સુખડી(sukhdi in Gujarati)

Nisha
Nisha @nisha_sangani

#માઇઇબુક-પોસ્ટ.૨૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉંનો લોટ
  2. 1 કપઘી
  3. ૧ કપગોળ
  4. કાજુ બદામ પિસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોયામાં ઘી ગરમ કરવા માટે મૂકો ઘી ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં ઘઉંનો લોટ ધીમે ધીમે ઉમેરો બરાબર મિક્સ કરવું

  2. 2

    આ મિશ્રણને સતત હલાવતા રહેવું ગેસની‌ ફલેમ સ્લો રાખવી લોટને બરાબર શેકો અંદાજે દસેક મિનિટ સુધી લાલાશ પડતો થાય ત્યાં સુધી શેકો લોટ શેકાઈ જાય એટલે હલકો થઇ જશે અને ઘી છુટું પડશે ત્યાર પછી ગેસ બંધ કરી દેવો

  3. 3

    આ મિશ્રણને ગેસ પરથી ઉતારી તેમાં સમારેલો ગોળ નાખવો ગોળને સરખી રીતે મિશ્રણમાં ઓગાળવો સતત હલાવવું ત્યાર પછી એક પ્લેટમાં ઘી લગાવી આ મિશ્રણને પાથરી દેવો ચમચાથી હળવા હાથે દબાવો

  4. 4

    તેના પર કાજુ બદામ પિસ્તા નાખવા 1/2કલાક ઠંડુ થવા દેવું ત્યાર પછી ચપ્પુથી પીસ કરવા તૈયાર છે સુખડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes