પોટ કોર્ન રાઈસ

Sneha Shah @sneha_333
આ એક ફટાફટ બની જતી વાનગી છે.બાળકોને ટિફિન બોક્સ માં આપવા માટે એક પરફેક્ટ વાનગી છે.તમે બચેલા રાઈસ માંથી આ વાનગી બનાવી શકો છો.
#ઇબુક
પોટ કોર્ન રાઈસ
આ એક ફટાફટ બની જતી વાનગી છે.બાળકોને ટિફિન બોક્સ માં આપવા માટે એક પરફેક્ટ વાનગી છે.તમે બચેલા રાઈસ માંથી આ વાનગી બનાવી શકો છો.
#ઇબુક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખા ને બોઇલ કરી લો. પછી એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ ને હિંગ નો વઘાર કરો.ત્યાર બાદ તેમાં બોઇલ ચોખા નાખો.પછી કોર્ન નાખી બચેલા બધા ઘટકો નાખી.5 મિનીટ ધીમા તાપે થવા દો.
- 2
અને ગરમ ગરમ પોટ માં સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિસ્પી કોર્ન રાઈસ ડાઈસદ્દ
આ એક ફટાફટ બની જતી વાનગી છે.જે બાળકો તેમજ મીટ સૌને ભાવે એવી વાનગી છે.અહીં મેં જમવામાં જે ભાત વધ્યો હોય એનો વપરાશ કર્યો છે.બાળકોના ટીફીન માટે તેમજ બર્થડે પાર્ટી માટે એકદમ પરફેક્ટ વાનગી છે.સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને હેલ્થી છે.#ઇબુક Sneha Shah -
મીની ચિઝી કોર્ન હાંડવો
બાળકોના લંચ બોક્સ ની વાત આવે એટલે રોજ નવું નવું શુ બનાવીએ એ વિચારવું પડે.અને બાળકોને એ ભાવશે કે નઈ એમને બધી જાતના પોષક તત્વો મળશે કે નઈ એ જોવું પણ જરૂરી બની જતું હોય છે. આજે હું ફટાફટ બની જતી અને બાળકો ને ભાવે એવી એક વાનગી લઈને આવી છું.#ઇબુક Sneha Shah -
વેજિટેબલ તવા હાંડવો
#ટિફિનઆ એક સ્વાસ્થ્યવર્ધક ગુજરાતી વાનગી છે.ઓછા તેલ માં બનતી સ્વાદિષ્ટ વાનગી છે, જે વિવિધ દાળ,ચોખા અને શાક નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે.સવાર ના નાસ્તા,કે સાંજ ના નાસ્તા કે ટિફિન,કે લંચબોક્સ માટે પરફેક્ટ વાનગી છે. Jagruti Jhobalia -
વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ
#ઇબુકઆજે હું બધા ની ભાવતી વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ લાવી છું. આ એક ફટાફ્ટ બની જતી વાનગી છે. આમાં આપડી ભાવતી કોઈ પણ સબ્જી વાપરી શકીયે છીએ.બાળકો ની તો આ ભાવતી વાનગી છે. લંચ બોક્સ માટે એકદમ પેરફેક્ટ. Sneha Shah -
પાપડ કોર્ન કોન(Papad Corn Cone Recipe in Gujarati)
#સાઈડસાઈડ કોન્ટેસ્ટ માટે આ એક અલગ જ રેસીપી છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. Sachi Sanket Naik -
સ્પિનેચ કોર્ન ઓટ્સ કબાબ
#સુપરશેફ3આ કબાબ માં મેં પાલક,ઓટ્સ,કોર્ન,નો યુઝ કર્યો છે જે એક પરફેક્ટ હેલ્ધી ડીશ છે.તમે આ કબાબ ને સ્ટાર્ટર તરીકે કે પછી સાઈડ ડીશ તરીકે પણ લઈ શકો છો.અહિં મેં કાંદા,લસણ વગર નાં કબાબ બનાવ્યા છે તમે તેમાં કાંદા,લસણ એડ કરીને બનાવી શકો છો. Avani Parmar -
લેમન રાઈસ
#ચોખાલેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. Kalpana Parmar -
-
સ્પ્રાઉટેડ આલુ ટીક્કી
આપડે આલુ ટીક્કી તો ખાતા જ હોઈએ છીએ.પણ આજે હું કઠોળ માંથી બનતી આલુ ટીક્કી લઈને આવી છું. જે પ્રોટીન થી ભરપૂર છે.અને ખુબજ હેલ્થી છે.બાળકો માટે તો આ બહુજ હેલ્થી સ્નેક છે.આને તમે બાળકોના લંચ બોક્સ માં પણ આપી શકો છો.#ઇબુક Sneha Shah -
દાબેલી આલુ પરાઠા
આલુ પરાઠા સવારના નાસ્તા તેમજ લંચ બોક્ષ માટે એકદમ પરફેક્ટ છે.બનતા બહુ વાર લાગતી નથી.આમાં તમે અલગ અલગ શાક ભાજી નો ઉપયોગ કરીને પરાઠા બનાવી શકો છો.બાળકો માટે તો આ ખુબજ હેલ્થી વાનગી છે.આને તમે દહીં સાથે કે ઘણા ની ચટણી કે ખજૂર આમલી ની ચટણી સાથે સર્વ કરી શકો છો.#ઇબુક Sneha Shah -
કોર્ન-રાઈસ ક્રિસપીસ
#ચોખાભોજન વચ્ચે લાગતી ભૂખ માટે કઈ ને કાઈ જોઈતું જ હોય છે. આજે અહીં ચોખા અને મકાઈ ની સાથે એક વાનગી બનાવી છે .. Deepa Rupani -
દાળ ચોખા વગર ના ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળાં
#LBલન્ચબોક્સ માં આપવા માટે ફટાફટ બનતી આ રેસિપી છે. જેમાં કોઈ જ દાળ કે ચોખા પલાળવા પડતા નથી. એમાં તમે મકાઈ ના દાણા પણ નાખી શકો છો. સ્વાદ માં ખયબ જ સરસ બને છે. તેલ કે ચટણી જોડે ગરમ ગરમ સર્વ કરી શકો છો. Noopur Alok Vaishnav -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
રોજ એક ના એક ટાઈપ થી રાઈસ ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો આ પ્રકાર નું વેરીએસંન થી ખાવાની ખૂબ મજા આવે છે Aditi Hathi Mankad -
કેબેજ બિરયાની કૂકર માં (Cabbage Biryani in Cooker Recipe in Gujarati)
#ફટાફટઆજથી ઈન્સ્ટન્ટ વાનગી ની કોન્ટેસ્ટ સ્ટાર્ટ થાય છે તો મે આ ફટાફટ બની જતી બિરયાની બનાવી છે. ફકત શાક,મસાલા અને રાઈસ મિક્ષ કરી ને કૂકર ની વ્હીસલ વગાડો કે બિરયાની તૈયાર... Sachi Sanket Naik -
ટોમેટો રાઈસ (tomato rice recipe in gujarati)
#ફટાફટટોમેટો રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આ રાઈસ ઓછાં ઘટકો અને વેજીટેબલ વિના બની જાય છે. આ રાઈસ એ ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. જ્યારે કોઈ શાક ઘરમાં ન હોય ત્યારે માત્ર ટમાટા અને ડુંગળી ના ઉપયોગ થી બનાવી શકાય છે. ટોમેટો રાઈસ એ જૂદી જૂદી રીતે બનાવવામાં આવે છે પરંતુ પ્રેસર કૂકરમાં એ માત્ર ૧૦ જ મિનિટ માં બની જાય છે. Dolly Porecha -
વેજ પોટ રાઈસ (Veg Pot Rice Recipe In Gujarati)
#AM2 વેજ પોટ રાઈસ એક ડીફરન્ટ રાઈસ રેસીપી છે. આ વાનગી નો ટેસ્ટ થોડો ચાઇનીઝ વાનગીને મળતો આવે છે. આ વાનગી મિક્સ વેજીટેબલ અને રાઈસ માંથી બનાવવામાં આવે છે. વેજ પોટ રાઈસ નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. Asmita Rupani -
