ચીઝ કોર્ન મસાલા ભેળ (Cheese Corn Masala Bhel Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
ચીઝ કોર્ન મસાલા ભેળ (Cheese Corn Masala Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ને બાફી લો. હવે તેના દાણા કાઢી લો.
- 2
હવે એક પ્લેટ મા મકાઈ ના દાણા, ચવાણું, ડુંગળી અને ટામેટું લો. હવે તેને મિક્ષ કરો. હવે એમાં મીઠુ, મરચું ને લીંબુ નો રસ નાખી તેને હલાવી દો.
- 3
હવે એક સર્વિન્ગ બાઉલ મા મસાલા કોર્ન ભેળ ને કોથમીર અને ચીઝ થી ગાર્નીશિંગ કરી સર્વ કરો. તો તૈયાર છે ચીઝ મસાલા કોર્ન ભેળ.
Similar Recipes
-
ચીઝ કોર્ન મસાલા ભેળ (Cheese Corn Masala Bhel Recipe In Gujarati)
#EB#Week8ભેળ તું તો નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે.ટેસ્ટ માં ચટપટી હોવા થી નાના મોટા બધા ને બહુ જ ભાવે છે.મસાલા ચીઝ કોર્ન ભેળ Arpita Shah -
ચીઝ કોર્ન (મકાઈ) ભેળ(Cheese Corn Bhel Recipe In Gujarati)
#GA4 #Week 17મકાઈ નાના મોટાચીઝ કોર્ન (મકાઈ) ભેળ બધાને ભાવે. અમારી ઘરે બધાને મકાઈ ભાવે અને ચીઝ પણ ભાવે. Richa Shahpatel -
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#GA4 #Week8ભેળ તો નાના મોટા બધા ને પ્રિય હોય છે.ભેળ નો ટેસ્ટ જ એવો ચટપટો હોય છે કે જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. Arpita Shah -
-
-
-
-
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#week8સુરત અને ખાસ કરી ને ડુમસ ની ખૂબ જ પ્રખ્યાત કૉલેજીનો ની ત્યાં સૌ ની પ્રિય અને વરસાદ માં તો આ ખાવાનું મન સૌ ને થઇ જાય એવી આ કોર્ન ભેળ બનાવા માં પણ એટલી જ સહેલી અને સ્વાદ માં એકદમ ચટપટી હોય છે... 👌🏻 Noopur Alok Vaishnav -
-
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8ચોમાસુ હોય અને વરસાદ વરસતો હોય ત્યારે ગરમાં ગરમ ચીઝ કોર્ન ભેળ મળી જાય તો જલસો પડી જાય. Shruti Hinsu Chaniyara -
-
-
-
-
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#cookpadgujarati ચોમાસા માં જ્યારે વરસાદ પડે ત્યારે કોર્ન અને કોર્ન થી બનતી ચટપટી ભેળ ખવાની ખૂબ મજા આવતી હોય છે.. ઘરે જ આ ભેળ બનાવવી ખૂબ સરળ છે અને જલ્દી પણ બનતી હોય છે. ચીઝ નાંખી ને બનતી આ ભેળ બાળકો ને પણ ખૂબ મજા આવે એવી હોય છે. Neeti Patel -
-
-
ચીઝ કોર્ન નમકીન ભેળ (Cheese Corn Namkeen Bhel Recipe In Gujarati)
#RC1#Yellow#cookpadindia#cookpadgujarati#EB#week8ચટપટી ચીઝ કોર્ન નમકીન ભેળ Bhumi Parikh -
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujrati#corn bhelWeek 8 Tulsi Shaherawala -
-
-
-
-
-
કોર્ન ચીઝ ભેલ (Cheese Corn Bhel Recipe in Gujarati)
#EB#week8#RC1#yellow#week1#weekendrecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#RC1#weekendreceipe#cookpadindia Bindi Vora Majmudar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15210969
ટિપ્પણીઓ (6)