દૂધી કોફતા(dudhi na kofta in Gujarati)

Geeta Solanki
Geeta Solanki @cook_20916507
Junagadh

#goldenapron3#week24

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગદૂધી
  2. ૨ નંગડુંગળી
  3. ૩ નંગટામેટાં
  4. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૨ કપબેસન
  6. ૧ નંગધાણા ભાજી
  7. ૧ ચમચીમરી પાઉડર
  8. ૧ ચમચીલાલ મરચું
  9. ૧ ચમચીહળદર
  10. ૧ ચમચીઆમચૂર પાઉડર
  11. સ્વાદ મુજબ નીમક
  12. તળવા માટે તેલ
  13. ૧ ચમચીઘી
  14. ૨ ચમચીધાણાજીરૂ
  15. ૧/૨ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ દૂધીને ખમણી લો.ત્યાર બાદ તેમાંથી પાણી કાઢી નાખો.

  2. 2

    ત્યાર બાદ તેમાં આદુ મરચાની પેસ્ટ,નીમક લાલ મરચું, ધાણા ભાજી તથા બેસન (જરૂર મુજબ) અને મરી પાઉડર નાખી સારી રીતે મિક્સ કરો.

  3. 3

    ત્યાર બાદ તેમાં ઘી નાખી હલાવીને તેલમાં કોફતા તળી લો

  4. 4

    ત્યાર બાદ ટામેટા ની ગ્રેવી બનાવી લો.

  5. 5

    હવે વઘાર કરવા માટે તેલ મૂકીને તેમાં તમાલ પત્ર નાખીને ડુંગળી નાખીને થોડી વાર ચડવા દો

  6. 6

    ત્યાર બાદ એક બાઉલમાં ૧ ચનાચી બેસન ધાણા જીરું, આમચૂર પાઉડર,લાલ મરચું,ગરમ મસાલો નાખી મિક્સ કરીને તે ઉમેરો.ત્યાર બાદ ટામેટા ની ગ્રેવી નાખી ને થોડીવાર હલાવો

  7. 7

    ત્યાર બાદ તેમાં થોડું પાણી નાખીને ચડવા દો.પછી કોફતા નાખીને થોડી વાર રહેવા દો.

  8. 8

    તૈયાર છે દૂધીના કોફતા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Geeta Solanki
Geeta Solanki @cook_20916507
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes