મેગો કુલ્ફી

rajni parekh @cook_14718750
રાંધવાની સૂચનાઓ
- 1
એક કપ મા દૂધ લઈ તેમા કસ્ટર પાઉડર મિક્સ કરી લો હવે એક પેન મા દૂધ લઈ આ દૂધ ને બરાબર ઉકાળો
- 2
દૂધ બરાબર ઉકળે એટલે તેમા ખાંડ. કાજુ બદામ નૉ પાઉડર અને કસ્ટર વાળુ દૂધ મિક્સ કરી દૂધ ને સતત હલાવતા રહેવુ દૂધ થોડુ જાડુ થાય એટલે ગેસ બંધ કરી તેમ મેગો પલ્પ એડ કરી બરાબર મિક્સ કરી લૉ
- 3
આ મિશ્રણ ઠંડુ થાય એટલે કુલ્ફી ના બીબા મા ભરી ફીઝ મા દસ.બાર કલાક રહેવા દો પછી તેને બીબા માથી કાઢી ને ઠંડી સવઁ કરૉ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#KR@cook_26378136Kajal mankad gandhi inspired me for this recipe. Dr. Pushpa Dixit -
માવા કુલ્ફી(mava kulfi recipe in gujarati)
#મોમ આ રેસેપિ હું મારા મમ્મી પાસે થી શીખી છું અમે નાના હતા ત્યારે મારા મમ્મી અમને ભાઈ બહેન ને દૂધ માથી આઈસ્ક્રીમ બનાવી આપતા.અને મે એમા સ્ટીક લગાવી ને મારા છોકરાઓ માટે કુલ્ફી બનાવી આપી. Hetal Vithlani -
-
મેંગો કસ્ટર્ટ કુલ્ફી (Mango Custard Kulfi Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા પીણા, આઈસક્રીમ કે કુલ્ફી ખાવાની મજા પડે છે. તેમા પણ જો આઈસક્રીમ કે કુલ્ફી ઘરે જ બનાવી હોય તો તેની શુદ્ધતા માટે પણ કોઈ સંદેહ રહેતો નથી. તો આજે તમારી સાથે શેયર કરું છું બહુ જ ઓછી સામગ્રી થી ઘરે જ બનાવી શકાય એવી મેંગો કસ્ટર્ડ કુલ્ફી.. તમે પણ ચોક્કસ બનાવજો.. Jigna Vaghela -
મેંગો કુલ્ફી
#KRગરમી ની સીઝન આવે એટલે કેરી ની શરૂઆત થઇ જાય છે અને તેમાં થી ઘણી બધી રેસીપી બને છે અને ઠંડી ઠંડી કુલ્ફી ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
કેસર બદામ પીસ્તા કુલ્ફી (સુગરફ્રી)
#RB8ફેવરિટ કુલ્ફી. આપણે નાના હતા ત્યારે રસ્તા પરથી પસાર થતા કુલ્ફીવાલા ની માટલા ની કુલ્ફી ની બહુ મજા માણી , હવે ઘરે બનાવેલી સ્વાદિષ્ટ કુલ્ફી ની મજા માણીયે.@Jayshree171158 ની રેસીપી ને અનુસરી ને મેં આ રેસીપી બનાવી છે. Bina Samir Telivala -
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#APR ઉનાળા ની આકરી ગરમી માં ખાવા નું ગમતું નથી .આખો દિવસ પાણી અને કઈ ઠંડુ ખાવા નું જ ગમે છે .એટલે મેં આજે મેંગો કુલ્ફી બનાવી છે . Rekha Ramchandani -
-
-
-
-
ઓરિયો કુલ્ફી
#APR#RB7#week7#My recipe BookDedicated to my nephew who loves this very much. Dr. Pushpa Dixit -
-
#મેંગો કુલ્ફી
અત્યારે કેરીની સિઝન જોરશોરથી ચાલી રહીછે ને દરેક ઘરમાં પાકી કે કાચી કેરી ખવાતી જ હોયછે ગુજરાતી લોકો પાકસાસ્ત્રમાં ખુબજ કુશળ હોયછે રોજ કઈ ને કઈ નવું નવું બનતું જ હોયછે. તો મેં આજે મેં પણ કોશિશ કરી છે મેંગોકુલ્ફી. તો આજે તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
-
-
-
-
-
-
-
-
મેંગો સ્ટફ કુલ્ફી(Mango stuff kulfi recipe in Gujarati)
#કૈરીઆ કુલ્ફી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તેમજ મેંગો મા કોમીનેશન હોવાથી ટેસ્ટી પણ લાગે છે Kala Ramoliya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12774561
ટિપ્પણીઓ (3)