કડ-કડી મકાઈ સાથે સેઝવાન મેયોનીઝ

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

#વિકમીલ 3
#માઇઇબુક પોસ્ટ ,15
નાના-મોટા ને સૌને ભાવે એવી crispy corn સેઝવાન અને મેયોનીઝસાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

કડ-કડી મકાઈ સાથે સેઝવાન મેયોનીઝ

3 કમેન્ટ્સ કરેલ છે

#વિકમીલ 3
#માઇઇબુક પોસ્ટ ,15
નાના-મોટા ને સૌને ભાવે એવી crispy corn સેઝવાન અને મેયોનીઝસાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
3વ્યક્તિ
  1. 2બાફેલી મકાઈના દાણા
  2. 4ચમચા કોન ફ્લોર
  3. 4ચમચા ચોખાનો લોટ
  4. 1 ચમચીમરી પાઉડર
  5. 3-4 ચમચીપાણી
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 2 ચમચીસેઝવાન સોસ+2 ચમચી મેયોનીઝ
  8. 1 ચમચીચીલી ફ્લેક્સ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    મકાઈને બાફી ઠંડી થાય એટલે દાણા કાઢી

  2. 2

    દાણા માં ચોખાનો લોટ કોન ફ્લોર મીઠું મરી એડ કરી મિક્સ કરી લો

  3. 3

    બે ચમચી જેટલું પાણી ઉમેરી ફરીથી મિક્સ કરી લો અને વીસ મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દીધો

  4. 4

    ત્યારબાદ ગરમ તેલમાં ફુલ ગેસ પર થોડી- થોડી ફ્રાય કરો અને ફ્રાય કરો ત્યારે થોડું ઢાંકી દો.

  5. 5

    ફ્રાય થઈ ગયા પછી ઠંડી પડે એટલે મેયોનીઝ અને સેજવાન ચટણી મિક્સ કરી ઉપરથી સ્પ્રેડ કરો

  6. 6

    ત્યારબાદ તેની ઉપર ચીલી ફ્લેક્સ sprinkle કરો

  7. 7

    રેડી છે crispy corn with Schezwan Mayo

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes