મસાલા મસ્તી નુડલ્સ બાઈટસ(masala masti Noodles bites recipe in Gujarati)

મસાલા મસ્તી નુડલ્સ બાઈટસ(masala masti Noodles bites recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાંદા અને ટામેટાં તથા લીલા મરચાને ઝીણા ઝીણા સમારી લઈશું
- 2
હવે એક કડાઈ લેશું તેમાં તેલ ગરમ કરવા મુકો તેમાં જીરૂ અને હિંગ નાખી વઘાર કરવો હવે તેમાં કાંદા અને ટામેટાં અને લીલા મરચા ઉમેરી વઘારી લેશું
- 3
કાંદા ટામેટાં ચઢી જાય એટલે તેમાં મસાલા ઉમેરવા તેમાં મીઠું ખાંડ લીંબુ હળદર ધાણાજીરૂ લાલ મરચું બધા મસાલા ઉમેરવા
- 4
હવે તેમાં આપણે દોઢ ગ્લાસ પાણી ઉમેરી શું પાણી બરાબર ઉપડે એટલે તેમાં નુડલ્સ ના પેકેટ ને એડ કરીશું ત્યારબાદ તેની સાથે આવેલો મસાલો તેમાં ઉમેરી શું બધું જ પાણી બળી જાય ત્યાં સુધી નૂડલ્સને બરાબર હલાવી
- 5
હવે આપણે એક પ્લેટમાં મસાલા વેફર કાઢીશું એક વેફર લઈ તેની ઉપર સિંગાપોરીયન ટેંગી નુડલ મુકીશું તેની ઉપર કોથમીર અને સોસ લગાવી ગાર્નીશ કરીશું તો તૈયાર છે મસાલા મસ્તી નુડલ્સ bites
- 6
આ રેસિપી મારી ઇનોવેટિવ રેસીપી છે જેનો ટેસ્ટ એકદમ ટેંગી અને crunchy આવે છે તો તમે પણ જરૂર ટ્રાય કરો અને તમારા ફેમિલી સાથે આનંદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નુડલ્સ (Noodles Recipe In Gujarati)
ચોમાસામાં આપણે દેશી વાનગીમાં ગરમા ગરમ ભજીયા, દાળ વડા ,ગાંઠિયા જેમ ખાવાનું મજા આવે છે .તેવી જ રીતે સ્પાઈસી ખાવાની પણ મજા આવે છે. Pinky bhuptani -
-
-
-
-
વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
#CookpadTurns6Birthday party dish🎂🎂🎂🎂🎉🎉🎉🎉#MBR5Week5 Falguni Shah -
-
નુડલ્સ (Noodles Recipe In Gujarati)
#WDહું મારી આ રેસીપી kinnari Joshi સમર્પિત કરું છું તેની બધી જ રેસીપી હું જોઉં છું જેથી મને પ્રેરણા મળે છે આવી રીતના જ તમારી રેસિપી શેર કરતા રહેજો થેન્ક્યુ મેડમ Madhvi Kotecha -
-
-
-
-
-
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
નુડલ્સ બાળકોના ખૂબ જ પ્રિય હોય છે.. સાથે સાથે મોટા લોકોને બી ખૂબ જ ભાવતા હોય છે.. મારા ઘરમાં બધાને ભાવે છે.. અને આસાનીથી ખૂબ જ ઓછા સમયમાં બની જતા હોય છે.. અને બહુ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે.. તો આજે આપણે આની રેસીપી જોઇએ..#GA4#Week2#cookpadindia Hiral -
-
ચીલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેમે ઘઉંના નુડલ્સ નો ઉપયોગ કરેલો છે અને વેજીટેબલ સારા પ્રમાણમાં આવે છે. Falguni Shah -
-
-
વેજીટેબલ નુડલ્સ(Vegetable Noodles recipe in Gujarati)
#GA4 #Week3 બધાને ભાવે તેવા ટેસ્ટી અને બનાવવામાં ઇઝી છે. મને નુડલ્સ બહુ જ ભાવે છે. Madhuri Dhinoja -
-
-
-
-
-
*નુડલ્સ કબાબ*
અવનવી વાનગી ખાવાનો શોખ બહુજ પૃચલિત બન્યો છ.અનેનુડલ્સ બહું ભાવતા હોવાથી આ ફયુઝન વાનગી બનાવી.#પાટીૅ# Rajni Sanghavi -
નુડલ્સ (Noodles Recipe In Gujarati)
#નુડલ્સ.મારી બેબી ને બહુ જ ભાવે છે.ઝટપટ બની જાય છે.#GA4 #Week2 SNeha Barot -
-
ત્રિરંગા નુડલ્સ (Triranga Noodles Recipe In Gujarati)
હેપ્પી રિપબ્લિક ડે સ્પેશિયલ ત્રિરંગા નુડલ્સ🧡🤍💚🇮🇳 Falguni Shah -
More Recipes
ટિપ્પણીઓ (29)