રાંધવાની સૂચનાઓ
- 1
રેસીપી સૌપ્રથમ એક કડાઈમાં થોડું ઘી લઇ તેમાં ત જ લવિંગ અને એલચી નાખો હવે તેમાં કાપેલી ડુંગળી આદુ અને મરચા નાખી થોડીવાર સાંતળો ત્યારબાદ તેમાં ટમેટા ઉમેરો. ટમેટા થોડા ગળી જાય પછી મીઠું લાલ મરચું હળદર અને ધાણાજીરૂ મેરી ૮ થી ૧૦ નંગ કાજુ નાખવા ત્યારબાદ ઢાંકણ ઢાંકી તેને ચડવા દો. હવે ગેસ બંધ કરી ગ્રેવીને ઠંડી થવા દો ગ્રેવી ઠંડી થાય પછી તેને મિક્સરમાં નાખી સ્મુધ પેસ્ટ બનાવો. આ પેસ્ટને ગણી થી ગાડી એક પેનમાં કાઢી ગેસ પર થોડીવાર ઘટ્ટ થવા દો સાથે તેમાં બે ચમચી મલાઈ નાખો આ આપણી ગ્રેવી તૈયાર છે
- 2
કોફતા બનાવવાની રીત
પનીર અને બટેટા નો માવો બનાવી તેમાં મરચા આદુ કોથમીર અને થોડા કાજુ કિસમિસ નાખો હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ૧ ચમચી ખાંડ અને કોન ફ્લોર નાખો. તેના પસંદ મુજબ કોઈપણ આકારના ગોળા બનાવી ગરમ તેલમાં તળી લો
સર્વિંગ બાઉલમાં કોફ્તા મૂકી તેના ઉપર ગ્રેવી રેડો. મલાઈ અને કોથમીરથી ડેકોરેટ કરી ગરમાગરમ નાન અથવા તો પરાઠા સાથે સર્વ કરો થેન્ક્યુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મલાઈ કોફતા
#પંજાબીમલાઈ કોફતા એ બહુ જાણીતી પંજાબી સબ્જી છે જે બધા ના ઘર માં બને અને પ્રિય પણ હોય છે. બધા પોતાના સ્વાદ પ્રમાણે ફેરફાર સાથે બનાવતા હોય છે. Deepa Rupani -
મલાઈ કોફતા
#બટેટામલાઈ કોફતા એ ઉત્તર ભારત ની બહુ પ્રખ્યાત વાનગી છે જે ભારતભરમાં પણ પ્રખ્યાત છે. નરમ કોફતા અને સ્વાદિષ્ટ અને ક્રિમી ગ્રેવી આ વાનગી ની પસંદ નું કારણ બને છે. Deepa Rupani -
-
-
મલાઈ કોફતા (malai kofta recipe in Gujarati)
#GA4#week10#koftaમલાઈ કોફતા પંજાબી શાક મા મનપસંદ ડિશ હોય છે તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
મલાઈ કોફતા ના પનીર સ્ટફ્ડ કોફતા
#વિકમીલ ૩# પોસ્ટ ૧#માઇઇબુક#પોસ્ટ ૨૦મલાઈ કોફતા માં આ રીતે કોફતા બનાવવા થી ખુબ જ ટેસ્ટી બને છે કોફતા. Dhara Soni -
-
-
-
-
મલાઈ કોફતા
#કાંદાલસણમલાઈ કોફતા એ સબજી મારા ઘર માં બધા ને બહુ પસંદ છે. અને આ બનાવવા માટે કાંદા લસણ નો ઉપયોગ નથી કર્યો. જે ભોજન બનાવવા માં કાંદા લસણ નો ઉપયોગ નથી થતો તે સાત્વિક ભોજન કહેવાય છે. કાંદા લસણ વગર પણ સ્વાદિષ્ટ ભોજન બનાવી શકાય છે. આ રીત થી ખૂબ સ્વાદિષ્ટ મલાઈ કોફતા સરળતાથી બનાવી શકાય છે. ટામેટાં સાથે દૂધી ના ઉપયોગ થી સરસ ઘટ્ટ ગ્રેવી તૈયાર કરી શકાય છે. અહી ખૂબ સરળતાથી ગ્રેવી બનાવવા માટેની રીત હું તમને શીખવીશ. વળી ગ્રેવી બની જાય તો છેલ્લે એક ચમચી મધ ઉમેરવાથી ગ્રેવી ને એક સરસ લસ્ટર મળે છે, અને સહેજ ગળચટ્ટો સ્વાદ પણ. અને આમ પણ મલાઈ કોફતા એ સ્વીટ ટેસ્ટ વાળી-માઇલ્ડ ગ્રેવી માં બને છે. Bijal Thaker -
મલાઈ કોફતા(Malai kofta recipe in gujarati)
#GA4#Week10સામાન્ય રીતે આ વાનગી સ્વીટ વ્હાઈટ ગ્રેવી માં હોય છે પણ મેં અહીં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Buddhadev Reena -
-
દુધી પનીર કોફતા કરી
રવિવાર એટલે રજાનો દિવસ પરિવાર સાથેબેસીને જમવાનો દિવસ નવી વેરાઈટી બનાવવાનો દિવસ પરિવાર પર અખતરો કરવાનો દિવસ બસ તમે પનીરના દૂધીના કોફતા કર્યા છે નવું ટ્રાય કરી છે જે બાળકો મોટા અને દિન ના ભાવતી હોય તો એમાં પનીર એડ કરીને એના કોફતા બનાવ્યા છે જે ફટાફટ ખવાય#પોસ્ટ૫૦#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1#જુલાઈ#cookpadindia Khushboo Vora -
-
-
મલાઈ કોફતા (Malai kofta Recipe In GujaratI)
#મલાઇકોફતા#goldenapron3#week19 bhuvansundari radhadevidasi -
-
મલાઈ કોફતા કરી (malai kofta Kari recipe in Gujarati)
#સુપરશેફ૧મલાઈ કોફતા આમ જોઈએ તો થોડા સ્વિટ હોય છે.પરંતુ મેં થોડા ફેરફાર સાથે મિડિયમ સ્વિટ બનાવ્યા છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