સુખડી sukhdi recipe in Gujarati )
#trend4
# Week 4
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ધી મુકો. તેમાં ઘઉંનો લોટ ઉમેરો તે બરાબર બ્રાઉન રંગનો સેકી લો.
- 2
લોટ બરાબર શેકાઈ ગયા બાદ તેમાં મરી સૂંઠ કાટલું તથા હળદર ઉમેરો ત્યારબાદ તેમાં કાજુ બદામ ના ટુકડા ઉમેરો.
- 3
ત્યારબાદ તેમાં ગોળ ઉમેરો ગોળ ઉમેર્યા બાદ બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેને એક થાળીમાં ઠારી લો. તો તૈયાર છે સૌને મનપસંદ એવી ઇમ્યુનિટી વધારનાર સુખડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#વેસ્ટ સુખડી એ ગુજરાતની વન ટાઈપ ઓફ પોપ્યુલર ટ્રેડીશનલ સ્વીટ ઓર ડેઝર્ટ છે જે મોસ્ટલી વીન્ટર સીઝનમાં અને ફેસ્ટીવલ ટાઈમીંગ પર બનાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં સુખડી ગુડ પાપડી અને રાજસ્થાન મથુરામાં કંસારના નામથી જાણીતી છે. સુખડી એઝ અ ડેઝર્ટ ક્વાઈટ હેલ્ધ,ઈઝી અને લેસ ઈન્ગ્રેડીયન્સમાંથી બનતી સ્વીટ છે.જેને તમે લન્ચ બોક્સમાં કેરી કરી શકો છો અને લોંગ ટાઈમ માટે સ્ટોર પણ કરી શકો છો. કોમ્બીનેશન ઓફ ઘી,ગોળ અને વ્હીટ ફ્લોર સુખડીને સોફ્ટ,ક્રમ્બલ અને માઉથ મેલ્ટીંગ બનાવે છે.જેટલુ ઘી વધુ એટલી સુખડી વધુ સોફ્ટ અને માઉથ મેલ્ટીંગ બનશે. Bhumi Patel -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી બધાને ભાવે એવી અને બનાવવામાં ખુબજ સરળ છે. Madhuri Dhinoja -
-
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#trend4 #Week4ઝડપથી થઈ જતી અને નાના મોટા સૌને ભાવતી મીઠાઈ એટલે સુખડી... વર્ષો થી એક જ રીતે બનાવાતી અને ગોળ નો જ ઉપયોગ કરીને બનાવાય છે.. કોઈ વેરીએશન ના આવે. હવે ના સમયમાં નાના બાળકો માટે ચોકલેટ નો ઉપયોગ ગોળ સાથે નાખીને બનાવવામાં આવે. ગોળથી બનાવવામાં આવે એટલે સ્વાસ્થ્ય ને પણ અનુકૂળ આવે. સુખડી ગરમ ગરમ અને ઠંડી પણ સરસ લાગે Kshama Himesh Upadhyay -
-
-
સુખડી(sukhdi Recipe in Gujarati)
ગુજરાત ની ફેમસ ટ્રેડિશનલ મીઠાઈ છે નાના-મોટા બધાને ભાવે છે સુખડી ને ગોળ પાપડી ના નામથી પણ જાણી શકાય છે લોકો તેને શિયાળા માં ખાવાનું વધારે પસંદ કરે છે. Namrata Darji -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13886640
ટિપ્પણીઓ