આલુ બુંદી પેટીસ(alu boondi patties recipe in Gujarati)

Devika Ck Devika
Devika Ck Devika @cook_21982935
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેટીસ બનાવા માટે
  2. 3આલુ
  3. 1ડુંગળી
  4. 2મરચા
  5. થોડું આદું
  6. થોડું લસણ
  7. 1/2ચમચી મીઠું
  8. 1/2ચમચી લાલ મરચું
  9. ચપટીગરમ મસાલો
  10. થોડાતલ
  11. 1 ચમચીલીંબુ નો રસ
  12. 1/2ચમચી ખાંડ
  13. સલરી માટે
  14. 2 ચમચીમેંદો
  15. 1/2ચમચી મીઠું
  16. થોડી નમકીન બુંદી
  17. થોડું તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા બટાકા બાફી લ્યો ઠંડા થાય એટલે બધો મસાલો કરો ડુંગળી લીલા મરચા આદું લસણ ની પેસ્ટ મીઠું મરચું ખાંડ લીંબુ તલ કોથમીર

  2. 2

    મિક્સ કરી પેટીસ શેઈપ માં વાળી મેંદા ની સલરી માં ડીપ કરી બુંદી માં રગદોળી

  3. 3

    પેન માં તેલ મૂકી શેલો ફ્રાય કરી લ્યો તૈયાર છે આલુ બુંદી પેટીસ 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devika Ck Devika
Devika Ck Devika @cook_21982935
પર

Similar Recipes