રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા નું ખીરુ એક તપેલી માં લો. તેમાં ચણા દાળ તથા લીલાં વટાણા ઉમેરી દો. ફોતરા વાલી મગ દાળ પલાડી રાખવી થોડી વાર પહેલા જેથી પેસ્ટ સારી બને.
- 2
તેમાં પાલક, મેથી,ફુદીનો, કોથમીર, ફોતરા વાળી દાળ બધુ સાથે પીસી ને ઉમેરી દો. આદું મરચા ની પેસ્ટ, લીલા ચણા, કોથમીર તથા બધા મસાલા ઉમેરી દો.
- 3
હવે તેમાં ઈનો ઉમેરી બરાબર મિક્સ કરી લો. હંડવા નું કૂકર નથી એટ્લે નોન સ્ટીકમાં બનાવ્યું છે. એક ઊંડી નોન સ્ટીક પેન માં તેલ ગરમ મુકી તેમાં રાઈ, તલ અને લીમડા નો વઘાર કરો.
- 4
ત્યાર બાદ તેમાં ખીરુ રેડી દો. વિસ મિનિટ ધીમા તાપે ચડવા દો. વચ્ચે ચાકુ થિ ચેક કરી શકો છો. તૈયાર છે ગરમ ગરમ હરિયાળી હાંડવો.ચટણી અથવા સોસ સાથે પીરસો. લીલી ડુંગળી અને લીલુ લસણ પણ ઉમેરી સકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
લીલી મકાઈ નો ઈન્સ્ટન્ટ હાંડવો
#RB16#MFF#cookpadindia#cookpadgujarati#લીલી મકાઈ#seasonઅમારા ઘર માં લીલી મકાઈ બધા ને બહુ ભાવે એટલે મકાઈ ની સીઝન માં હું અલગ અલગ ડીશ બનાવતી હોઉં જે ઘરમાં બધા ને બહુ પ્રિય તો મેં લીલી મકાઈ ની હાંડવો બનાવ્યો જે હું ઘર ના દરેક ને ડેડીકેટ કરું છું. Alpa Pandya -
-
-
હેલ્ધી ગ્રીન પંચરત્ન સ્ટફડ રોટલો
#ઇબુક૧#પોસ્ટ૯#લીલીશિયાળા માં કે કોઈ પણ સીઝન માં ખાઈ શકાય એવો હેલ્ધી રોટલો. dharma Kanani -
-
-
-
-
વેજીટેબલ હાંડવો
#ઇબુક#Day12હાંડવો એ પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તાની લહેજતદાર વાનગી છે.ચણા+અડદ ની દાળ અને ચોખાનું ખીરું માં દૂઘી અને મસાલા નાખીને બનાવેલી બેક્ડ ડીશ છે.વેજીટેબલ હાંડવો .. ખાટા/ સફેદ ઢોકળા નું ખીરું એમાં મિક્સ વેજીટેબલ સાથે બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
-
હાંડવો(Handvo recipe in gujrati)
હાંડવો મે પહેલી વાર બનાવ્યો. નોનસ્ટિક પેન મા ચોટ્યા વગર સહેલાઈથી બની જાય છે. Avani Suba -
પંચરત્ન સ્પાઈસી સંક્રાંતિ સ્પેશિયલ ખીચડો
#ઇબુક૧#પોસ્ટ૧૦#સંક્રાંતિએક પૌરાણિક માન્યતા મુજબ સંક્રાંતિ નાં દિવસે ખીચડો ખાવા થી આખું વરસ શરીર નિરોગી રહે છે. સાત ધાન નો પણ સમાવેશ કરેલ છે આ ખીચડા માં. dharma Kanani -
-
-
-
ચીચું ચટપટા બાઈટ્સ
#રાઈસ#ફયુઝનબીટ કોથમીર નાં બેસન બેબી ચિલ્લા અને ચોખાના લોટ ની ખિચી નું નવું નજરાણું... ચીચું. ખૂબ જ પૌષ્ટિક અને હળવો નાસ્તો. સાંજે બાળકો અને નાના મોટા સૌને ભાવે તેવું. dharma Kanani -
-
-
-
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો
#SSMઆ સ્પાઈસી ફરાળી વાનગી છે જે બહુજ જલ્દી બની જાય છે અને બહુજ સ્વાદિષ્ટ બની છે. આ હાંડવો વ્રત માં વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે . Bina Samir Telivala -
ઓનીયન કેરટ બટરી ચિલ્લા
#goldenapron3#week1નાસ્તા મા ખાઇ શકાય એવી ઝટપટ સોફ્ટ અને ટેસ્ટી સ્નેક રેસિપી. dharma Kanani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11343472
ટિપ્પણીઓ