દમ આલુ બિરયાની

દમ આલુ બિરયાની
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક બાઉલમા પાણીમાં મીઠું નાંખી બટાકાને ૧૫ મીનીટ માટે રાખી મૂકવા.
- 2
હવે એક કૂકરલાે, એમા તેલ, લાલ મરચું, હરદળ ઉમેરી બટાકાને મસાલામાં ગાેલ્ડન બા્ઉન થાય અને મસાલામાં મીક્ષ થાય ત્યાસુધી બરાબર કરી લાે.
- 3
હવે એક તપેલીમાં દહીં લઇ દહીંના મીક્ષચરના મસાલા ઉમેરી બરાબર મીક્ષ કરી લાે. અને સાઇડ પર રહેવા દાે.
- 4
બિરયાની માટે:
કૂકરમાં તેલ લઇ બધા ખડા મસાલા ઉમેરી લાે. ત્યારબાદ દહીં નું મીક્ષચર પણ ઉમેરી લાે અને ગેસ મધ્યમ તાપ પર જ રાખવાે. - 5
હવે મસાલા બટાકાને ઉમેરી લાે અને દહીં ના મીક્ષચરમા બરાબર મીક્ષ કરી લાે. ત્યાર બાદ બાસમતી ચાેખા પણ ઉમેરી લાે, બધુ બરાબર મીક્ષ કરી કેસર વાળુ દૂધ ઉમેરી લાે.
- 6
હવે ફુદીના ના પાન, ધાણા અને બિરસ્તાે ચાેખાના મીક્ષચર ઉપર બરાબર ભભરાવી દાે. બધાનુ એક સરખું લેયર કરવું.
- 7
હવે પાણી રેડાે પણ ધ્યાન રાખાે કે લેયર મા કંઇક ખલેલ ના આવે અને મેસ ના થઇ જાય. અને હલાવીને મીક્ષ પણ નથી કરવાનું.
- 8
પછી કૂકર બંધ કરી ૨ સીટી જ કરવાની છે. કૂકર ઠંડું પડે પછી બધી હવા કાડી ખાેલવું. અને ગરમ ગરમ જ પીરસાે રાયતું કે સલાડ સાથે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ દમ
"આલુ દમ " દાજિલીંગ વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#goldenapron2#post7 Urvashi Mehta -
વેજ મસાલા બિરયાની(Veg Masala Biryani Recipe in Gujarati)
#GA4 #Week16મેં વેજ મસાલા બિરયાની બનાવી છે.જે શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
-
-
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
દમ આલુ નાના બટાકા ને ગ્રેવી સાથે સર્વ કરાતી સબ્જી છે. આ ગ્રેવી નો ટેસ્ટ એકદમ હોટેલ જેવો જ આવે છે. તમે પણ જરૂર આ રીતે બનાવશો.#GA4#WEEK4#GRAVY Rinkal Tanna -
મકાઇ દમ મસાલા
#indiaમકાઇ દમ મસાલા એ એક સરળ અને બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. બધા ને ભાવે એવી વાનગી છે તાે એકવાર જરૂર થી ઘરે બનાવાે. Ami Adhar Desai -
-
વેજ હાંડી દમ બિરયાની (Veg Handi Dum Biryani Recipe In Gujarati)
# GA4#week 16 . પોષક તત્વો થી ભરપૂર બિરયાની ને વન પૉટ મીલ કહી શકાય. બિરયાની જુદી જુદી રીત થી બને છે એમા શાક ભાજી , ચોખા તેજા મસાલા ઘી ના ઉપયોગ થાય છે મે બિરયાની ને માટી ની હાન્ડી મા દમ કરી ને સ્મોકી ફલેવર આપયુ છે Saroj Shah -
-
રોયલ પાલક પનીર દમ બિરયાની
પાલક પનીર નુ શાક તો ખાતા જ હોઇ એ....દમ બિરયાની મા તેનો સ્વાદ લાવી..ટેસ્ટી ને હેલ્થી બનાવ્યું છે..#ખીચડી Meghna Sadekar -
દમ આલુ(dum aalu recipe in Gujarati)
પંજાબી શાક નું નામ આવે એટલે આપણે દમ આલુ પેલા યાદ આવે.#માઇઇબુક#પોસ્ટ 33 Rekha Vijay Butani -
ફરાળી કાશ્મીરી દમ આલુ
#ઉપવાસ#સુપરશેફ3#મોનસુન સ્પેશિયલ' આમ તો આપણે કાશ્મીર નો દમ આલુ બનાવતા હોઈએ છીએ.... પણ આજે મેં એક નવી ટ્રાય કરી અને તે ઘરના બધાને ખૂબ પસંદ પણ આવી... ચાલો નોંધાવી દવ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
દમ બિરયાની (Dum Biriyani Recipe In Gujarati)
ભરપૂર વેજીટેબલ વાળી સૌને ભાવે તેવી દમ બિરયાની. Reena parikh -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ વાનગી જાત પટ બનતી વાનગી છે અને બનાવા મા ઇજી અને સવાદ મા સરસ બને છે#GA5#Week6#દમ આલુRoshani patel
-
-
આલુ દમ બિરયાની કૂકર માં
#ડીનરલોકડાઉન ડીનર માટે આ બેસ્ટ રેસિપી છે કારણ કે આ બિરયાની માટે ન તો તમને વધારે શાકભાજી ની જરૂર પડે બસ ઘરમાં જે શાકભાજી હોય એમાંથી જ બની જાય છે. Sachi Sanket Naik -
પંજાબી દમ આલુ વિથ જીરા પરોઠા (Punjabi Dum Aloo With Jeera Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiદમ આલુ આમ તો કશ્મીરી રેસીપી છે પરંતુ આજે મેં પંજાબી સ્ટાઇલ દમ આલુ વિથ જીરા પરોઠા બનાવ્યા છે. દમ આલુ એ નાની બટેકી માંથી બનાવવામાં આવે છે અને તે રેડ ગ્રેવી માં બનાવાય છે. સરસિયુ તેલ કે બટરમાં બધા જ ખડા મસાલા, ડુંગળી, ટોમેટો, આદુ,મરચુ, લસણ, રેગ્યુલર મસાલા, કસુરી મેથી વગેરે નાખી ગ્રેવી બનાવાય છે તથા નાની બટેકીને તેલમાં તળીને આ ગ્રેવીમાં નાખી લાજવાબ અને સ્વાદિષ્ટ દમઆલુ બનાવી શકાય છે. લંચ તેમજ ડિનર માં લઈ શકાય છે. Ankita Tank Parmar -
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
ત્યારે અલગ અલગ જાતની હોય છે અને આજે મેં સિમ્પલ વેજીટેબલ દમ બિરયાની બનાવી છે જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે Rachana Shah -
દમ આલુ રાજમા (Dum Aalu Rajma Recipe in Gujarati)
#GA4#week1#punjabi#potato#પોસ્ટ2રાજમા ચાવલ પંજાબી ના ફેવરીટ છે અને બનારસી દમ આલુ બટેટા ને ફ્રાય કરી તેની વચ્ચેહોલ બનાવી ફ્રાય બટેટા નુ સ્ટફીન્ગ ભરવામા આવે છે રાજમા સાથે પોટેટો બોવજ ટેસ્ટિ લાગે છેતો મેં બનારસી દમ આલુ ને રાજમા ની ગ્રેવિ નુ ફુઝન બનાવી જીરા શાહિ જીરા રાઈસ સાથે સર્વ કર્યા ખુબજ ટેસ્ટિ રેસિપી બની Hetal Soni -
-
દમ બિરયાની(Dum Biryani Recipe in Gujarati)
બિરયાની બધાં ને ખૂબ ભાવે , આજે દમ બિરયાની બનાવી છે. બધાં એક વાર ટ્રાય જરૂર કરજો. ખૂબ ટેસ્ટી બની છે.#GA4#WEEK16 Ami Master -
દમ આલુ(dum Aalu recipe in gujarati)
ટ્રેડિંગ વાનગી :-- આજે મેં દમ આલુ ની સબ્જી બનાવી,એમાં મેં લસણ ડુંગળી વગર ના જૈન દમ આલુ બનાવ્યાં,ખૂબ સરસ બન્યાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
દમ આલુ(Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ - શાક સૌને પસંદ પડે અને બાળકો તો વધુ પસંદ કરે છે. આજે આપણે દમ આલુ બનાવવાની રીત જોઇએ… #ટ્રેડિંગ Vidhi V Popat -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#RC3#Week3 પંજાબ અને કાશ્મીર બંને રાજ્યો માં દમ આલુ ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય વાનગી છે , પણ બંને રાજ્યો ના દમ આલુ સંપૂર્ણ રીતે અલગ હોય છે.કાશ્મીરી દમ આલુ , પંજાબી દમ આલુ કરતા સ્વાદ , મસાલા અને texture માં અલગ હોય છે. વરીયાળી અને જીરા નો પરફેક્ટ સ્વાદ, દહીં અને મસાલા નો સ્વાદ અને એકદમ પેરફેકટ ટેસ્ટી નાના નાના બટાકા. Payal Sachanandani (payal's kitchen) -
શાહી મટકા બિરિયાની(shaahi matka biriyani recipe in Gujarati)
#માઇઇબુક#ડિનર#સુપરશેફ4વેજ મટકા બિરિયાની અત્યાર ની હોટ ફેવરિટ વાનગી ઓ મા સ્થાન ધરાવે છે ખરેખર બિરયાની એ સુગંધિત ચોખાની વાનગી છે જે બાસમતી ચોખાને મિક્સ વેજીઝ, હર્બસ અને બિરયાની મસાલાથી બનાવવામાં આવે છે. પરંપરાગત રીતે બિરયાની બાસમતી ચોખા અને મસાલા સાથે દમ ને માંસ દ્વારા બનાવવામાં આવતી હતી. પરંતુ તેનું શાકાહારી વર્ઝન બનાવવું ખૂબ સરળ છે તથા ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. Vishwa Shah -
કાશ્મીરી દમ આલુ (Kashmiri dum aloo recipe in Gujarati)
દમ આલુ ઘણી બધી અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે. પંજાબી દમ આલુ અથવા તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ના દમ આલુ એ કાશ્મીરી દમ આલુ કરતા એકદમ જ અલગ હોય છે. કાશ્મીરી દમ આલુ એ કાશ્મીરી પંડિત લોકો ની રેસીપી છે જેમાં કાંદા, લસણ કે ટામેટાનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. દહીં અને મસાલા ની ગ્રેવી બનાવવામાં આવે છે અને એમાં તળેલા બટાકા ઉમેરીને દમ આલુ બનાવાય છે. અહીં આપેલી રેસીપી ઓથેન્ટિક કાશ્મીરી દમ આલુ ની રેસિપી છે.#નોર્થ#post1 spicequeen -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4 #Week6 #DumAalooઆજે મેં ઝડપથી બની જતા દમ આલુ ની રેસિપિ બનાવી છે. .. મેં નાના બટાકા ની જગ્યા એ રેગ્યુલર સાઈઝ ના બટાકા નો જ ઉપયોગ કરેલ છે. આ રીત એકદમ સહેલી છે અને taste માં રેસ્ટોરન્ટ માં બનાવતી દમ આલુ ના taste જેવો છે Kshama Himesh Upadhyay -
-
દમ આલુ
#લોકડાઉન #goldenapron3 #week12 #tomato #malai● લોકડાઉન દરમ્યાન શાકભાજી મળવા મુશ્કેલ હોય બટેટા સરળતાથી મળી રહે છે. પંજાબી ખાવાની ઇચ્છા થાય ત્યારે બેબી પોટેટોથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી દમ આલુ ઘરે જ બનાવો, ચીઝના બદલે ઘરની જ મલાઈ નો ઉપયોગ કરો. Kashmira Bhuva -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen)
More Recipes
ટિપ્પણીઓ