રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૧૦ લોકો
  1. ૧ વાટકી ચના નો લોટ
  2. ૧ ચપટી હળદર
  3. ૧ ચમચી લાલ મરચાં પાવડર
  4. ચપટી૧ હીંગ
  5. ૧ ચમચી અજમો પાવડર
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૧ ચપટી સોડા
  8. તેલ જરૂરિયાત પ્રમાણે
  9. પાણી જરૂરત મુકજ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બેસનને ચાળીને એક બાઉલમાં નાંખો. તેમાં હળદર, મરચુ, અજમો, હીંગ,મીઠું ને સોડા ઉમેરો

  2. 2

    તેમાં બે ચમચી ગરમ તેલ ઉમેરીને સારી રીતે મેળવો અને થોડું પાણી ઉમેરીને એકદમ કડક લોટ બાંધી લો

  3. 3

    ભીનું કાપડ થી ઢાંકીને થોડું વાર મૂકી દો

  4. 4

    કડાહી માં તેલ ગરમ કરો અને સેવ કાઢવાની મશીન માં મનગમતી જાળી લગાવીને તેમાં થોડું લોટ નાંખીને ગરમ તેલ માં સેવ પારી લો

  5. 5

    નીચેનો ભાગ થોડો ગોલ્ડન અને કડક થઈ જાય એટલે તેને ફેરવીને બીજી બાજુ તળો. બંને બાજુ તળાઈ જાય એટલે સેવને કાઢી લો.

  6. 6

    થોડું ઠંડુ થવા પછી સેવ કડક થઇ જશે પછી ક્રશ કરી લો અને એરટાઈટ કન્ટેનર માં સ્ટોર કરો.ચા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282
પર

ટિપ્પણીઓ

Similar Recipes