સ્પાઇસી મેકિસકન રાઈસ (spicy Mexican rice recipe in Gujarati)
#વિકમીલ૧મેક્સિકન રાઈસ એ વન પોટ મીલ ની ગરજ સારે છે.તમે દહીં અને સલાડ સાથે સર્વ કરી શકો છો.સ્પાઇસી હોવાથી ખાવાની મજા આવે છે. Bhumika Parmar -
મૅક્સિકન ફ્રાઈડ રાઈસ
#ઇબુક#Day-5બચેલા (leftover) બાસમતી ભાત માં થી બનાવેલુ મૅક્સિકન સ્ટાઈલની ફ્રાઈડ રાઈસ. Jasmin Motta _ #BeingMotta -
પિઝા પનીર રાઈસ(Pizza Paneer Rice Recipe In Gujarati)
રાઈસ....... એકદમ જલ્દી અને ટેસ્ટી બનતી વાનગી. #ફટાફટ Moxida Birju Desai -
વન પોટ સુરતી બિરયાની
#હેલ્થી#indiaઆ બિરયાની માં બધા લીલા શાકભાજી નો ઉપયોગ કર્યો છે તેથી હેલ્ધી પણ છે અને એક જ વાસણ માં બનાવી છે એટલે આસાની થી બની જાય છે. Grishma Desai -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3રાઈસ નાના મોટા સૌને ભાવે .રાઈસ માંથી ઘણી વાનગીઓ બને છે .આજકાલ ના બાળકો શાક નથી ખાતા અને પ્લેન રાઈસ ખાઈ ને કંટાળી જાય છે .જો એમને આ સેઝવાન રાઈસ બનાવી ને આપી એ તો તે હોંશે હોંશે ખાય છે . સેઝવાન રાઈસ ફૂલ મિલ તરીકે ચાલે છે . આજકાલ તો સેઝવાન રાઈસ સ્ટ્રીટ ફૂડ પણ છે . Rekha Ramchandani -
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpad_Gujલેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. ત્યાં દરેક ઘર માં લગભગ બનતો જ હોય છે. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. લેમન રાઈસ માં લીંબુ નો રસ નાખી બનાવવામાં આવે છે અને ખાવા માં પણ ખુબ જ ટેસ્ટી લાગે છે.તમે જરૂર થી ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
-
વેજ રાઈસ(veg rice recipe in gujarati)
#ફટાફટ આ રાઈસ બહુ જ જલદી બની જાય છે ને ખાવામાં પણ બહુ જ મજા આવે તેવા ને એમાં વરસાદ ની સીઝન માં ગરમા ગરમ ચાઈનીઝ વસ્તુ ભાવતી હોય છે અને બધી વસ્તુઓ પણ મળતી હોય છે તો તમે પણ બનાવો ને મજા માણો. Thakar asha -
-
-
-
કોર્ન કોરીએન્ડર લોકી સૂપ (Corn Coriander Lauki Soup Recipe In Gujarati)
#My post 41સૂપ મારી ભાવતી વાનગી છે...સૂપ માં અલગ અલગ experiment કરવા પણ ગમે... આજે મે ગુણકારી એવી દૂધી નો ઉપયાગ કરી એક સૂપ ટ્રાય કરી ... દૂધી ઘણા ને નથી ભાવતી ...પણ જો આ રીતે સૂપ બનાવી ને આપશો તો 100 ટકા બધા ને ભાવશે. Hetal Chirag Buch -
🌹"કાઠીયાવાડી સેઝવાન રાઈસ"🌹
💐આજે હું તમારા માટે લઈને આવી છું એક"કાઠીયાવાડી સેઝવાન રાઈસ"જેમાં મેં કાઠીયાવાડી રાઈસને, ચાઈનીઝ સેઝવાન રાઈસ નો ટચ આપ્યો છે જેમાં ઇન્ડિયન મસાલા અને ચાઈનીઝ સેઝવાન સોસ મિક્સ કરી ને કઈક અલગ જ વાનગી બનાવી છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે.💐#ફ્યુઝનવીક#ગામઠીરેસિપી Dhara Kiran Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10861366
ટિપ્પણીઓ