પાલક ના સકકરપારા

rajni parekh
rajni parekh @cook_14718750
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેદૉ
  2. 1 કપરવૉ (સૉજી)
  3. 1/2 કપ ક્રશ કરેલી પાલક
  4. 1 નાની ચમચીમીઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ મા મેદૉ લૉ તેમા રવૉ અને પાલક કશ કરેલી બે ચમચી તેલ અને મીઠુ નાખી ને પુરી જેવૉ લૉટ બાધવૉ

  2. 2

    તેમા થી મૉટૉ રૉટલૉ વણી ને સકકરપારા નૉ શેપ આપી ને તેલ મા તળી લૉ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
rajni parekh
rajni parekh @cook_14718750
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes