મેક્સિકન રાઇસ

#ભાત
આ રાઇસ એકદમ હેલ્થી અને જલ્દીથી બની જાય એવી વાનગી છે. અહિ થાેડું ફ્યુઝન કયુઁ છે. ટાેમેટાે કેચપ ઉમેર્યું છે. આમાં તમે તમારી પસંદના કાેઇપણ શાકભાજી ઉમેરી શકાે છાે. આછી સામગ્રી બને એવી વાનગી છે. તાે તમે જરૂરથી એકવાર બનાવજાે.
મેક્સિકન રાઇસ
#ભાત
આ રાઇસ એકદમ હેલ્થી અને જલ્દીથી બની જાય એવી વાનગી છે. અહિ થાેડું ફ્યુઝન કયુઁ છે. ટાેમેટાે કેચપ ઉમેર્યું છે. આમાં તમે તમારી પસંદના કાેઇપણ શાકભાજી ઉમેરી શકાે છાે. આછી સામગ્રી બને એવી વાનગી છે. તાે તમે જરૂરથી એકવાર બનાવજાે.
રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે કાંદા અને પછી લસણ પેસ્ટ ઉમેરવી.
- 2
ત્યારબાદ ટામેટા, કેપ્સીકમ અને મકાઈના દાણા ઉમેરી બધું બરાબર મીક્ષ કરી લેવું.
- 3
પછી એમા મીઠું અને ચીલી ફલેક્સ ઉમેરી, રાઇસ ઉમેરી લઇ બરાબર મીક્ષ કરી લેવું.
- 4
હવે પાણી ઉમેરી પેન બંધ કરી ૨૦ મીનીટ થવા દેવું, થાેડાે થાય પછી એમા ટાેમેટાે કેચપ ઉમેરી ૨ મીનીટ થવા દેવું. અને પછી ગરમ જ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈનું ઉધીયું
#ટ્રેડિશનલઆ એક અલગ જ વાનગી છે. દાદી-નાની ના સમયની ટ્રેડિશનલ વાનગી છે. આ વાનગી મૂળ ડાંગની છે. કાેઇપણ સમયે ખાવાની ખૂબ મજા આવે છે. મકાઈનું ઉધીયું અલગ જ ઉધીયું છે, તાે જરૂરથી બધા એકવાર બનાવજાે. Ami Adhar Desai -
ચીઝ કોન તવા રાઇસ(cheese corn tava rice recipe in gujarati)
ખુબ ઝડપથી બની જાઇ એવો ચીઝ કોન તવા રાઇસ બનાવો.#સુપરશેફ૪#weekendrecipe Dr Radhika Desai -
બીટ લેમન રાઇસ
#રાઈસઆ રાઇસ ને તમે લંચ બાેક્ષ અને ડીનર માં પણ ખાઇ શકાે અને સાથે રાયતું પણ લઇ શકાે છાે. બીટ અને લેમનનું કાેમ્બીનેસન ખૂબ જ સરસ લાગે છે અને શિયાળામાં તાે ખૂબ જ મજા આવે છે. Ami Adhar Desai -
ક્રીમી માયાે ચીઝ નુડલ્સ
#મિલ્કીઆ નુડલ્સ મેગી માંથી બનાવ્યા છે પણ ચીઝ અને વેજીસનાે ઉપયાેગ કરીને હેલ્થી બનાવ્યા છે. તમે બાળકાેને પણ આ રીતે હેલ્થી મેગી બનાવી શકાે છેા તાે જરૂર એકવાર બનાવજાે અને જલ્દી પણ બની જાય છે. Ami Adhar Desai -
તંદુરી પાલક ચીઝ માેમાેસ
#flamequeens#મિસ્ટ્રીબોક્સમાેમાેસ તાે આપણે ખાતા જ હાેય છે પણ અહિ તંદુર છે અને પાલકમાં છે જે એક નવી જ વાનગી છે. એકવાર જરૂર થી ઘરે બનાવી ખાવાની વાનગી છે. પાલક અને ચીઝમાં મા માેમાેસ ને ઇન્ડિયન સ્વાદ આપ્યાે છે. Ami Adhar Desai -
રાઇસ પૂડો
#Goldanapro આવા રાઇસ પૂડા બનાવીને ખાવા મજા કંઇક ઓર હોય છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ છે.આને સોસ સાથે ખાવા ની મજા આવે છે. આ વાનગી એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
જાેધપુરી કાબુલી બિરયાની (Jodhpur biryani in gujrati)
#ડીનરઆ બિરયાની રાજસ્થાનની મૂળ છે. ખાવામાં ખૂબ જ પાેસ્ટીક છે. ડીનર માટે એક પરફેક્ટ વાનગી છે. તમારી પસંદના વેજીટેબલ્સ તમે અહિ ઉમેરી શકાે છાે. Ami Adhar Desai -
રાઇસ ફલાવર ગાર્ડન
આજે રાઇસ રેસીપી માં અલગ રીતે બનાવી છે આવા વિટામીન વાળા શાક ભાજી નાખી "રાઇસ ફલાવર ગાર્ડન " ને પીરસો. ને આ વાનગી તમે જરૂર થી બનાવો.#તકનીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
અંડા ખીમા ઓમલેટ બગઁર
#flamequeens#ફ્યુઝનવીકઅહિ અંડાને થાેડું ઇટાલીયન સ્વાદમાં ફ્યુઝન કયુઁ છે જે સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. આજકાલ બાળકાેને આવા જંક ફૂડ ખૂબ જ ભાવે છે તાે તમે થાેડું આવી રીતે હેલ્થી બનાવીને આપી શકાે છાે. બનાવતા પણ ઓછાે સમય લાગે છે. Ami Adhar Desai -
પીઝા( pizza recipe in Gujarati
#trend#પિઝ્ઝા બ્રેડ પીઝા એકદમ સરળ તથા ઝટપટ તૈયાર થઈ જાય તેવી વાનગી છે અને બાળકો ને પ્રિય એવી વાનગી છે. આમાં તમે મનપસંદ શાક ઉમેરી ને બનાવી શકો છો. Shweta Shah -
મટકા વેજીટેબલ રાઇસ
રાઇસ ને અલગ રીતે મટકા માં સર્વ કર્યા છે એટલે ખાવા ની પણ મજા આવશે.આ વાનગી તમે જરૂર થી બનાવો ને "મટકા વેજીટેબલ રાઇસ " ને રાયતા સાથે ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day6 Urvashi Mehta -
#બુરેતાે બાઉલ
અત્યાર ના સમય મા બહુ જ લાેક પિ્ય વાનગી છે. અને મેક્ષીકન હાેટલમા મલી પન રહે છે. આ ડીશમા રાઇશ, રાજમા, સાેર કી્મ થી બનતું હાેય છે. ચાલાે તાે હવે રેસીપી જાઉં લીએ.#નાેનઇન્ડિયન Ami Adhar Desai -
-
વેજીસ ઇન રેડ સોસ વીથ ગાર્લિક હર્બ રાઇસ (Veggies in red sauce)
#RC3#week3#cookpadgujarati#cookpadindia વેજીસ ઇન રેડ સોસનો ટેસ્ટ થોડો ઈટાલિયન વાનગી જેવો આવે છે. જે લોકોને પાસ્તા ભાવતા હોય તેમને આ વાનગી પસંદ આવે છે. આ વાનગીમાં મિક્સ વેજીટેબલ્સને ટોમેટોની પ્યુરીમાં કુક કરી તેમાં ઇટાલીયન હર્બ ઉમેરવામાં આવે છે. આ વાનગી ગાર્લિક હર્બ રાઇસ સાથે ખુબ જ સરસ લાગે છે. આ રાઇસ માં ગાર્લિક ની ફ્લેવર ખુબ સરસ આવે છે. તો ચાલો જોઈએ આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
રાઇસ મુઠીયા બાઉલ
રાઇસ ના મુઠીયા બહું સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "રાઇસ મુઠીયા બાઉલ " ચા સાથે ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day15 Urvashi Mehta -
લીલવા રાઇસ (Lilva Rice Recipe In Gujarati)
#AM2#લીલવા રાઇસ લીલવા રાઇસ એટલે લીલી તુવેર ના રાઇસ.... Rasmita Finaviya -
-
મિક્સ કઠોળની ખીચડી
#કુકરખૂબ જ હેલ્થી રેસીપી છે...કેમ કે આમાં બધી જ જાતના કઠોળ ઉમેરી શકાય છે તેમજ શાકભાજી પણ તમે .મનગમતા ઉમેરી શકો છો. Kalpa Sandip -
-
જીરા રાઇસ
#goldanapron2#post15કર્ણાટકા સ્ટાઈલ માં જીરા રાઇસ બનાવ્યા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો આ વાનગી ને દાળ ફ્રાય સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2પુલાવ એ સૈને ભાવતી વાનગી છે. આને તમે રાઇતું, કઢી કે એમ જ પણ ખાય શકાય છે. અહિ મેં કઢી સાથે તવા પુલાવને સવૈ કયુઁ છે. આને પાવ ભાજી પણ ખાય શકાય છે. Ami Adhar Desai -
પાલક ચીઝ રાઇસ કેસરાેલ
#flamequeens#મિસ્ટ્રીબોક્સઆ વાનગી મેં દેશી ઘી મા બનાવી છે. પાલક, કેળાની ચીપ્સ અને ચીઝ ખૂબ જ હેલ્થી વાનગી છે અને ડીનર માટે ઉત્તમ છે. Bhavna Desai -
-
ચીઝ પાવભાજી મસાલા આમલેટ
#flamequeens#ફ્યુઝનવીક આ આમલેટ ખૂબ જ સરસ લાગે છે.તમે જરુર થી બનાવજો. અહિ પાવભાજી સાથે ફ્યુઝન કયુઁ છે. Bhavna Desai -
મકાઇ પીઝા વડા (Makai Pizza Vada Recipe In Gujarati)
#EB Week 9મકાઈ વડા માં પીઝા ટેસ્ટ અને પીઝા ની સામગ્રી લીધી છે. ખુબ સરસ બન્યાં છે. 👌👌👌👌ઓછી સામગ્રી મા બની જાય છે. Buddhadev Reena -
ચાઈનીઝ સેઝવાન રાઇસ (Chinese Schezwan Rice Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચાઈનીઝ સેઝવાન રાઇસ Ketki Dave -
ગ્વાકામોલ (મેક્સિકન એવોકાડો ડીપ)
#નોનઇન્ડિયનગ્વાકામોલ એવોકાડો ડીપ મૂળ મેક્સિકન વાનગી છે. આ ડીપ તમે કોર્ન ચિપ્સ, ટાકોઝ, નાચોઝ, એન્ચીલાડા, બૃશેટા, બ્રેડ ટોસ્ટ, વગેરે સાથે સર્વ કરી શકો છો. એવોકાડો ને ચકાસવું ખુબ સહેલું છે. એવોકાડો નું પડ ડાર્ક ગ્રીન થી બ્રાઉન રંગ નું હોવું જોઈએ અને એકદમ પોચું અથવા એકદમ કડક પણ નઈ. આ ડીપ નો કુક રેસીપી છે. Roshni Bhavesh Swami
More Recipes
ટિપ્પણીઓ (4)