રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 વ્યક્તિ માટે
  1. 2વાટકી ઈડલી નો લોટ
  2. 1બાઉલ પાલક
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. અડધી ટીસ્પૂન સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૩ વાટકી ચોખા અને એક વાડકી અડદની દાળ એ રીતે ઈડલી નો લોટ દળાવવો.

  2. 2

    એક વાટકી ઈડલી નો લોટ લો અને પાંચથી છ કલાક પલાળી રાખો. એક બાઉલ પાલક લો અને તેને સારી રીતે ધોઈ ને મિક્સરમાં ક્રશ કરી લો.

  3. 3

    પાલકની પ્યુરી ને ઈડલીના ખીરામાં નાખો. અને બરાબર મિક્સ કરી દો. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બરાબર હલાવો.

  4. 4

    ઈડલીના સ્ટેન્ડમાં તેલ થી ગ્રીસ કરી લો. એક મોટા તપેલામાં પાણી મૂકી તેની ઉપર કાંઠલો મૂકો અને ગેસ ચાલુ કરો.

  5. 5

    ઈડલીના ખીરામાં સોડા નાખી બરાબર હલાવો. પછી એટલે ના સ્ટેન્ડમાં ખીરું પાથરો.

  6. 6

    અને એ સ્ટેન્ડ મોટા તપેલામાં મૂકી દો પછી ઢાંકણ ઢાંકી 15 મિનિટ થવા દો.

  7. 7

    પછી ગેસ બંધ કરીને નીચે ઉતારીને ઠંડી થાય એટલ ઈડલીને કાઢી લો. તૈયાર છે પાલકની ઈડલી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Pinkesh Patel
પર
New Ranip, Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes