ખસખસ અને તલની ગ્રેવીમાં ડૂબેલા આલુ કોફતા (Alu Kofta Recipe In Gujarati)

ખસખસ અને તલની ગ્રેવીમાં ડૂબેલા આલુ કોફતા (Alu Kofta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખસખસ અને તલને મિક્ષ્ચરમાં એકસાથે ગ્રાઇન્ડ કરી લેવા
- 2
ત્યારબાદ એક તવલામાં માપ પ્રમાણે તેલ મૂકો અને તેમાં તજ અને કાંદા નો વઘાર કરો ત્યારબાદ તેમા પીસેલું ખસખસ અને તલ નાખી દો અને તેલમાં ધીમે ધીમે સોતડો
- 3
પછી તેમાં માપ પ્રમાણે બધો મસાલો કરી લો અને સરખી રીતે હલાવી અને ઉપરથી પાણી નાખો અને ગ્રેવી ને થોડી વાર ગરમ થવા દો તેલ ઉપર આવી જાય ત્યાં સુધી ગૃએવી ગરમ કરો
- 4
ત્યારબાદ બાફેલા બટાકાને છુંદીને તેમા તપકીરનો લોટ અને જરૂર પ્રમાણે નમક નાખી દો
- 5
બટાકાનો માવો તૈયાર થઇ જાય એટલે તેના નાના નાના લૂઆ લઇ અને તેને મુઠીયા ની જેમ વાળો પણ તેમાં આંગળી નહી ભરાવાની
- 6
આવી રીતે બધા કોફતા વાળી અને તેને તેલમાં મીડીયમ ઉપર તળી લો
- 7
ત્યારબાદ ગાર્નિશીંગ માટે એક વાટકીમાં થોડું દહીં લઈ તેમાં નમક નાખી અને દહીં ચટણી તૈયાર કરો
- 8
તો આ રીતે તૈયાર છે ગરમા ગરમ કોફતા ખાસ અને તાલની ગ્રેવી સાથે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
#GA4#Week20ક્રીમી ને સ્વાદિષ્ટ મલાઈ કોફતા ... Kinnari Joshi -
-
-
-
મલાઈ કોફતા(malai kofta recipe in Gujarati (
#જુલાઈ#સુપરશેફ 1#માઇઇબુક#માઇપોસ્ટ૧ Aanal’ kitchen (by Aanal Thakkar) -
દૂધી કોફતા કરી(Dudhi kofta Curry Recipe in Gujarati)
#GA4#Week10#કોફતાદૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી અને લાભદાયી છે. દૂધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે એટલે દૂધી આપણા રોજીંદા વપરાશ માં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ, એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાક માં હોય. આમ તો દૂધીનું શાક બહુ ઓછા લોકોને ભાવે પણ જો દૂધીના કોફતાનું શાક બનાવીએ તો દરેક વ્યક્તિ હોંશે હોંશે ખાય. Harsha Valia Karvat -
-
આલુ અંગુરી (Alu Angoori recipe in Gujarati)
#આલુ આલુ વગર આપણા બધાનું ઘર ખાલી લાગવાનું. આપણા બધાના ઘરમાં રોજે આલુનો ઉપયોગ થતો જ હોય છે. કોઈને કોઈ રીતે આલુ વપરાતું જ હોય છે ્્ મારા ઘરમા તો આલુ સિવાય રસોઈ ની શરૂઆત જ ના થાય. અને મને આલું શાક જરા પણ ના ભાવ. એટલે મેં કંઈક અલગ સ્ટાઇલથી આલું શાક બનાવ્યું છે. આલુ અંગુરી જો તમને કોઈને પણ મારી આ રેસીપી ગમે અને બનાવો તો મને કોમેન્ટમાં જરૂરથી કહેશો પ્લીઝ. REKHA KAKKAD -
-
-
મલાઈ કોફતા
#કાંદાલસણમલાઈ કોફતા એ સબજી મારા ઘર માં બધા ને બહુ પસંદ છે. અને આ બનાવવા માટે કાંદા લસણ નો ઉપયોગ નથી કર્યો. જે ભોજન બનાવવા માં કાંદા લસણ નો ઉપયોગ નથી થતો તે સાત્વિક ભોજન કહેવાય છે. કાંદા લસણ વગર પણ સ્વાદિષ્ટ ભોજન બનાવી શકાય છે. આ રીત થી ખૂબ સ્વાદિષ્ટ મલાઈ કોફતા સરળતાથી બનાવી શકાય છે. ટામેટાં સાથે દૂધી ના ઉપયોગ થી સરસ ઘટ્ટ ગ્રેવી તૈયાર કરી શકાય છે. અહી ખૂબ સરળતાથી ગ્રેવી બનાવવા માટેની રીત હું તમને શીખવીશ. વળી ગ્રેવી બની જાય તો છેલ્લે એક ચમચી મધ ઉમેરવાથી ગ્રેવી ને એક સરસ લસ્ટર મળે છે, અને સહેજ ગળચટ્ટો સ્વાદ પણ. અને આમ પણ મલાઈ કોફતા એ સ્વીટ ટેસ્ટ વાળી-માઇલ્ડ ગ્રેવી માં બને છે. Bijal Thaker -
મલાઈ કોફતા (Malai kofta Recipe In GujaratI)
#મલાઇકોફતા#goldenapron3#week19 bhuvansundari radhadevidasi -
પનીર કોફતા (Paneer Kofta Recipe In Gujarati)
#GA4#Week1આલુ અને પનીર ના કોફતા બનાવીને મે મારી સ્ટાઇલથી ગ્રેવી બનાવી તેમાં સર્વ કર્યું છે. આ ડિશ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં તેને ગાર્લિક પેપર નાન સાથે સર્વ કર્યું છે. Disha Prashant Chavda -
-
-
-
મલાઈ કોફતા(Malai kofta recipe in gujarati)
#GA4#Week10સામાન્ય રીતે આ વાનગી સ્વીટ વ્હાઈટ ગ્રેવી માં હોય છે પણ મેં અહીં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Buddhadev Reena -
દુધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#GA4 #Week21#દુધી હેલ્થ માટે ખૂબ જ સારી છે પરંતુ બધાને દુધી ભાવતી નથી ત આપણે પંજાબી સ્ટાઇલનું દૂધીના કોફતા નું સબ્જી બનાવીએ તો બધા ખાય છે અને બધાને ભાવે પણ છે તો ચોક્કસથી આ tasty sabji જરૂરથી બનાવજો Kalpana Mavani -
-
ટામેટા કોફતા(Tomato kofta Recipe in Gujarati)
શિયાળા માં ખુબ જ સરસ ટામેટા આવતા હોય ત્યારે સૂપ કરતા કંઇક નવીન ખાવાની ઈચ્છા થાય ત્યારે ચોક્કસ બનાવો.#week20 #GA4 Heenaba jadeja -
આલુ અકબરી
#ડિનર રેસિપીઆ એક સ્વાદિષ્ટ મુઘલાઈ સબ્જી છે જેમાં આલુ કોફતા ને મુઘલાઈ ગ્રેવીમાં માં બનાવવામાં આવે છે. તેને જીરા રાઈસ અને બટર નાન તથા ગારલીક નાન સાથે પીરસવામાં આવે છે. તમે અગાઉથી ગ્રેવી બનાવીને રાખી શકો છો. અને પછી ગરમાં ગરમ કોફતા બનાવી ને સર્વ કરી શકો છો. અહીં મેં ડુંગળી બાફયા વિના જ ઉપયોગ માં લીધી છે. Neelam Barot -
કાચા કેળા કોફતા (Raw banana kofta Recipe in Gujarati)
#GA4#week2 #Post1 મેઆજે કાચા કેળા કોફતા કરી બનાવી છે કાચા કેળાનું શાક તો બનાવતા જ હોય છે પણ કોફતા કરી કંઈ નવું શાક લાગે છે પરોઠા કે ભાખરી સાથે બહુ ફાઇન લાગે છે.. Payal Desai -
દૂધી કોફતા (પંજાબી સબ્જી) (Dudhi Kofta Recipe In Gujarati)
#નોર્થમોટા ભાગના લોકો અને ખાસ કરીને બાળકોને દૂધી ભાવતી નથી. પણ જો તેને પંજાબી ટચ આપવામાં આવે તો ખુબજ ટેસ્ટી લાગે છે, વળી દૂધમાં આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને પાચનમાં પણ સરળ છે. Kashmira Bhuva -
More Recipes
ટિપ્પણીઓ (8)