલ મારા બહુ જ ફેવરિટ છે. બાળકો ને પણ બહુ પસંદ હોય છે. જે બનાવા માં ખૂબ જ સરળ છે અને જલ્દી બની જાય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે. Nidhi Shivang Desai -
કડ-કડી મકાઈ સાથે સેઝવાન મેયોનીઝ
#વિકમીલ 3#માઇઇબુક પોસ્ટ ,15નાના-મોટા ને સૌને ભાવે એવી crispy corn સેઝવાન અને મેયોનીઝસાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nirali Dudhat -
રોઝ બન્સ વિથ કોર્ન પેપર ફિલીંગ(Rose buns with corn-pepper filling recipe in Gujarati)
#સુપરશેફ2 માટે મેં રોઝ એટલે કે ગુલાબ ના આકાર માં બન બનાવ્યા છે જે જોવામાં આકર્ષક લાગે છે. આ આકાર હાથેથી જ આપી શકો છો જે મે સ્ટેપ માં બતાવ્યા છે. તમે આ વાનગી ટિફિન માં ભરીને પણ લઇ જઇ શકો છો કે પછી બચ્ચાં પાર્ટી સાથે એન્જોય કરો, આ સરળતા થી બનાવી શકાય છે અને બધાને પસંદ આવશે. તેને મનપસંદ ફિલિંગ કરીને તેને બનાવી શકો છો. Bijal Thaker -
ચીઝી મસાલા સેન્ડવીચ
#મિલ્કીકી વર્ડ ચીઝ નો ઉપયોગ કરી ને આ વાનગી બનાવી છે જરૂરથી પસંદ આવશે. Ushma Malkan -
પોટ કોર્ન રાઈસ
આ એક ફટાફટ બની જતી વાનગી છે.બાળકોને ટિફિન બોક્સ માં આપવા માટે એક પરફેક્ટ વાનગી છે.તમે બચેલા રાઈસ માંથી આ વાનગી બનાવી શકો છો.#ઇબુક Sneha Shah
More Recipes
ટિપ્પણીઓ