રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઉપર એક પેન મૂકી તેમાં બે ચમચી તેલ મૂકો હવે તેમાં લીલુ લસણ ડુંગળી ગાજર કોબી અને કેપ્સીકમ નાખો સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેને ચડવા દો
- 2
હવે તેમાં સોયા સોસ ચીલી સોસ ટમેટો સોસ નાખી મિક્સ કરો ત્યારબાદ તેમાં પાણી નાખી થોડીવાર ઉકળવા દો હવે તેમાં કોન ફ્લોર નાખો હવે તેને દસ મિનિટ સુધી ઉકળવા દો એટલે એકદમ ઘટ્ટ થવા માંડશે ત્યાર પછી વિનેગાર નાખો તેમાં થોડું ઉપરથી લીલુ લસણ પાછું નાખો અને સેવિંગ બાઉલમાં કાઢી સર્વ કરો એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ થાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મનચાઉ સૂપ
#એનિવર્સરી હેલો મિત્રો આજે હું લઈને આવી છું મનચાઉ સૂપ.જે હોટલ માં હોય તેવું જ મેં આજે ઘરે બનાવ્યું છે.જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને બધા ને ખૂબ જ પસંદ આવ્યું.તમે પણ ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
-
-
-
વેજીટેબલ મનચાઉ સૂપ
#નોનઈન્ડિયન#આ સૂપ ચાઈનીઝ છે જેમાં ગાજર,શિમલા મરચુ,લીલી ડુંગળી ,લસણ, આદુ નો ઉપયોગ કરી બનાવ્યુ છે જે શિયાળામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે . Harsha Israni -
-
વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં મનચાઉ સૂપ ગરમાગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે અહીં હું મનચાઉ સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
-
-
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
નુડલ્સ બાળકોના ખૂબ જ પ્રિય હોય છે.. સાથે સાથે મોટા લોકોને બી ખૂબ જ ભાવતા હોય છે.. મારા ઘરમાં બધાને ભાવે છે.. અને આસાનીથી ખૂબ જ ઓછા સમયમાં બની જતા હોય છે.. અને બહુ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે.. તો આજે આપણે આની રેસીપી જોઇએ..#GA4#Week2#cookpadindia Hiral -
-
-
-
મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)
#KS2અમારા ઘર માં સૌ નો પ્રિય સૂપ છે. શિયાળા માં ગરમ ગરમ આ સૂપ પીવાની મઝા આવે છે. આ રીતે બનાવા થી રેસ્ટોરન્ટ જેવો જ બને છે. Arpita Shah -
-
-
વેજીટેબલ લજાનીયા (vegetables Lasagna recipe in gujarati)
#goldenapron3#week 5Italian Anjali Zaveri Dholakiya -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11564453
ટિપ્પણીઓ